Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ,આગામી 4 દિવસ હજુ ભારે વરસાદની આગાહી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ,આગામી 4 દિવસ હજુ ભારે વરસાદની આગાહી
ગુજરાત

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ,આગામી 4 દિવસ હજુ ભારે વરસાદની આગાહી

Palak Thakkar
Last updated: July 13, 2020 10:35 pm
By Palak Thakkar
1 Min Read
Share
monsoon 1280x720 1
SHARE

રાજ્યમાં મેઘરાજાની મહેરબાની છે. ત્યારે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે આવામાં નદીઓમાં પૂર આવી રહ્યા છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જો કે મેઘ મહેરથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.બીજી તરફ હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

gorakhpur weather 1594379539

 

- Advertisement -

રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 જુલાઇના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે.

Satellite Image India 13 July 2020 13 30

- Advertisement -

હવામાન વિભાગે કહ્યું કે આગામી 16 અને 17 જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, જૂનાગઢ અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. સાથે જ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અમિત શાહે આજે કર્યા ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, વડનગર પ્રવાસીઓને આકર્ષવા માટે તૈયાર
ભારતીય ક્રિકેટ ટીમના આ ગુજરાતી ક્રિકેટરે કર્યું જનતા કર્ફ્યૂનું સ્વાગત, પત્ની સાથે વિડિયો પોસ્ટ કરી કર્યું સમર્થન
મુકેશ-નીતા અંબાણી દાદા-દાદી બન્યાં, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં ઘરે દીકરાનો જન્મ
અમદાવાદમાં ફરી જોવા મળ્યો ઝડપનો કહેર, ઓડીએ મારી બાઇકને ટક્કર
35 વર્ષના યુવકે 70 વર્ષની મહિલા સાથે ફરી આચર્યું દુષ્કર્મ, જામીન પર જેલમાંથી બહાર આવીને કર્યો કાંડ
- Advertisement -
TAGGED:GUJARATgujarat-monsoonrain in gujarat
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
cricket0.jpg.webp
ટેસ્ટ ક્રિકેટમાં પણ નો-બોલ પર મળવી જોઈએ ફ્રી-હિટ? ભારતીય સ્પિન કોચે વ્યક્ત કરી ચિંતા
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 27T111733.757.jpg.webp
રિલાયન્સ સાથેની ડીલથી ડિઝનીનો મોટો ફાયદો! ખોટમાં જોરદાર ઘટાડો
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

Vijay Rupani 1024x720 1
ગુજરાતજાણવા જેવુંહેલ્થ

રાજ્યના છ જિલ્લાઓમાં 31 માર્ચ સુધી લોકડાઉન, કોરોનાને લઈ રાજ્ય સરકાર થઈ સતર્ક

By Chintan Mistry
1 Min Read
two accused arrested in parcel blast case they learned bomb making from internet
ગુજરાત

પાર્સલ બ્લાસ્ટ કેસમાં કરાઈ આરોપીની ધરપકડ, આ રીતે શીખ્યો બોમ્બ બનાવવાનું

By Gujju Media
5 Min Read
BeFunky collage 2020 08 06T121155.280
ગુજરાત

અમદાવાદની હોસ્પિટલમાં આગ, આગને કારણે 8 કોરોના દર્દીના મોત

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?