Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > કોરોના > કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય
કોરોનાગુજરાત

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Palak Thakkar
Last updated: August 16, 2020 5:38 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 08 16T173549.321
SHARE

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં રિક્ષાચાલક, સરકારી, ખાનગી વાહનોમાં પેસેન્જર અને શોપિંગ મોલ અને શોરૂમમાં ગ્રાહકોને લઇને વધુ એક નિર્ણય લેવાયો છે.

873760 traffic violation
ત્યારે વધતી જતી કોરોના વાયરસની મહામારીમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રિક્ષાચાલકો કે સરકારી કે ખાનગી વાહનચાલકોના વાહનમાં કોઈ મુસાફર માસ્ક વગર જોવા મળશે તો મુસાફર અને વાહનચાલક બંન્ને પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.

file7attg481eitmqu2j9le 1591031910
તે ઉપરાંત શોપિંગ મોલ કે શોરૂમમાં પણ જો કોઈ ખરીદી કરનાર ગ્રાહક માસ્ક વગર પકડાશે તો મોલના મેનેજર પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવશે.કોરોના કાળમાં માસ્ક પહેરવાનો નિયમ રાજ્ય સરકારે વધુ કડક બનાવ્યો છે. હવેથી ગુજરાતના જે વાહનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય એ મુસાફરો ઉપરાંત વાહન ચલાવનારને પણ 1000 રૂપિયાનો દંડ થશે.

- Advertisement -

jpg 2020 08 16T172910.254
બસમાં કોઈ મુસાફરે માસ્ક નહીં પહેર્યું હોય તો મુસાફરની સાથે સાથે બસ ચાલકને પણ દંડ થશે. એ જ રીતે રિક્ષા અને ટેક્સીમાં જો મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તો રિક્ષા અને ટેક્સીચાલકને પણ એક-એક હજાર રૂપિયાનો દંડ થશે.

mask 1586261077
આમ, વાહન ચાલકો તેમજ મુસાફરો માટે પણ માસ્ક કમ્પલસરી બનાવી દેવાયું છે.રાજ્ય સરકારે સરકારી વાહનો ચલાવતા અને તેમાં સવાર સરકારી બાબુઓ ઉપર પણ ગાળિયો કસ્યો છે. સરકારી વાહનમાં પણ કોઈ બાબુ માસ્ક વગર પકડાશે તો એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે

- Advertisement -
ગુજરાતના આ શહેરમાં બની રહ્યું છે ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર, ગર્ભગૃહ 300 સ્તંભો પર બાંધવામાં આવશે
લૉકડાઉનના કારણે આ એક્ટ્રેસનું બેંક એકાઉન્ટ થયુ ખાલી,માગી રહી છે સોશિયલ મિડીયા પર કામ
કોરોના વાયરસ બદલી રહ્યો તેના લક્ષણો,જાણો કોરોનામાં ક્યા 6 નવા લક્ષણો ઉમેરાયા
ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ
કોરોના વાયરસના કારણે આ બેંક તેના સમયમાં કર્યો મોટો ફેરફાર
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacoronagujaratcoronaindiacovid 19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
Daan leela
દાણ માંગે કાનુડો દાણ માંગે… ગુજરાતી ભજન
ભજન
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

download 31
જાણવા જેવુંહેલ્થ

ઈબોલા માટે બનેલી અને નિષ્ફળ નિવડેલી દવા કોરોનામાં ઉપયોગી

By Palak Thakkar
2 Min Read
Get to know this new advisory before traveling in a plane! If you don't follow the rules, you will be included in the "No Fly Zone List"
ભારત

પ્લેનમાં મુસાફરી કરતા પહેલા જાણીલેજો આ નવી એડવાઈઝરી! જો નિયમનહિ પાળો તો “નો ફ્લાઈ ઝોનની યાદી”માં સામેલ થઇ જશો

By Subham Agrawal
2 Min Read
BeFunky collage 64
ગુજરાત

લોકડાઉનને લઇને મહત્વના સમાચાર,ચોક્કસ નિયંત્રણો સાથે આ તારીખથી ખૂલી શકે છે લોકાડાઉન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?