Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: નીતિ આયોગનો રિપોર્ટ:-મોદી સરકારે ગરીબી દૂર કરી!!પાંચ વર્ષમાં 13.5 કરોડ ગરીબો ઘટયા!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > નીતિ આયોગનો રિપોર્ટ:-મોદી સરકારે ગરીબી દૂર કરી!!પાંચ વર્ષમાં 13.5 કરોડ ગરીબો ઘટયા!
ભારત

નીતિ આયોગનો રિપોર્ટ:-મોદી સરકારે ગરીબી દૂર કરી!!પાંચ વર્ષમાં 13.5 કરોડ ગરીબો ઘટયા!

Gujju Media
Last updated: July 18, 2023 7:39 am
By Gujju Media
2 Min Read
Share
Screenshot 20230718 073123 Chrome
SHARE

ભારતમાં મોદી સરકારને હઠાવવા માટે વિપક્ષી નેતાઓ એક થઈ રહયા છે અને બેઠકો કરી રણનીતિ તૈયાર કરી રહયા છે ત્યારે બીજી તરફ મોદી સરકારે તેમના પાંચ વર્ષના શાસન દરમિયાન 13.5 કરોડ ગરીબોની ગરીબી દૂર કરી ગરીબીમાંથી બહાર લાવ્યા હોવાની વાત નીતિ કમિશનના ડેટામાં કહેવામાં આવી છે

નીતિ આયોગનો રિપોર્ટ મોદી સરકારે ગરીબી દૂર કરીપાંચ વર્ષમાં 135 કરોડ

નીતિ આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે,મોદી સરકારે ગરીબી હઠાવી છે અને તેનું મુખ્ય કારણ વિવિધ યોજનાઓ છે,જેના કારણે ગરીબી ઘટાડાના મોરચે આ સફળતા મળી છે,રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રીની વિવિધ જનહિત સાથે જોડાયેલી યોજનાઓએ લોકોના જીવનમાં પરિવર્તન લાવી દીધું છે અને દેશમાં ગરીબી ઓછી થઈ છે.

1689646403 893 નીતિ આયોગનો રિપોર્ટ મોદી સરકારે ગરીબી દૂર કરીપાંચ વર્ષમાં 135 કરોડ

નીતિ આયોગના આ આંકડા મુજબ પોષણમાં સુધારો, સ્કૂલ યરમાં વધારો, સ્વચ્છતામાં સુધારો અને એલપીજીની ઉપલબ્ધતાએ ગરીબી ઘટાડવામાં ઘણી મદદ કરી છે. રાષ્ટ્રીય એમપીઆઈ 12 એસડીજીમાં આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણને માપે છે. તેમાં પોષણ, બાળ અને કિશોરોનો મૃત્યુદર, માતાનું સ્વાસ્થ્ય, શાળાકીય શિક્ષણનાં વર્ષો, શાળામાં હાજરી, રાંધણગેસ, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, આવાસ, અસ્કયામતો અને બેંક ખાતાઓનો સમાવેશ થાય છે.

રિપોર્ટ મુજબ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની સંખ્યા 32.59 ટકાથી ઘટીને 19.28 ટકા થઈ છે જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબી 8.65 ટકાથી ઘટીને 5.27 ટકા થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશમાં 3.43 લાખ લોકો ગરીબી રેખામાંથી બહાર આવી શક્યા છે અને બિહાર અને મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં ગરીબી ઓછી થઈ હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે.

નીતિ આયોગનો રિપોર્ટ મોદી સરકારે ગરીબી દૂર કરીપાંચ વર્ષમાં 135 કરોડ

અત્રે ઉલ્લેખનીય છે કે નીતિ આયોગ દ્વારા સોમવાર, 17 જુલાઈ, 2023 ના રોજ ગરીબી રેખા પર રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક: એ પ્રોગ્રેસ રિવ્યુ 2023 નામના બહાર પાડેલા અહેવાલમાં આ મુજબ જણાવાયુ છે અને 2015થી 2023 સુધી ગરીબી ધરાવતા લોકોની સંખ્યા 24.85 ટકાથી ઘટીને 14.96 ટકા થઈ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Massage Benefits: નિયમિત તેલની માલિશ કરવાથી તમારી જાતને ઘણી સમસ્યાઓથી દૂર રાખી શકાય છે, તે ત્વચા અને વાળ માટે પણ સારું છે.
ભારતના આ ગામમાં 16 ઓગસ્ટે મનાવાય છે સ્વતંત્રતા દિવસ જાણો શું છે કારણ
કેન્દ્રીય પ્રતિનિધિ એકે મિશ્રાએ NNPG નેતાઓ સાથે વાતચીત કરી, રાજકીય ઉકેલ પર ભાર મૂક્યો
PM મોદીના નિવેદન પર રાહુલ ગાંધીએ પલટવાર કર્યો, ‘તમે જે ઇચ્છો અમને તે બોલાવો, પરંતુ અમે INDIA છીએ’
કોંગ્રેસના સર્વેથી રાજસ્થાનમાં ખળભળાટ, 120 બેઠકો પર લોચા; પરંતુ એક રાહત
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 08 18T133253.323
ભારત

સરકારને ઝટકો,સુપ્રીમ કોર્ટે ફગાવી પીએમ કેર ફંડની રકમ NDRFમાં ટ્રાન્સફરની માંગ

By Palak Thakkar
2 Min Read
28 07 2023 eye flu 23484690 1174762.webp
ભારત

Eye Flu: આંખના ફ્લૂને કારણે આંખોમાં બળતરા અને દુખાવો થાય છે, તો રાહત મેળવવા માટે આ સરળ ઘરેલું ઉપચાર અપનાવો

By Gujju Media
4 Min Read
pm modi holds talks with kuwait amir india and kuwait relations elevated to strategic partnership
વિશ્વભારત

ભારત અને કુવૈત હવે વ્યૂહાત્મક ભાગીદારો, PM મોદી અને કુવૈતના અમીર વચ્ચે વાતચીત

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?