Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અનલોક 1થી રાજ્યમાં ફરી ધબકતુ થયું જનજીવન,રસ્તાઓ પર જોવા મળ્યો ટ્રાફિક
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > અનલોક 1થી રાજ્યમાં ફરી ધબકતુ થયું જનજીવન,રસ્તાઓ પર જોવા મળ્યો ટ્રાફિક
ગુજરાત

અનલોક 1થી રાજ્યમાં ફરી ધબકતુ થયું જનજીવન,રસ્તાઓ પર જોવા મળ્યો ટ્રાફિક

Palak Thakkar
Last updated: June 1, 2020 6:14 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 95
SHARE

સમગ્ર ગુજરાતમાં આજે અનલોક 1ની શરુઆત થઈ છે. જેમાં રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા કે જ્યાં કોરોનાના કેસો વધુ છે ત્યાં પણ બજારો ધમધમતા થયા હતા. સીટી બસ તેમજ એસટી બસો પણ આ મહાનગરોમાં અવર જવર કરતી જોવા મળી હતી.

jpg 49

જાણે 68 દિવસના લોકડાઉન બાદ ગુજરાતમાં અનલોક-1ને લઈ જનજીવન પુન: ધબકતુ જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં જાણે અઢી મહિના બાદ જનજીવન સામાન્ય થતાં રસતાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

- Advertisement -

freepressjournal 2020 05 fd308871 d657 4c78 92b1 b3479b99859f DHARAVI 27MAY20 BLSONI 10
અમદાવાદ શહેરની વાત કરીએ તો અનલોક 1ની શરુઆત થતાં રોડ પર લોકો પોતાના કામ ધંધે તેમજ ઓફિસ જતા નજરે પડ્યા હતા. શહેરમાં સરકારની ગાઈડલાઈન મુજબ એએમટીએસ-બીઆરટીએસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.

Prabhatkhabar 2020 05 1bc13282 3237 4cf0 bcf2 2051025858ac 30051 pti30 05 2020 000113b
રાજ્યમાં છેલ્લા અંદાજે અઢી મહીના જેટલા સમયગાળાથી ચાલી રહેલા લોકડાઉન બાદ આજથી નવા નિયમોની સાથે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મહાનગરોમાં પણ રસ્તાઓ પર ટ્રાફિકજામ જોવા મળ્યો. તો રાજ્યના જિલ્લાઓમાં માર્કેટ પણ ધમધમતા જોવા મળ્યા હતા.

- Advertisement -

907877 karnataka
સુરતમાં પણ સીટી બસ તેમજ રીક્ષાઓ ફરતી જોવા મળી હતી. જો કે રિક્ષા ચાલકોને માત્ર 2 મુસાફરોને બેસાડવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે કાપડ માર્કેટ, હીરા બજાર સહિતના આજે નાના- મોટા વેપાર આજથી શરૂ થયા હતા.

maharashtra issues unlock 1 0 guidelines markets shops to open on odd even basis from june 5BeFunky collage 95

- Advertisement -

આવા સંજોગોમાં વેપારીઓમાં હજુ પણ લોક-અનલોકને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો. કાપડ માર્કેટ અને હિરા કારખાનામાં જ્યાં કારીગરો અને વેપારીઓ સોશિયલ ડિસ્ટનસનું પાલન કરતા નજરે પડ્યા હતા. સુરતના રીંગ રોડ માર્કેટમાં જે લોકો કન્ટેઈંટમેન્ટ ઝોનમાથી આવે છે તેઓને માર્કેટમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી.

હાઇ સ્પીડે મચાવ્યો કોહરામ, બે અલગ અલગ અકસ્માતમાં થયા 3 ના મોત
પાટીદાર સમાજનું ગૌરવ છે ‘અલ્પા પટેલ’: માત્ર 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી
કોરોનાથી બચવા રોજ કરો ઉકાળાનું સેવન,રોગપ્રતિકાર શક્તિ મજબૂત કરવા આજે જ બનાવો આ ઉકાળો
ગુજરાતમાં સતત વધતાં કોરોના સંકટ વચ્ચે આવ્યાં રાહતના સમાચાર
PM મોદી રાજસ્થાનને આપશે 40,000 કરોડનો પ્રોજેક્ટ ભેટ, જળ સંકટ દૂર થશે
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona viruscoronagujaratcovid 19lockdonwLOCKDOWNunlock
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 11T161227.746
જાણવા જેવું

ચીની એપ પર પ્રતિબંધ બાદ ભારતીય કંપનીઓને ફાયદો,ભારતીય એપ ડેવલપર્સે શરૂ કરી કર્મચારીઓની ભરતી

By Palak Thakkar
2 Min Read
JAYNTI RAVI
ગુજરાત

ગુજરાતમાં કોરોના બન્યો “fast and furious”, પોઝિટિવ કેસની સંખ્યા 2000ને પાર

By Chintan Mistry
1 Min Read
5 Steps to have clean skin 1
ફેશનલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં બ્યુટીને નિખારવા કરો આ ઉપાય,આ નુસખા તમારી સ્કિનની સમસ્યાઓ કરશે દુર

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?