Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
સ્પોર્ટ્સ

પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

Palak Thakkar
Last updated: August 16, 2020 10:26 pm
By Palak Thakkar
1 Min Read
Share
chetan chauhan
SHARE

2020માં એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવે પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું 73 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા.

jpg 2020 08 16T220314.221
ચેતન ચૌહાણ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રહ્યા છે. જુલાઇ મહિનામાં ચેતન ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની તબીયત સતત ખરાબ થઇ રહી હતી.

nationalherald 2020 08 ac1a014d b1a2 4250 8797 2f48ead51e18 Chetan
ચૌહાણની બંને કિડની ફેલ થયા બાદ ગત શનિવારના તેમને ગુરૂગ્રામના મેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે છેલ્લો શ્વાસ લીધો.ચેતન ચૌહાણે ભારતીય ક્રિકેટ ટીમ માટે 40 ટેસ્ટ રમી હતી. આ ઉપરાંત તેમણે 7 એક દિવસીય મેચમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

- Advertisement -
chauhan

ટેસ્ટ ક્રિકેટમાં ચેતન ચૌહાણના નામ 2084 રન નોંધાયેલા છે. જેમનો સર્વોચ્ચ સ્કોર 97 રન રહ્યો છે.ચેતન ચૌહાણ અમરોહ જિલ્લાના નૌગાંવા વિધાનસભાના ભાજપ ધારાસભ્ય હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર 1991 અને 1998માં લોકસભા ચૂંટણી જીતી હતી.
ટીમ ઈન્ડિયાને મોટો આંચકો: ઈજાના કારણે વિરાટ કોહલી અફઘાનિસ્તાન વનડે શ્રેણીમાંથી બહાર!
કોરોનાવાયરસના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્યણ,મહારાષ્ટ્રમાં આ તારીખ સુધી લંબાવી દેવામાં આવ્યું લોકડાઉન
ક્રિકેટ જગત પર હવે ટીમ ઈન્ડિયાનું શાસન: 2 વર્ષમાં 6 ICC ખિતાબ, ભારત બન્યું નવું ‘વર્લ્ડ ડોમિનેટર’
સેમિફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમને મોટો ઝટકો લાગ્યો, સ્ટાર ઓપનર ઘાયલ થયો
IND v ENG: કેપ્ટન જોસ બટલર વિકેટકીપિંગ નહીં કરે, આ દમદાર ખેલાડીને સોંપાઈ મહત્વપૂર્ણ જવાબદારી
- Advertisement -
TAGGED:#CoronaAlertchetan-chauhancorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Dharmishtha 7.jpg.webp
સ્પોર્ટ્સ

IPL 2026: શ્રેયસ અય્યરનો રન ચેઝમાં દબદબો, 124ની એવરેજથી રન બનાવી રચ્યો ઇતિહાસ

By Gujju Media
4 Min Read
iStock 1206969058 681160333 1585499246
ગુજરાત

ગુજરાતના આ 11 જિલ્લાઓમાં નથી કોરોના ટેસ્ટિંગની સુવિધા, અન્ય જિલ્લામાં મોકલવામાં આવે છે ટેસ્ટ

By Palak Thakkar
2 Min Read
rashid khan only needs one wicket to complete 200 wickets in odi and also become first afghanistan plyer to achieve this milestone1
સ્પોર્ટ્સ

રાશિદ ખાન ઇતિહાસ રચવાથી માત્ર એક વિકેટ દૂર છે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તે મોટી સિદ્ધિ મેળવી શકે છે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?