Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આસામ પુરમાં 54 લોકોના થયા મોત! પુરથી 18 લાખ લોકો પ્રભાવિત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > આસામ પુરમાં 54 લોકોના થયા મોત! પુરથી 18 લાખ લોકો પ્રભાવિત
ભારત

આસામ પુરમાં 54 લોકોના થયા મોત! પુરથી 18 લાખ લોકો પ્રભાવિત

Subham Agrawal
Last updated: June 18, 2022 3:39 pm
By Subham Agrawal
2 Min Read
Share
54 killed in Assam floods Floods affected 1.8 million people
SHARE

છેલ્લા  બે  દિવસથી આસામમાં ભારે વરસાદ  પડી રહ્યો છે. જેને  કારણે  પૂરની સ્થિતિ  સર્જવા પામી છે. જેમાં  ઘણા  લોકો  ઘર વિહોણા  થયા છે, તો ઘણા  લોકોના  મોત નિપજ્યા છે. અસમ સ્ટેટ ડિજાસ્ટર મેનેજમેન્ટ અથોરિટીએ જાણકારી આપી છે કે, અસમમાં પુરના કારણે વધુ નવ લોકોના મોત થઈ ગયા છે. જેમાં કુલ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હવે 54 થઈ ગઈ છે. અસમના હોજઈ, નલબાડી, બઝલી, ધુબરી, કામરૂપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લામાં મોતની યાદી મળી છે. રાજ્યમાં આ વર્ષે પુર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના જીવ ગયા છે.

54 killed in Assam floods Floods affected 1.8 million people

આસામમાં પુરના કારણે 28 જિલ્લાના 18.94 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના આંકડા અનુસાર, 96 મંડળમાં આવતા 2930 ગામડામાં હાલમાં પાણીમાં છે.  રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પુરના પાણીથી પ્રભાવિત જિલ્લામાં 43338.39 હેક્ટર પાક જળમગ્ન થઈ ગયો છે. રાજ્યની કેટલીય જગ્યા પર બેકી, માનસ, પગલાડીયા, પુથિમારી, જિયા ભરાલી, કોપિલીમાં બ્રહ્મપુત્ર ન દીનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.

- Advertisement -

54 killed in Assam floods Floods affected 1.8 million people

હાલમા 1,08,104 પુર પ્રભાવિત લોકો જિલ્લા પ્રશાસન દ્વારા સ્થાપિત 373 રાહત શિબિરોમાં રહી રહ્યા છે. જેમાંથી એકલા બઝલી જિલ્લામાં 3.55 લાખ લોકો, દરાંગ જિલ્લામાં 2.90 લાખ, ગોલપાડામાં 1.84 લાખ, બારપેટામાં 1.69 લાખ, નલબાડીમાં 1.23 લાખ, કામરૂપમાં 1.199 લાખ અને હોજઈમાં 1.05 લાખ લોકો પ્રભાવિત થયા છે. તાજેતરના રિપોર્ટ મુજબ આસામમાં કામરૂપ જિલ્લામાં પુરની સ્થિતિ હજૂ પણ ખરાબ છે. પુરનું પાણી નવા વિસ્તારમાં પ્રવેશી રહ્યું છે. જેનાથી 70,000થી વધારે લોકો પ્રભાવિત થયા છે. સતત વરસાદથી બોરોલિયા નદી અને જિલ્લાની અન્ય મુખ્ય નદીનું જળસ્તર વધી રહ્યું છે. બોરોલિયા નદીમાં પાણીથી ગુરૂવારે ચૌમુખા બંધનો એક ભાગ તણાઈ ગયો હતો અને હાજો વિસ્તારમાં કેટલાય ગામડા પાણીમાં ગરકાવ થયા હતા.

- Advertisement -

 

 

- Advertisement -
મંજુ રાનીએ મુસ્તફા હજરુલાહોવિક મેમોરિયલ ખાતે જીત્યું ગોલ્ડ મેડલ, શ્રેષ્ઠ મહિલા બોક્સર બની, ભારતના ખોળે 10 મેડલ
PAK vs SL 1st Test: શ્રીલંકાએ પ્રથમ દાવમાં 312 રન બનાવ્યા, ધનંજય ડી સિલ્વાએ 10મી ટેસ્ટ સદી ફટકારી
Lok Sabha Elections: ‘2019માં હારના ડરથી રાહુલ ગાંધી વાયનાડ ગયા’, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું- અમેઠી ફરી આવે તો…
Chandrayaan 3: જો 23 ઓગસ્ટે સારા સમાચાર નહીં આવે, તો શું બધી મહેનત વ્યર્થ જશે?
ગાંધી જયંતિ-એકતા દિવસની સાથે આંબેડકરના જન્મદિવસે ગુજરાતમાં રજા રહેશે, જુઓ જાહેર રજાઓની યાદી.
- Advertisement -
TAGGED:asamasam floodasam govermentdeathflood waterindiarescue opration
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
scooty2.jpg.webp
single ચાર્જમાં 200 KM દોડશે! Ather એ લોન્ચ કર્યો નવો ધાંસુ સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર
ટેકનોલોજી
iNDIA 2026 08 29T190100.810.jpg.webp
એક વર્ષના ઇંતજાર બાદ GST કાઉન્સિલની બેઠક જાહેર: શું વેપારીઓ અને સામાન્ય જનતાને મળશે મોટી રાહત?
બિઝનેસ
iNDIA 13.jpg.webp
ડૉક્ટર પાસે જવાની જરૂર નથી? ઘરે જ કરો આ 3 Heart Tests!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Death process begins 2 weeks before death! A shocking revelation in research
જાણવા જેવું

મૃત્યુના 2 અઠવાડિયા પહેલા શરુ થાય છે ડેથ પ્રક્રિયા! સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

By Subham Agrawal
3 Min Read
pm sunak
ભારત

ખાલિસ્તાન તરફી એકટિવીટી પર બ્રિટનના PM ઋષિ સુનકે કહ્યું- કોઈપણ પ્રકારનો કટ્ટરવાદ સહન નહીં, G20 પર પણ આપ્યું નિવેદન

By Gujju Media
3 Min Read
tears of people are being extracted in pakistan while giving peace in india see what is the price of flour oil and milk in both the countries
ભારત

ભારત-પાકિસ્તાનના સંબંધો વણસી ગયા છે, છતાં ભારત પાકિસ્તાનને આપી રહ્યું છે ‘દર્દની દવા’, જાણો કેવી રીતે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?