Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: યુપી ઘેલનામાં ફટાકડાની ફેકટરીમાં ભયાનક બ્લાસ્ટ થતાં 8 કામદારોના મોત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > યુપી ઘેલનામાં ફટાકડાની ફેકટરીમાં ભયાનક બ્લાસ્ટ થતાં 8 કામદારોના મોત
ભારત

યુપી ઘેલનામાં ફટાકડાની ફેકટરીમાં ભયાનક બ્લાસ્ટ થતાં 8 કામદારોના મોત

Subham Agrawal
Last updated: June 4, 2022 7:28 pm
By Subham Agrawal
1 Min Read
Share
8 workers killed in a horrific blast at a fireworks factory in UP Ghelna
SHARE

યુપીમાં હજુ ગઈ કાલે જ પોલીસ અને ટોળાં સાથે માથાકૂટ થઈ હતી. ત્યારે ફરી આજે યુફીમાં એક ઘટના સામે આવી છે. ઉતરપ્રદેશના ધૌલાનામાં આવેલ એક ફટાકડાની  ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ એટલો ઘાતક હતો કે 8 કામદારોના ઘટના સાથળે જ મોત નીપજયાં છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાને પગલે જિલ્લા કક્ષાના અધિકારીઓએ પહોચી કાર્યવાહી શરૂ કરી છે.

8 workers killed in a horrific blast at a fireworks factory in UP Ghelna

સમગ્ર મામલે પોલીસે માહિતી આપી છે કે રુહી ક્રેકર્સ નાનમી ફેક્ટરીમાં બપોરે ત્રણ વાગ્યે આ ઘટના બની હતી. હાલમાં સમગ્ર તંત્ર ઘાયલો અને મૃતદેહોને ફેક્ટરીમાંથી બહાર કાઢવાના કામમાં જોતરાયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ ફટાકડાના મિશ્રણમાં થયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમના કાર્યાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘CM યોગીએ હાપુડ જિલ્લામાં સ્થિત એક ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટની દુર્ઘટનામાં જાનહાનિ પર ઊંડી શોક વ્યક્ત કરી છે. મૃતકોની આત્માની શાંતિની કામના કરતી વખતે મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

- Advertisement -

8 workers killed in a horrific blast at a fireworks factory in UP Ghelna

ઘટના સ્થળે ઉપસ્થિત હાપુર આઈજી પ્રવીણ કુમારે કહ્યું હતું કે, અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. આ અકસ્માત માટે જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
India Vs China: ભારત પાસે ચીનને હરાવવાની તાકાત છે! આનંદ મહિન્દ્રાએ તમામ ગુણાકાર સમજાવ્યા
Suicide Case: નીતિન દેસાઈની 250 કરોડની લોન કોણ ચૂકવશે, શું છે બેંકનો નિયમ?
કોરોના વાયરસની મહામારી વચ્ચે બની અનોખી ઘટના,આ રાજ્યમાં સેનિટાઇઝર પીવાના કારણે 9 લોકોનાં કમકમાટીભર્યા મોત
ભારત-ચીન બોર્ડર પર આવેલા ગામડાઓમાં સ્થળાંતર નહીં થાય! ITBPએ કર્યો આ કરાર
રામમંદિરના નિર્માણમાં અત્યાર સુધી કેટલું સોનું વપરાયું? નૃપેન્દ્ર મિશ્રાએ આપ્યો જવાબ
- Advertisement -
TAGGED:8 deathblastdeathfactoryfireworks factoryGhelnaup
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

ગોવાની ચૂંટણી માટે મેડિકલ ફર્મે AAPને 13 કરોડ રૂપિયા આપ્યા, એવો આક્ષેપ સુકેશ ચંદ્રશેખરે કર્યો હતો

By Gujju Media
3 Min Read
jpredECc Capture
ભારત

Independence Day 2023: મધુબનીથી કાલીઘાટ સુધી, વિશ્વ આ ભારતીય લોક ચિત્રોને પસંદ કરે છે ,ભારત આ વર્ષે તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે.

By Gujju Media
6 Min Read
hemant
ભારત

In which list has the name of the Gujarat HC judge

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?