Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઉનાળાની ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો કાચી કેરીનું શરબત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > ઉનાળાની ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો કાચી કેરીનું શરબત
ફૂડહેલ્થ

ઉનાળાની ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો કાચી કેરીનું શરબત

Palak Thakkar
Last updated: May 23, 2020 6:16 pm
By Palak Thakkar
2 Min Read
Share
SHARE

અત્યારે કાચી કેરી ખૂબ જ સરસ મળે છે અને કેરી ના ઘણાં બધા હેલ્થ બેનીફીટ પણ છે એમાં વિટામીન એ અને સી સારી એવી માત્રા માં હોય છે સાથે જ એમાં કેલ્શિયમ ,મેગ્નેસિયમ અને આયર્ન પણ રહેલું છે.

Contents
  •            સામગ્રી
  • બનાવવાની રીત

raw green mango drink

કાચી કેરી નો ઉપયોગ જો રોજ તમે કરો તો ઉનાળામાં જે લૂ લાગવાના પ્રોબ્લમ થતા હોય છે એ નથી થતા સાથે જ એ બોડીને ડીહાઈડ્રેશન થી બચાવે છે તો બને એટલી કાચી કેરી ની રેસીપી ખાવાના ઉપયોગમાં લેવી જોઈએ આજે આપણે કાચી કેરી નું શરબત કેવી રીતે બનાવવું તે જોઈશું જે બહુ સરળ રીતે અને બહુ જ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે, આને તમે બનાવીને ફ્રીજમાં ૨ દિવસ રાખી પણ શકો છો.

- Advertisement -

compressed fxys 1200x900 1

 

- Advertisement -

           સામગ્રી

    • 2 દેશી કાચી કેરી
    • 1/2કપ ખાંડ
    • સ્વાદપ્રમાણે મીઠું
    • શેકેલો જીરૂ પાવડર
    • સ્વાદપ્રમાણે સંચર પાવડર

IMG 9819

બનાવવાની રીત

raw mango juice 1 1280x720 1

- Advertisement -

કાચી કેરી ને ધોઈ પછી છોલી લેવાની અને એના આ રીતે મીડીયમ સાઈઝના ટૂકડા કરી લેવાના.મિક્ષરના અન જારમાં એને ક્રશ કરી લો.હવે એને એક વાસણમાં કાઢી તેમાં ૧ લીટર જેટલું પાણી અને મીઠું,શેકેલો જીરૂ ,સંચર પાવડર ઉમેરી મિક્ષ કરી લો.શરબત ને ૧-૨ કલાક આમ જ ફ્રીજમાં રહેવા દઈ પછી ગાળી લો. એકવાર એને મિક્ષ કરી પછી સર્વ કરો.હવે આપણું સરસ મજાનું ખાટ્ટ મીઠું કેરીનું શરબત તૈયાર છે.

રાજ્યમાં કોરોનનો કહેર યથાવત,કેટલાક જિલ્લાઓના વેપારીઓએ કર્યું આંશિક લૉકડાઉન
હવે સૌરાષ્ટ્રનું મસાલેદાર ચાપડી-ઉંધિયું બનાવો ઘરે
જાણો શું છે લોકડાઉન 4.0ની ગાઇડલાઇન,શું રહશે ચાલુ અને શું રહશે બંધ
ઉનાળાની ગરમીમાં રોજ એ જ સાદી છાશ પીને કંટાળ્યા છો? હવે મિનિટોમાં બનાવો આ ટેસ્ટી ‘મેંગો છાશ’
મેદસ્વિતાના કારણે અસ્થમાનું જોખમ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronakacchamangosharbattesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
iNDIA 2026 08 28T102449.010.jpg.webp
આર પ્રજ્ઞાનાનંદનો ઐતિહાસિક વિજય: ગ્રાન્ડ ચેસ ટૂર જીતનાર પ્રથમ ભારતીય
સ્પોર્ટ્સ
tata motors2.jpg.webp
કાર પ્રેમીઓ માટે મોટા સમાચાર: Tata Motors એ બદલી પોતાની ઓળખ, લોન્ચ કર્યું TATA.CARS
ઓટોમોબાઇલ
iNDIA 2026 08 28T154819.237.jpg.webp
અરે વાહ! જીઓએ ₹299 ના પ્લાનમાં આપ્યું એવું જે કોઈ કંપની નથી આપતી, જાણો વિગત!
ટેકનોલોજી
iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

22VIRUS TIGER
જાણવા જેવુંભારત

ભારતમાં વાઘની વસ્તીને લઇને નોંધાયો વર્લ્ડ રેકોર્ડ,ગિનીઝ બુકમાં નોંધાવ્યું નામ

By Palak Thakkar
1 Min Read
Rabdi Malpua Recipe
ફૂડ

રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથને ધરાવો માલપુઆનો પ્રસાદ,સહેલાઇથી અને ઝડપથી ઘરે બનાવો માલપુઆ

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 19
જાણવા જેવુંવિશ્વ

ફેસબુકએ રિલાયન્સ જીઓમાં 9.9 ટકા હિસ્સેદારી ખરીદી,જાણો આ ભાગીદારીથી રિલાયન્સ અને ફેસબુકને શુ થશે ફાયદો.

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?