Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના યોદ્ધાઓને સેના દ્વારા સલામ, ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ પાંખડીઓ વરસાવી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > કોરોના યોદ્ધાઓને સેના દ્વારા સલામ, ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ પાંખડીઓ વરસાવી
ગુજરાતભારત

કોરોના યોદ્ધાઓને સેના દ્વારા સલામ, ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ પાંખડીઓ વરસાવી

Palak Thakkar
Last updated: May 3, 2020 12:25 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 45
SHARE

દેશમાં કોવિડ-19 જેવી મોટી મહામારી સામેની લડાઇમાં પ્રથમ હરોળમાં રહીને લડી રહેલા યોદ્ધાઓને આજે દેશની સેના દ્વારા અનોખી રીતે સન્માન આપવામાં આવી રહ્યું છે. ભારતીય વાયુસેનાએ સુખોઇ જેવા લડાખૂ વિમાન દ્વારા દેસના અલગ-અલગ ભાગમાં સ્થિત કોરોના વાયર હોસ્પિટલો ઉપર ફુલ વરસાવી અભિવાદન કર્યું છે. જ્યારે બીજી તરફ નૌસેના પોતાના જહાજોને શણગારતા કોરોના સામેની લડાઇમાં જીત મેળવવાનો સંદેશ આપશે.

858387 iaf

કોરોનાના કર્મવીરોને આજે સરહદના શૂરવીર સલામી પેશ કરી રહ્યાં છે. સેનાના ત્રણેય પાંખના જવાન કોરોનાને હરાવા માટે જોડાયેલા ડોકટર, નર્સ અને મેડીકલ સ્ટાફ, સફાઇ કર્મી અને બીજી ફ્રંટલાઇનના યોદ્ધાઓ પ્રતિ આભાર વ્યક્ત કરી તેના પર પૂષ્પવર્ષા કરી રહ્યાં છે.

- Advertisement -

coronavirus lucknow doctor 1 0

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા એસ.વી.પી હોસ્પીટલ ઉપર પણ આજે સવારે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ પાંખડીઓ વરસાવીને કોરોના વોરિયર્સની સેવાને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં તથા એસવીપી હોસ્પિટલ માં કોરોના વાઈરસના અનેક દર્દીઓનો ઈલાજ કરાઈ રહ્યો છે. આ દર્દીઓની સેવા સુશ્રુષા માટે અનેક તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે.

- Advertisement -

ZXZXZ

ત્યારે તેમની આ સેવાના સન્માન રૂપે ભારતીય વાયુસેનાની આ પુષ્પ વર્ષાએ તેમના સેવા જુસ્સાને બુલંદ બનાવ્યો હતો. કોરોના સામેની જંગ લડી રહેલા તબીબી કર્માચારીઓ અને નર્સનો આભાર માનીએ તેટલો ઓછો છે. આવા સમયે ભારતીય વાયુસેનાએ સમગ્ર રાષ્ટ્ર વતી સૌ કોરોના વોરિયર્સનો વિશિષ્ટ આભાર માનીને તેઓનું મનોબળ વધાર્યું છે.

- Advertisement -

AR

ભારતીય વાયુસેનાનું બેન્ડ અમદાવાદ સિવિલ પહોંચ્યું છે. ત્યાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાની ધૂન સાથે કોરોના વોરિયર્સને સલામી આપવામાં આવી છે. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

904572 chopper

અમદાવાદ આસપાસના વિસ્તારોમાં સવારે 10થી 12 વાગ્યાના ગાળામાં 50 કિમીના વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ ન કરવા અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ રાજ્ય સરકારને આપી સૂચના છે.

8 સપ્ટેમ્બરના રોજ છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, આ પ્રસંગે જાણો કયા રાજ્યના લોકો વધુ શિક્ષિત છે.
JPC રિપોર્ટ આજે સંસદમાં રજૂ થશે, વિપક્ષે ગંભીર આરોપ લગાવ્યા
ચૂંટણી પહેલા જ કેજરીવાલ મુશ્કેલીમાં? ‘પાણીમાં ઝેર’ના નિવેદન પર ચૂંટણી પંચે નોટિસ મોકલી
અરવિંદર સિંહ લવલીને દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદની જવાબદારી મળી
ઉદ્ધવ સેના અને કોંગ્રેસની આંટીઘૂંટી પછી, અજિત પલટવારે છે: ‘કાકા શરદ પવારને મળવામાં શું વાંધો છે?’
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona symptomscoronavirusCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 49
Uncategorized

લૉકડાઉનને કારણે દેશમાં ખર્ચ કરવાની રીતોમાં આવ્યો મોટો બદલાવ

By Palak Thakkar
2 Min Read
Dhankhar Remark In RS.webp
ભારત

રાજ્યસભામાં રમૂજી સ્વરમાં બોલ્યા ધનખડ, કહ્યું- હું પરિણીત છું, મને ગુસ્સો નથી આવતો

By Gujju Media
2 Min Read
bus
ગુજરાત

લૉકડાઉન 3 બાદ રાજ્યમાં આ જિલ્લોઓમાં ST બસના પૈડાનો ધમધમાટ થશે શરૂ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?