Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રુપાણી સરકારનો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, ધો. ૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > રુપાણી સરકારનો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, ધો. ૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
ગુજરાતશિક્ષણ

રુપાણી સરકારનો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, ધો. ૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન

Chintan Mistry
Last updated: March 23, 2020 2:39 pm
By Chintan Mistry
1 Min Read
Share
SHARE

રાજ્યમાં વધતા જતા કોરોના વાયરસના કેસો વચ્ચે રુપાણી સરકારે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે થોડા સમય પહેલા જ કોરોના વાયરસના કેસોને લઈ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ નિર્ણય લીધો હતો. ત્યારે હવે રુપાણી સરકાર દ્વારા રાજ્યના ધો.1થી9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાઈ શકે છે….school students 1485237361વાર્ષિક પરીક્ષાઓને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોનાના લીધે રાજ્યની તમામ સ્કૂલો 14 દિવસ માટે બંધ કરી દેવાઈ હોવાથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવી શકે છે…..તેમજ આ વર્ષે જુનથી જ  સત્ર ચાલુ થશે તેવો નિર્ણય પણ લેવાઈ શકે છે. તેમજ રાજ્ય સરકારના આ નિર્ણયથી શિક્ષકોને હવે સ્કુલ જવાની જરુર નહીં રહે….. content image 0b13bf3d fd21 44ee a256 039f70af6723મહત્વનું છે કે આ પહેલા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે બેઠક કરીને સરકારને ધો.1થી9માં માસ પ્રમોશન આપી પરીક્ષા વગર પાસ કરી દેવા અને નવુ શૈક્ષમિક સત્ર એપ્રિલને બદલે જુન કે જુલાઈથી જ શરૂ કરવા રજુઆત કરી હતી…ત્યારે સરકારે કોરોના વાયરસના વધતા જતા કેસોના કારણે સ્કુલો બંધ રહેતી હોવાથી ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે તેવા અહેવાલ સામે આવતા વાલીઓમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે…ત્યારે વાલીઓ હવે મુખ્યમંત્રીની લીલીઝંડીની રાહ જોઈ રહ્યા છે….

કોરોના મહામારી વચ્ચે શિક્ષણ વિભાગને લઈને ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય
સુરતની બેંકમાં 1 કરોડથી વધુની ચોરી, અનેક રાજ્યોમાંથી કરાઈ 8 આરોપીઓની ધરપકડ
ખાખીએ ગુજરાતમાં દિલ જીતી લીધા, જ્યારે સમૂહ લગ્નના આયોજકો ભાગી ગયા, પોલીસે યુગલોના લગ્ન કરાવી દીધા, કોણ છે IPS સજ્જન સિંહ પરમાર?
પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનુ નિવેદન,આવતીકાલથી થશે GTUની પરીક્ષાનો પ્રારંભ
15 મેથી અમદાવાદમાં આ પાંચ જગ્યાએ શાકભાજીના હોલસેલ બજાર થશે શરૂ, માત્ર રિટેલ વેપારીઓ જ ખરીદી કરી શકશે
- Advertisement -
TAGGED:GUJARATgujarat school
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti2.jpg.webp
Maruti ની આ 3 CNG કારમાં મળશે ઓટોમેટિક ડ્રાઇવિંગની મજા, ટ્રાફિકમાં પણ સફર બનશે આસાન!
ઓટોમોબાઇલ
gold 3006.jpg.webp
સોનાના ભાવમાં મોટો ઘટાડો! એક જ સપ્તાહમાં ચાંદી ₹5,000 સસ્તી થઈ, જાણો આજના લેટેસ્ટ રેટ
બિઝનેસ
1789283261 Copy of Satya web temp 33.jpg.webp
ભગવાન વિષ્ણુના ત્રીજા અવતારની ઉજવણી, જાણો વરાહ કથાનું મહત્વ
ધર્મદર્શન
1789283639 Copy of Satya web temp 32.jpg.webp
અક્ષય-સૈફની ‘હૈવાન’ની કમાણી બીજા દિવસે પણ ધીમી, બે દિવસમાં માંડ ૫.૫૦ કરોડની કમાણી
એન્ટરટેઈન્મેન્ટ
Smile 1209.jpg.webp
માત્ર પરફેક્ટ સફેદ દાંત જ નહીં, સ્વસ્થ પેઢા અને કુદરતી સ્મિત છે ખરી સુંદરતા
હેલ્થ
- Advertisement -

You Might Also Like

GUJJU MEDIA FEATURE PHOTO 9 16
ગુજરાત

ભૂપેન્દ્ર દાદાના બુલડોઝરની દ્વારકા પછી હવે અંબાજીમાં ગર્જના, જાણો શું છે તેનું કારણ

By Gujju Media
2 Min Read
bloombergquint 2019 04 60e21b45 4067 451f 99f5 f66451e32c59 329201963 1 12
ગુજરાત

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, થઇ શકે છે ખેડૂતોની ચિંતામાં વધારો

By Palak Thakkar
2 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 5 7
ગુજરાત

‘ટિમ્બીમાં ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરી દેખાડો…’ ઇટાલિયાએ હર્ષ સંઘવીને ફેંક્યો પડકાર

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?