Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીનું નવું સોંગ ‘વ્હાલમ જાઓ ને’ મચાવી રહ્યું છે ધૂમ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીનું નવું સોંગ ‘વ્હાલમ જાઓ ને’ મચાવી રહ્યું છે ધૂમ
ગુજરાત

પ્રતિક ગાંધી અને દીક્ષા જોશીનું નવું સોંગ ‘વ્હાલમ જાઓ ને’ મચાવી રહ્યું છે ધૂમ

Gujju Media
Last updated: November 2, 2022 5:21 pm
By Gujju Media
2 Min Read
Share
WhatsApp Image 2022 11 02 at 5.00.21 PM
SHARE

ગુજરાતઃ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉ’ થકી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા બાદ, ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ગીત – એક પરફેક્ટ લગ્ન ગીત ‘મુરતીયો મૂડમાં નથી’ હવે રીલિઝ થઇ ચૂક્યુ છે. આ ગીત ગુજરાતી લગ્નોના સારને દર્શાવે છે, જે વર કે કન્યાને ચીડવવાની કોઈ તક છોડતા નથી તેવા વર-કન્યાની ટોળી વચ્ચેની મીઠી મશ્કરીને દર્શાવે છે. ગીતના શબ્દો પોતાની રીતે જ સ્પષ્ટ છે કે જ્યાં વર કે જે પોતાના લગ્નના પ્રસંગમાં ઉદાસ જોવા મળી રહ્યો છે, તેને વર-વધુના મિત્રો અને કુટુંબીજનો મજાક કરી ચીડવતા હોય છે. જાણીતી સંગીત બેલડી સચિન-જીગર દ્વારા કંપોઝ કરાયેલા આ ટ્રેકના શબ્દો ભાર્ગવ પુરોહિત લેખિત છે, જેને મુસા પાઈકે કંઠ આપ્યો છે.

‘મુરતીયો મૂડમાં નથી’ એ પરિવારોને ડાન્સ ફ્લોર પર લાવવા અને નવા જીવનની શરૂઆત કરતી વખતે દંપતીની મહાન ક્ષણની ઉજવણી કરવા માટેનું એક સંપૂર્ણ લગ્ન ગીત છે. લગ્ન ગીત કંપોઝ કરવા પર સંગીતકાર બેલડી સચિન-જીગર જણાવે છે, “ ‘મુરતીયો મૂડમાં નથી’ એ વર અને કન્યાના પરિવાર દ્વારા ગુજરાતી લગ્ન કેવી રીતે ઉજવવામાં આવે છે અને માણવામાં આવે છે તેને ધ્યાનમાં રાખતુ એક પરફેક્ટ વેડિંગ ટ્રેક છે. લગ્નના દિવસે વર અને કન્યાની ટીખળને પડદા પર ખૂબ જ સારી રીતે કેપ્ચર કરવામાં આવી છે, જેમાં પ્રતીક અને દીક્ષા લાઇવ વેડિંગ નંબર ફ્લેવર ઉમેરી રહ્યાં છે.”

‘વ્હાલમ જાઓ ને’ એ એક મલ્ટી-સ્ટારર રોમેન્ટિક કોમેડી છે, જેનો રોલર કોસ્ટર પ્લોટ ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર છે, જેની ખરી મઝા માણવા માટે માત્રને માત્ર થિયેટરોમાં જ નિહાળવી જોઈએ.
મુરતીયો મૂડમાં નથી ગીતને અહિંયા નિહાળોઃ

- Advertisement -

જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટુડિયો અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત અને પ્રતિક ગાંધી, દીક્ષા જોશી, ટીકુ તલસાણિયા, સંજય ગોરડિયા, કવિન દવે, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ દ્વારા અભિનિત ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

- Advertisement -
આતંકવાદીઓએ મહિલાની સામે પતિ અને પુત્રને ગોળી મારી, પિતા અને પુત્રના મોત પર પરિવાર શોકમાં ગરકાવ
30 જૂન સુધી નવા નામ સાથે લૉકડાઉન 5 રહેશે લાગુ,કન્ટેનમેન્ટ ઝોન સિવાય તબક્કવાર અપાઇ આટલી છૂટછાટ
અમદાવાદમાં ગુનેગારો પર બુલડોઝર કાર્યવાહી, પોલીસે ગેંગવોરના આરોપીઓને લાકડીઓથી માર માર્યો, ઘરો પણ જમીનદોસ્ત
ગુજરાત સરકારે મોકલી આટલી ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને નોટિસ, હાઇકોર્ટ સાથે શેર કરી માહિતી
અમદાવાદ અને ગાંધીનગરમાં 28 હોટલોને દારૂ વેચવાની મંજૂરી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

Five Bangladeshi nationals caught at Vadodara railway station will be deported soon A
ગુજરાત

વડોદરા રેલ્વે સ્ટેશન પર પાંચ બાંગ્લાદેશી નાગરિકો પકડાયા, ટૂંક સમયમાં તેમને દેશનિકાલ કરવામાં આવશે

By Gujju Media
1 Min Read
MATAJI1
ગુજરાત

ગુજરાતના આ શહેરમાં બની રહ્યું છે ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર, ગર્ભગૃહ 300 સ્તંભો પર બાંધવામાં આવશે

By Gujju Media
2 Min Read
mask
ગુજરાતજાણવા જેવું

ગુજરાતના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યુ એવુ માસ્ક કે તેના સંપર્કમાં આવતા જ કોરોના ખતમ થઈ જશે !

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?