Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ,નવો ઓર્ડર આવ્યા પછી ફરશે ડ્યુટી પર પરત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > કમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ,નવો ઓર્ડર આવ્યા પછી ફરશે ડ્યુટી પર પરત
ગુજરાત

કમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ,નવો ઓર્ડર આવ્યા પછી ફરશે ડ્યુટી પર પરત

Palak Thakkar
Last updated: May 10, 2020 4:42 pm
By Palak Thakkar
1 Min Read
Share
jpg 39
SHARE

મ્યુનિ. કમિશનર વિજય નેહરાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને અમદાવાદીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમણે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા પછી કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે અને થોડા દિવસોમાં જ તેઓ ફરજ પર પાછા ફરશે તેમ જણાવ્યું હતું.

69984041 1 scaled

ઉલ્લેખનીય છે કે, ફિલ્ડ ડ્યુટી દરમિયાન વિજય નેહરા કોરોના પોઝિટિવ બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જેથી ગાઈડલાઈન મુજબ તેઓ જાતે સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. આ પછી કમિશનર તરીકે રાજ્ય સરકારે મુકેશ કુમારને ચાર્જ સોંપ્યો હતો. જ્યારે ફોરેસ્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાને સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી હતી.

- Advertisement -

AZAZADAZ

તેમનો કોરોનાનો ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવતાં રાજ્ય સરકારને આ અંગે જાણ કરી હતી. જો કે, હવે તેમને ફરજ પર પરત ફરવાનો ઓર્ડર રાજ્ય સરકાર ક્યારે કરે છે તે જોવાનું રહ્યું. નવી ગાઈડલાઈન્સ પ્રમાણે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં હવે તેમણે 14 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવાની જરૂરિયાત નથી. જો કે, હજુ સુધી સરકારે તેમને ડ્યુટી પર પરત ફરવાનો નવો ઓર્ડર જારી કર્યો નથી. કમિશનરનો ચાર્જ મુકેશ કુમાર પાસે છે. આ ચાર્જ દૂર કરી નવો ઓર્ડર રાજ્ય સરકાર કરે તે પછી જ વિજય નેહરા ડ્યુટી પર પાછા ફરી શકે છે.

- Advertisement -
ગુજરાતના સુરતમાં રૂ. 2.57 કરોડની નકલી નોટો જપ્ત, ચાર આરોપીઓની ધરપકડ
કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે ઉપયોગી ગ્લોવ્સ પહેરતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન
લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાનું મોટું કાંડ, મેરેજ હોલ માં રમતો હતો જુગાર
લગ્નના ચોથા દિવસે પત્નીએ કરાવી પતિની હત્યા, હત્યા કરીને લાશને ફેંકી દીધી કેનાલમાં
સુરતના આ વિસ્તારના લોકોએ લોહીથી પત્ર લખીને કલેક્ટરને લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર મામલો
- Advertisement -
TAGGED:#CoronaAlertahmedabadcorona cases in indiacoronaviruscovid 19COVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Broadband Plan.jpg.webp
વારંવાર રિચાર્જની ઝંઝટ ખતમ: Reliance Jio લાવ્યું 16 મહિનાનો ધમાકેદાર બ્રોડબેન્ડ પ્લાન, 13 OTT પણ ફ્રી!
ગેજેટ
iNDIA 52.jpg.webp
મોંઘા પેટ્રોલથી ગ્રાહકો પરેશાન! પેટ્રોલ કારોની હિસ્સેદારી ઘટીને 41% થઈ, મધ્યમ વર્ગની પહેલી પસંદ બની CNG
ઓટોમોબાઇલ
1791649848 car2.jpg.webp
Toyota Glanza Faceliftનો ટીઝર રિલીઝ, નવા લુકમાં આવશે હેચબેક; જાણો ક્યારે થશે લોન્ચ
ટેકનોલોજી
EPFO 0310 1.jpg.webp
શું ‘ફોર્મ 121’ ભરવાથી PF ની રકમ ટેક્સ ફ્રી થઈ જશે? જાણો પાત્રતાના નિયમો અને PAN ની અનિવાર્યતા
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

0 USQ4Z8tJUadBegd2
જાણવા જેવું

જાણો કોરોના મહામારીની વચ્ચે બહારથી સામાન અને ખાવાનું મંગાવવું કેટલુ સુરક્ષિત

By Palak Thakkar
2 Min Read
aaims 1
ગુજરાતજાણવા જેવું

AIIMS ડાયરેક્ટરે આપી કોરોનાને લઈ ચેતવણી

By Gujju Media
1 Min Read
Wherever you look in Ahmedabad, "Panipani", torrential rains have made the city miserable
ગુજરાત

અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં “પાણીપાણી”, મૂશળધાર વરસાદે શહેરની હાલત કરી કફોડી

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?