Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વાડાપ્રધાન મોદીનું ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન! સુરતથી બિલિમોરાની વચ્ચે 2026થી સુરત બીલીમોરા વચ્ચે દોડતી બુલેટટ્રેન દોડતી થશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > વાડાપ્રધાન મોદીનું ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન! સુરતથી બિલિમોરાની વચ્ચે 2026થી સુરત બીલીમોરા વચ્ચે દોડતી બુલેટટ્રેન દોડતી થશે
ગુજરાત

વાડાપ્રધાન મોદીનું ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેન! સુરતથી બિલિમોરાની વચ્ચે 2026થી સુરત બીલીમોરા વચ્ચે દોડતી બુલેટટ્રેન દોડતી થશે

Subham Agrawal
Last updated: June 6, 2022 7:37 pm
By Subham Agrawal
3 Min Read
Share
Prime Minister Modi's dream project Bullet Train! Bullet train running from Rat to Bilimora between Surat Bilimora from 2026
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેકટ એવું બુલેટ ટ્રેનનુ કામ હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વર્ષ 2026 સુધીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરતથી દોડતો થઈ જશે. ગુજરાત સહિત સમગ્ર દેશના લોકો આ પ્રોજ્ક્ટ તૈયાર થવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે બુલેટટ્રેન સેવા શરૂ થવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતની પહેલી બુલેટ ટ્રેન 2026 થી સુરતથી બિલિમોરાની વચ્ચે દોડશે. તેમણે કહ્યું કે આ દિશમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમે 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. તેની પ્રગતિ સારી છે અને અમને આશા છે કે અમે આ લક્ષ્યાંક હાંસલ કરી શકીશું.

Prime Minister Modi's dream project Bullet Train! Bullet train running from Rat to Bilimora between Surat Bilimora from 2026

વધુમાં રેલ્વે મંત્રીએ કહ્યું કે દેશમાં લોકોને અત્યાધુનિક વિશ્વ કક્ષાની રેલ સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે. નવી વંદે ભારત એક્સપ્રેસ, આર્મર પ્રોટેક્શન સિસ્ટમ, બુલેટ ટ્રેન તેમાં સામેલ છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું પ્રતિક છે. તેમણે કહ્યું કે સુરતનું હાઈસ્પીડ રેલ સ્ટેશન 2024માં દોડશે અને આ પ્રોજેક્ટના પ્રથમ ભાગ તરીકે આ ટ્રેન વર્ષ 2026માં બીલીમોરાથી સુરત સ્ટેશનો વચ્ચેના 48 કિલોમીટરના સેક્શનમાં દોડશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તેમાંથી આપણે શું શીખીશું તેના આધારે અન્ય કોઈ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રથમ પ્રોજેક્ટ છે અને તેના અમલીકરણમાં ઘણું શીખવાની જરૂર છે.

- Advertisement -

Prime Minister Modi's dream project Bullet Train! Bullet train running from Rat to Bilimora between Surat Bilimora from 2026

મુંબઈ અને અમદાવાદ વચ્ચે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ છે. બંને શહેરો વચ્ચેનું કુલ અંતર 508 કિમી છે અને તેમાં 12 સ્ટેશન હશે. આ ટ્રેન બે શહેરો વચ્ચેનો પ્રવાસ સમય ઘટાડીને ત્રણ કલાક કરી દેશે. અત્યારે છ કલાક લાગે છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ 1.1 લાખ કરોડ રૂપિયા છે. તેમાંથી 81 ટકા ફંડિંગ જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા કરવામાં આવી રહ્યું છે. વૈષ્ણવે દાવો કર્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 61 કિમીના રૂટ પર થાંભલા ઉભા કરવામાં આવ્યા છે અને 150 કિમીના સ્ટ્રેચ પર કામ ચાલી રહ્યું છે.

- Advertisement -
સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની કરવામાં આવી જાહેરાત,દેશભરમાં ગુજરાતનું આ શહેર બીજો ક્રમે
અનલોક 1થી રાજ્યમાં ફરી ધબકતુ થયું જનજીવન,રસ્તાઓ પર જોવા મળ્યો ટ્રાફિક
કોણ છે હર્ષદ મહેતા? જૂનાગઢના SP રહીને જેમણે અચાનક IPSની નોકરી છોડી, જાણો તેમની આખી સફર
બોનફાયર ગરમ કરતી વખતે 3 બાળકીઓના મોત, ઝેરી ગેસના કારણે ગૂંગળામણની આશંકા
ટાયર પંચર કરવાવાળી સિંહણને ખરાબ આદત, ટાયર જોતાં જ વિચિત્ર કરે છે આ કામ, દાંતથી કાઢીને નાખે છે હવા
- Advertisement -
TAGGED:between Surat Bilimorabullet trainGUJARATsurat bullet train projectwork in progress
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

thumb 3
ગુજરાત

કોરોનાના વધતા કહેરને લઇ સ્વાસ્થ્ય મંત્રાલયે કન્ટેનમેન્ટ ઝોન માટે આપી આ ખાસ સૂચના

By Palak Thakkar
2 Min Read
new and old ellis bridge in ahmedabad v0 m447lrdi4kj81
ગુજરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ

By Gujju Media
3 Min Read
trafficops
કોરોનાગુજરાત

બાઈકચાલકો માટે મોટા સમાચાર,સરકારે ટુ-વ્હીકલ એક્ટના નિયમોમાં કર્યા આ ફેરફાર

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?