Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મુખ્યમંત્રીએ ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે કરી ચર્ચા,8મીથી ધાર્મિક સ્થાનો ખુલશે પણ ઉત્સવોને મંજૂરી નહીં
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > મુખ્યમંત્રીએ ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે કરી ચર્ચા,8મીથી ધાર્મિક સ્થાનો ખુલશે પણ ઉત્સવોને મંજૂરી નહીં
ગુજરાત

મુખ્યમંત્રીએ ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે કરી ચર્ચા,8મીથી ધાર્મિક સ્થાનો ખુલશે પણ ઉત્સવોને મંજૂરી નહીં

Palak Thakkar
Last updated: June 6, 2020 4:24 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 97
SHARE

સોમવારથી એટલે કે 8 જુનથી મંદિર, દેરાસર સહિતના ધાર્મિક સ્થળોની સાથે સાથે કેટલાક અન્ય સ્થાનો ખુલ્લા મુકવામાં આવનાર છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષ સ્થાને આ અંગે બેઠક યોજાઈ હતી.

03FRKOODAL

રાજ્યના ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સ બેઠક કરી. મંદિર, મસ્જિદો અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો 8 જૂનથી ખોલવાના આદેશ અપાયા છે. ત્યારે આજની બેઠકમાં મસ્જિદો અને ચર્ચોના વડાઓ, ઈમામ સાહેબ અને ખ્રિસ્તી પાદરીઓ પણ જોડાયા.

- Advertisement -

maxresdefault 2020 06 06T160524.161

મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો આસ્થા કેન્દ્રોને ભારત સરકારની ગાઈડલાઇન મુજબ કેટલાક નિયમોને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

Abu Dhabi BAPS 1589119912

મુખ્યમંત્રીએ જિલ્લા મથકોએ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો મહંતો સાથે વીડિયો કોન્ફરન્સથી મંદિર ખોલવા મુદ્દે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગ દર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે.

- Advertisement -

temple 1200

કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં નહિ આવે.  આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી તેમજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, ગૃહારાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -
એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ,હોસ્પિટલમાંથી કરવામાં આવ્યા ડિસ્ચાર્જ
લો બોલો…આ દેશમાં બકરી અને ફળને પણ થયો કોરોના !
વાડાપ્રધાન મોદીનું ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન! સુરતથી બિલિમોરાની વચ્ચે 2026થી સુરત બીલીમોરા વચ્ચે દોડતી બુલેટટ્રેન દોડતી થશે
સીડી ચડતા ચડતા જ થયો છાતીમાં દુખાવો… કાર્ડિયેક એટેકથી સ્કૂલમાં જ થયું ધોરણ 3ની વિદ્યાર્થીનીનું મોત
કોરોનાને લઇ કરવામાં આવી નવી શોધ,આટલા સમય સુધી ટકે છે કોરોના વાયરસ વિરૂદ્ધ વિક્સિત રોગ પ્રતિરોધક ક્ષમતા
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronacorona virusCOVID19GUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Coronavirus in India 1
જાણવા જેવુંહેલ્થ

કોરોના વાયરસે ભારતમાં લીધો ત્રીજો જીવ, મુંબઈમાં 64 વર્ષના વૃદ્ધે દમ તોડતા મૃતાંક વધીને ત્રણ થયો

By Chintan Mistry
1 Min Read
Gujarat High Court 4
કોરોનાગુજરાત

હાઈકોર્ટમાં થઈ સુઓમોટો અંગે સુનાવણી, લોકડાઉન અને કર્ફ્યૂને લઈ સરકારે આપ્યો જવાબ

By Gujju Media
1 Min Read
Please read this before going to Diu! The Diu collector put a rock on this place
ગુજરાત

દીવ જતાં પહેલા આ વાંચી લેજો! દીવ કલેકટરે આ જગ્યા પર લગાવ્યો રોક

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?