Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાત આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યભરના 1.60 લાખ જેટલા નવા મતદારો કરી શકશે પ્રથમ વખત મતદાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > ગુજરાત આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યભરના 1.60 લાખ જેટલા નવા મતદારો કરી શકશે પ્રથમ વખત મતદાન
ભારત

ગુજરાત આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યભરના 1.60 લાખ જેટલા નવા મતદારો કરી શકશે પ્રથમ વખત મતદાન

Gujju Media
Last updated: August 22, 2023 10:18 pm
By Gujju Media
2 Min Read
Share
SHARE

રાજ્યભરમાં ગત તા.21 જુલાઈથી તા.21 ઓગસ્ટ, 2023 દરમિયાન એક મહિના સુધી બુથ લેવલ ઑફિસર્સ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેની ફલશ્રુતિરૂપે રાજ્યભરમાંથી 17 લાખ કરતાં વધુ અરજીઓ મેળવામાં આવી હતી. જે પૈકી મતદાન માટેની પાત્રતા ધરાવતા 1.60 લાખ જેટલા નાગરિકોનો મતદારયાદીમાં સમાવેશ કરવા માટે અરજીઓ મેળવવામાં આવી છે. જેઓ આગામી લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2024 શરૂ થાય તે પૂર્વે તા.21 જુલાઈથી રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત મતદાર તરીકે નોંધણી કરાવવા 3.68 લાખથી વધુ ફોર્મ નં.06 જ્યારે મતદારોની સરનામા સહિતની વિગતોમાં સુધારો કરાવવા 5.09 લાખથી વધુ ફોર્મ નં.08 મેળવવામાં આવ્યા છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકેની લાયકાતની તારીખમાં સુધારો કરવામાં આવતા હવેથી વર્ષમાં ચાર વાર મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવાની તક મળે છે ત્યારે હાઉસ ટુ હાઉસ સરવે દરમિયાન મતદારયાદીમાં નામ નોંધણી માટેના રાજ્યભરમાં કુલ 3.68 લાખથી વધુ ફોર્મ નં.06 મેળવવામાં આવ્યા છે. જેની નિયમાનુસાર ચકાસણી બાદ મતદારોનું નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવશે.

ક્ષતિરહિત મતદારયાદી માટે સૌથી અગત્યની બાબત જેવી કે એક જ મતદારના એકથી વધુ મતવિસ્તારની મતદારયાદીમાં ચાલતા નામ, કાયમી સ્થળાંતર કે મૃત્યુના કિસ્સામાં મતદારયાદીમાંથી નામ કમી કરવા અંગે રાજ્યભરમાંથી કુલ 8.33 લાખ જેટલા ફોર્મ નં.07 મેળવવામાં કે ભરવામાં આવ્યા છે.

જ્યારે સ્થળાંતરના કારણે સરનામું બદલવા, મતદારયાદીમાં નોંધાયેલી વિગતોમાં સુધારો કરાવવા તથા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા રાજ્યભરમાંથી કુલ 5.09 લાખથી વધુ ફોર્મ નં.08 મેળવવામાં આવ્યા છે.

મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન BLOને પૂરતો સહયોગ આપનાર અને પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા બદલ તથા આ સમગ્ર કામગીરીને સફળ બનાવનાર ECIના સૈનિકો એવા તમામ BLOનો પણ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

“POK ટૂંક સમયમાં ‘આપમેળે’ ભારતમાં ભળી જશે…”, કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહ
હજુ 2000 રૂપિયાની નોટો રાખો છો? તમને છેલ્લી તક મળી રહી છે, આ કામ ઝડપથી કરો
અમરનાથ યાત્રાના સમાપન માટે નીકળેલી પવિત્ર લાકડીને અભિનંદન. જાણો તેનો રક્ષાબંધન સાથે શું સંબંધ છે?
Best Mileage Bikes: ભારતીય બજારમાં મજબૂત માઈલેજ બાઈક, કિંમત 70 હજાર રૂપિયાથી શરૂ થાય છે
Haryana Violence: નૂહ હિંસા પર શાંતિ મંત્રણાની બેઠક પૂરી, અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

Opposition to Agneepath project in Bihar for third day in a row! Incidents of vandalism and fire champs
ભારત

બિહારમાં સતત ત્રીજા દિવસે અગ્નિપથ યોજનાનો વિરોધ! તોડફોડ અને આગ ચંપીના અનેક બનાવો

By Subham Agrawal
2 Min Read
Screenshot 2023 09 15 at 8.11.55 PM
ભારત

મહિલા સાથે JDU નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ, બીજાના હાથમાં મોબાઈલ આપીને કરાવ્યું શૂટ

By Gujju Media
2 Min Read
sharad ajit pawar
ભારત

Pawar – કાકા અને ભત્રીજા પાસે કેટલા કેટલા ધારાસભ્યો છે? એનસીપીમાં ભાગલા પડ્યા બાદ પ્રથમ વખત ડેટા સામે આવ્યો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?