Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના સંક્રમણથી બચવા કરો આ કામ,આવી રીતે કરો તમારા ગેજટ્સને સેનિટાઇઝ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > કોરોના સંક્રમણથી બચવા કરો આ કામ,આવી રીતે કરો તમારા ગેજટ્સને સેનિટાઇઝ
ગેજેટટેકનોલોજી

કોરોના સંક્રમણથી બચવા કરો આ કામ,આવી રીતે કરો તમારા ગેજટ્સને સેનિટાઇઝ

Palak Thakkar
Last updated: April 13, 2020 7:51 pm
By Palak Thakkar
2 Min Read
Share
file 20200324 155666 1v6238b 1
SHARE

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. સંક્રમણથી બચવા માટે’ની સલાહ આપવામાં આવી છે. આ તમામ માટે જરૂરી છે કે તેઓ પોતાના હાથોની નિયમિત સફાઈ કરે આ ઉપરાંત વારંવાર સ્પર્શવામાં આવતી વસ્તુઓને પણ સ્વચ્છ રાખે. એવામાં આપનો સ્માર્ટફોન તેમાંથી એક છે જેને વારંવાર સ્પર્શ કરવામાં આવે છે.

phonedisinfect

જો તમારા ફોન પર કીટાણુ છે અને તમે કૉલ અનેન્ડ કરતી વખતે તેને પોતાના કાન પર રાખો છો તો તે કીટાણુ આપની સ્કીન પર સરળતાથી ટ્રાન્સફર થઈ શકે છે. તેથી એ સુનિશ્ચિત કરવાનું છે કે આપનો ફોન અને બાકી ગેજેટ્સ ઉપયોગ માટે સુરક્ષિત છે અને કીટાણુઓથી મુક્ત છે. અહીં કેટલીક રીત જણાવવામાં આવી રહી છે જેની મદદથી તમે ફોન અને અન્ય ગેજટ્સ સ્વચ્છ રાખી શકો છો…

- Advertisement -

cleaning digital tablet screen with a cloth royalty free image 496065400 1563360885

કીટાણુરહિત વાઇપ્સનો યૂઝ કરોઃ કેટલાક લોકો ફોન સાફ કરવા માટે આલ્કોહોલનો ઉપયોગ કરે છે, પરંતુ એવું બિલકુલ ન કરો. સારું રહેશે કે કોઈ કીટાણુરહિત વાઇપ્સનો યૂઝ કરો અને હાલમાં સૌથી વધુ ક્લોરોક્સ વાઇપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આફોન બનાવનારી દિગ્ગજ કંપની એપેલે પણ કહ્યું છે કે 70 ટકા આઇસોપ્રોપિલ આલ્કોહોલવાળા સામાન પ્રોડક્ટનો ઉપયોગ iPhones અને બાકી ગેજેટ્સને આરામથી સાય કરવા માટે કરી શકાય છે.

- Advertisement -

200310140930 underscored cleaning laptop screen lead large 169

Appleએ વિશેષ રીતે બ્લીચ, સ્પ્રે અને ખતરનાક લિક્વિડના ઉપયોગથી બચવાની સલાહ આપી છે. યૂઝર્સને માઇક્રો-ફાઇબર કપડા અને મુલાયમ કપડાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.

- Advertisement -

midsection of woman cleaning mobile phone royalty free image 1583781461

ઓનલાઇન અનેક પ્રકારના મોબાઇલ સેનિટાઇઝર જેમકે, Mobiwash, Rnaux, Cleaning Kit ઉપલબ્ધ છે. કિટની સાથે આવનારા કપડા અને સોલ્યૂશનથી ફોને સાફ કરો. ખરબચડા કપડા, ટોવેલ જેવા કપડાનો ઉપયોગ કરવાથી બચો.

- Advertisement -
- Advertisement -
BSNL લાવ્યું સસ્તું રિચાર્જ! 51 રૂપિયામાં મળશે મફત સિમ અને 56GB ડેટા
Jioના ₹1748 વાળા પ્લાનમાં મળશે 336 દિવસની વેલિડિટી, જાણો શું છે ખાસ
દેશમાં આટલા દિવસ માટે વધારવામાં આવ્યું લોકડાઉન
Infinixનો નવો ધડાકો! 3D કર્વ્ડ ડિસ્પ્લે સાથે Infinix Note Edge 5G ભારતમાં લોન્ચ
ભારતમાં નાની કાર થઈ શકે છે સસ્તી! જાણો શું છે નવો CAFE 3 નિયમ અને તેના ફાયદા
- Advertisement -
TAGGED:#CoronaAlertcorona virusindiafightagainstcoronasenitigadgetsz
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 2025 12 24T154526.140.jpg.webp
ગેજેટ

એપલનો ‘માસ્ટરસ્ટ્રોક’, iPhone 18 Proમાં જોવા મળશે આ 5 મોટા અપગ્રેડ! જાણો સંપૂર્ણ વિગતો

By Gujju Media
4 Min Read
1779816161 dharmishtha 1 29.jpg.webp
ઓટોમોબાઇલ

હવે પેટ્રોલમાં 30 ટકા સુધી મિક્સ કરાશે ઇથેનોલ! જાણી લો વાહન ચાલકો પર શું અસર થશે અને શું છે સરકારનો મેગા પ્લાન

By Gujju Media
6 Min Read
1778111263 dharmishtha 1 5.jpg.webp
ટેકનોલોજી

હોન્ડાનો ગેમ-ચેન્જિંગ પ્લાન: 22 મેના રોજ લોન્ચ થશે નવી સિટી અને હાઇબ્રિડ SUV, શું વર્નાને આપી શકશે ટક્કર?

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?