Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોવિટ19 સામે લડવા માટે સામે આવ્યા વિક્ટર ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર, દેશની મદદે આવ્યા સ્ટાર પ્લેયર અતુલ શુક્લા અને અભિષેક સિંહ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > કોવિટ19 સામે લડવા માટે સામે આવ્યા વિક્ટર ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર, દેશની મદદે આવ્યા સ્ટાર પ્લેયર અતુલ શુક્લા અને અભિષેક સિંહ
ગુજરાતસ્પોર્ટ્સ

કોવિટ19 સામે લડવા માટે સામે આવ્યા વિક્ટર ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર, દેશની મદદે આવ્યા સ્ટાર પ્લેયર અતુલ શુક્લા અને અભિષેક સિંહ

Palak Thakkar
Last updated: April 3, 2020 3:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 4
SHARE

આજે દેશ અને દુનિયા કોરોના વાયરસના કહેર વચ્ચે સપડાઇ રહી છે,ત્યારે આવા ખતરનાક વાયરસ સામે દેશને મજબૂત બનાવવા માટે બોલિવુડ સ્ટાર્સ,નેતા,સિંગર,વિવિધ રમત જગતના ખેલાડીઓ અને મોટા મોટા ઉધોગપતિઓ દેશને આ ખતનાક વાયરસથી બચવાવા માટે યોગદાન કર્યું છે, ત્યારે વિક્ટર ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર અતુલ શુક્લા અને અભિષેક સિંહે 5 હજાર ડોનેટ કરવાની જાહેરાત કરી છે.

b64a1f7e 2608 40a0 b4a5 00c854bb4811

અત્યારે આપણો દેશ અને દુનિયા કોવિટ19 સામે લડવા માટે એક નાનકડુ યોગદાન ગુજરાતના અમદાવાદના જાણીતા વિક્ટર ક્રિકેટના સ્ટાર પ્લેયર અતુલશુક્લા અને અભિષેક સિંહે પોતાની જવાબદારી માનીને આગળ આવ્યા છે, તેની સાથે તેઓ બીજાને પણ અપીલ કરી રહ્યા છે કે આવી કઠિન સમયમાં તે લોકો પણ આગળ આવે અને દેશ માટે નાની-મોટી મદદ કરે.

- Advertisement -

c9c39502 6f59 428c 9e67 2f9fdc78f641
જેવી રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે,તેમજ ધણા બધા સ્ટાર્સ મદદ માટે આગળ આવી રહ્યા છે,તેવી જ રીતે ગુજરાતના જાણીતા વિક્ટર ક્રિકેટના સ્ટાર પ્લેયર અભિષેક સિંહ અને અતુલશુક્લાએ આગળ આવીને 5 હજાર રૂપિયાનું દાન કરવાનો વિચાર કર્યો છે,તેની સાથે બીજાને આ કપરા સમયમાં આગળ આવી દેશ માટે કઇં કરવાની અપીલ પણ કરી છે,તેની સાથે તમામ દેશવાસીઓને અપીલ કરી છે કે તેવો પીએમ મોદીના નિર્ણયો અને નિયમોનું ચૂસ્ત પણ પાલન કરે,21 દિવસના લોકડાઉનના સમયગાળામાં ઘરમાં જ રહે.કામ વગર બહાર ના નિકળે સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો.

 

- Advertisement -
તમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો
કમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ,નવો ઓર્ડર આવ્યા પછી ફરશે ડ્યુટી પર પરત
લગ્નના ચોથા દિવસે પત્નીએ કરાવી પતિની હત્યા, હત્યા કરીને લાશને ફેંકી દીધી કેનાલમાં
સીરિયલ કિલરનું પોલીસ કસ્ટડીમાં મોત, 13 વર્ષમાં 12 લોકોની હત્યા
દેશમાં કોરોના રોકેટ ગતિએ! છેલ્લા 24 કલાકમાં 12 હાજરથી વધ કેસ નોંધાયા
- Advertisement -
TAGGED:#CoronaAlertabhisheksinghatulshuklacorona viruscricketfightagainstcoronavictorystarplayers
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Maruti Suzuki Brezza2.jpg.webp
મારુતિની આ SUVનો જબરદસ્ત ક્રેઝ! વેચાણ 15 લાખને પાર, નવા મોડલને પણ મળી રહ્યો છે શાનદાર પ્રતિસાદ
ઓટોમોબાઇલ
iNDIA 98.jpg.webp
બિલ્ડર ગાયબ, હોમ લોન બની માથાનો દુખાવો: મુશ્કેલીમાં મુકાયેલા બિલડર અને લોનધારક પાસે હવે કયા વિકલ્પો છે?
બિઝનેસ
iNDIA 90.jpg.webp
નબળા વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેરબજારમાં હરિયાળી
શેરમાર્કેટ
Jailer 2.jpg.webp
શું રજનીકાંતની ‘જેલર 2’ ઇતિહાસ રચશે? ‘જવાન’, ‘એનિમલ’ અને ‘ટોક્સિક’ના રેકોર્ડ જોખમમાં!
એન્ટરટેઈન્મેન્ટ
Sabudana Rasmalai 2.jpg.webp
સાબુદાણાની ખીરથી કંટાળી ગયા છો? તો આ વખતે બનાવો સુપર સોફ્ટ ‘સાબુદાણા રસમલાઈ’
ફૂડ
- Advertisement -

You Might Also Like

pakistan fined for slow over rate ahead ind vs pak champions trophy1
સ્પોર્ટ્સ

ભારત-પાકિસ્તાન મેચ પહેલા ICC એ પાકિસ્તાન પર ફટકાર્યો દંડ, જાણો કારણ

By Gujju Media
2 Min Read
shloka 2
ગુજરાત

આકાશ અંબાણીની જાનમાં રણબીર-SRK સહિતના સેલેબ્સે કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વિડીયો

By Gujju Media
2 Min Read
Dharmishtha 23.jpg.webp
સ્પોર્ટ્સ

પંજાબ કિંગ્સ સામે સંજુ સેમસન મચાવશે ધમાલ, ફ્લોપ શો બાદ શ્રીકાંતે કરી મોટી ભવિષ્યવાણી

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?