Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાના સંકટને લઈ તંત્ર એલર્ટ,અનેક જિલ્લામાં તૈનાત કરાઈ NDRFની ટીમ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાના સંકટને લઈ તંત્ર એલર્ટ,અનેક જિલ્લામાં તૈનાત કરાઈ NDRFની ટીમ
ગુજરાત

ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાના સંકટને લઈ તંત્ર એલર્ટ,અનેક જિલ્લામાં તૈનાત કરાઈ NDRFની ટીમ

Palak Thakkar
Last updated: June 2, 2020 1:45 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 96
SHARE

ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડું વલસાડથી 535 કિમી અને સુરતથી 588 કિમી દૂર છે.

images 1591009895837 Capture

હાલ વાવાઝોડું ગોવાના પણજી નજીકથી પસાર થઈ રહ્યું છે. જે 3 જૂન બપોર બાદ દરિયા કિનારે હીટ કરી શકે છે. જો કે વાવાઝોડાંના પગલે રાજ્યમાં તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. જેને લઇને નવસારીના 42 અને વલસાડના 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

- Advertisement -

gujarat storm

વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 3 જૂને નવસારી, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, રાજકોટમાં વરસાદ થઈ શકે છે. તો બીજીબાજુ તંત્ર દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

- Advertisement -

NISARG

ગુજરાતમાં સંભવિત નિસર્ગ વાવાઝોડાને લઇ NDRFની 14 ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યમાંથી 5 ટીમ મંગાવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝની સલામતી માટે પણ ટીમ તૈનાત કરાશે.

- Advertisement -

Thiruvananthapuram rain

દિલ્લી અને પંજાબથી NDRFની ટીમ એરલીફ્ટ કરાશે. જ્યારે વલસાડ, દમણ અને સેલવાસમાં બે-બે ટીમ તૈનાત કરાઈ છે. તો બીજી તરફ નવસારી, સુરત, ભરૂચ, આણંદ, ખેડામાં એક-એક ટીમ તૈનાત કરાઇ છે. જ્યારે ભાવનગર, જાફરાબાદ, વેરાવળમાં એક-એક ટીમ તૈનાત કરાઇ છે.

- Advertisement -
- Advertisement -
અર્થતંત્રને વેગ આપવા કેન્દ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય
પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
આગામી દિવસોમાં આવતા તહેવારોનેલઈ લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય,કરવામાં આવી આ મહત્વની જાહેરાત
ભુજ, રાજકોટના એરપોર્ટ સિવિલ એરક્રાફ્ટની અવરજવર માટે બંધ
તો 20 એપ્રિલથી રાજ્યમાં આ ઉદ્યોગ સંબંધિત લોકોને મળશે છૂટછાટ, સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે કરવું પડશે પાલન
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona effectcovid 19COVID19GUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788100841 Copy of Satya web temp 20.jpg.webp
વ્રતમાં કંઈક ક્રિસ્પી ખાવાનું મન છે? ઘરે જ બનાવો ટેસ્ટી સાબુદાણા વડા, જાણો સરળ રીત
ફૂડ
Barefoot Walking 2908.jpg.webp
શું ખુલ્લા પગે ચાલવું હૃદય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે?
હેલ્થ
Banana Sesame Smoothie 2908.jpg.webp
કોફીની આદત છોડો અને અપનાવો કુદરતી ઉર્જા: સ્વાસ્થ્ય માટે વરદાન સમાન ખાસ પીણું
લાઈફ સ્ટાઈલ
aakib.jpg.webp
ભારતીય બોલર આકિબ નબી જશે ઇંગ્લેન્ડ: સરે તરફથી રમશે કાઉન્ટી ક્રિકેટ, ન્યુઝીલેન્ડ પ્રવાસ પર નજર
સ્પોર્ટ્સ
Copy of Satya web temp 4.jpg.webp
વારંવાર ચાર્જ કરવાની ઝંઝટ ખતમ! Realmeના પાવરફુલ 5G સ્માર્ટફોનની કિંમતમાં ભારે ઘટાડો
ગેજેટ
- Advertisement -

You Might Also Like

At the Shivratri fair in Junagadh monks and saints bathed in the Mrig Kund and took out a royal procession.1
ગુજરાત

જૂનાગઢના શિવરાત્રી મેળામાં સાધુઓ અને સંતોએ મૃગી કુંડમાં સ્નાન કર્યું અને શાહી શોભાયાત્રા કાઢી

By Gujju Media
2 Min Read
Now a flight that landed at Gujarat airport has received a threat to blow it up a threatening letter was found under the seat12
ગુજરાત

હવે ગુજરાત એરપોર્ટ પર ઉતરેલી ફ્લાઇટને મળી ઉડાવી દેવાની ધમકી, સીટ નીચેથી મળ્યો ધમકી વાળો પત્ર

By Gujju Media
4 Min Read
Prices of pulses now increase after onion garlic tomatoes and vegetables
હેલ્થ

લોકડાઉનમાં વધી કઠોળની માંગ,કોઠળના ભાવમાં જોવા મળ્યો ભડખમ વધારો

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?