Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન 2.0 માટે નવી માર્ગદર્શિકા કરવામાં આવી જાહેર,જાણો ક્યા-ક્યા સેક્ટર રહેશે ચાલુ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન 2.0 માટે નવી માર્ગદર્શિકા કરવામાં આવી જાહેર,જાણો ક્યા-ક્યા સેક્ટર રહેશે ચાલુ
ભારત

કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન 2.0 માટે નવી માર્ગદર્શિકા કરવામાં આવી જાહેર,જાણો ક્યા-ક્યા સેક્ટર રહેશે ચાલુ

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar
3 Min Read
Share
BeFunky collage 11
SHARE

કાલે પીએમ મોદી દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવ્યું છે,અને દેશમાં 3મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે,ત્યારે સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ, ખાવા પીવાનું બનાવતા તમામ ઉદ્યોગો ખુલ્લા રહેશે. આ સાથે ગ્રામીણ ભારતમાં તમામ ફેક્ટરીઓ ખોલવાની સૂચના આપવામાં આવી છે. નવી દિશાનિર્દેશો અનુસાર મનરેગાના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે, સાથે જ સિંચાઇ અને જળસંચયને પ્રાધાન્ય આપવું જોઈએ.
jpg 11

Contents
  • જાણો ક્યા ક્યા સેક્ટર ચાલુ રહેશે
  • આ સેક્ટર રહેશે બંધ
  • ખેતી સંબંધિત કામ ચાલુ રહેશે
  • આ વાત માટે થશે દંડ

જાણો ક્યા ક્યા સેક્ટર ચાલુ રહેશે

  • હેલ્થ સર્વિસ ચાલુ રહેશે.
  • ખેતી સાથે જોડાયેલી તમામ સુવિધાઓ ચાલુ રહેશે.
  • ખાદ્ય, બીજ, કીટનાશકોનું નિર્માણ અને વિતરણની ગતિવિધિ ચાલુ રહેશે. આ પ્રકારની દુકાનો ચાલુ રહેશે.
  • કાપણી સાથે જોડાયેલા મશીનો અને એક રાજ્યથી અન્ય રાજ્યમાં હેરફેર પર રોક નહીં રહે.
  • દૂધ અને તેના ઉત્પાદનના પ્લાન્ટ અને તેમનો સપ્લાય ચાલુ રહેશે.
  • પશુઓના ચારા અને રૉ મટિરિયલ સાથે જોડાયેલો તમામ સપ્લાય ચાલુ રહેશે
    ખેડૂતો અને કૃષિ મજૂરોને હાર્વેસ્ટિંગ સાથે જોડાયેલા કામમાં મળશે છૂટ.
  • કૃષિ ઉપકરણોની દુકાનો, તેમનું રિપેરિંગ અને સ્પેરપાર્ટ્સની દુકાનો ચાલુ રહેશે.
  • પશુપાલન સાથે જોડાયેલી ગતિવિધિ અને ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે.

2020 4largeimg 389364105

  • માછલી પાલનની સાથે જોડાયેલી બાબતો અને ટ્રાન્સપોર્ટ ચાલુ રહેશે.
  • સડકનું કામકાજ અને નિર્માણને છૂટ આપવામાં આવશે.
  • બેંક, એટીએમ ફરીથી કાર્યરત થશે.
  • ઓનલાઈન ટીચિંગ અને ડિસ્ટન્સ લર્નિંગને પ્રોત્સાહિત કરાશે.
  • મનરેગાના કામમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કડક રીતે કરાશે અને તે કામને છૂટ આપવામાં આવી છે.
  • મનરેગામાં સિંચાઈ અને વોટર કંઝર્વેશનની સાથે જોડાયેલા કામને પ્રાથમિકતા અપાઈ.
    ઈમરજન્સીની સ્થિતિમાં ફોર વીલરમાં ડ્રાઈવર સિવાય સિવાય એક વ્યક્તિ જઈ શકશે.
    દ્વિચક્રિય વાહનો પર એક વ્યક્તિ એટલે કે વાહન ચાલક જ જઈ શકે છે અને નિયમ તોડવા માટે દંડ પણ થશે.
  • કોઈ વ્યક્તિ ક્વૉરન્ટાઈન કરાયા છે અને નિયમનું ઉલ્લંધન કરે છે તો આઈપીઈએસની કલમ 188ના આધારે કાર્યવાહી થશે.
  • તેલ અને ગેસ સેક્ટરનું ઓપરેશન ચાલુ જ રહેશે. તેની સાથે ટ્રાન્સપોર્ટ, ડિસ્ટ્રીબ્યુશન અને સ્ટોરેજની સાથે રિટેલનું કામકાજ પણ ચાલુ રહેશે.
  • ફાર્મા-જરૂરી સામાનના ઉત્પાદનને મંજૂરી મળી.
  • ગ્રામીણ ક્ષેત્રમાં ફૂડ પ્રોસેસિંગને મંજૂરી.
  • ઇલેક્ટ્રીશિયન, IT રિપેયર, પ્લમ્બર, કારપેન્ટર્સને છૂટ.

આ સેક્ટર રહેશે બંધ

lockdown 20 detailed guidelines 1

- Advertisement -

એવું કહેવામાં આવ્યું છે કે હાલના સમયમાં પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ ચાલુ રહેશે. રાજ્યોની સરહદો પણ સીલ રહેશે. એટલે કે, બસ, મેટ્રો, હવા અને ટ્રેન મુસાફરી કરી શકશે નહીં. આ સિવાય શાળાઓ, કોચિંગ સેન્ટરો પણ બંધ રહેશે. સરકારે કહ્યું છે કે ખેતીને લગતા કામોને છૂટ આપવામાં આવશે. સિનેમા હોલ, શોપિંગ સેન્ટર પર પ્રતિબંધ કાયમ રાખવામાં આવ્યો છે. સ્કૂલ, કોલેજ, ફેક્ટરીઓ બંધ રહેશે.

ખેતી સંબંધિત કામ ચાલુ રહેશે

0987

- Advertisement -

ખેતી સંબંધિત તમામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, ખેડૂત અને ખેતમજૂરોને લણણી સંબંધિત કામ કરવાની છૂટ આપવામાં આવશે. કૃષિ સાધનોની દુકાનો, તેમની મરામત અને સ્પેરપાર્ટ્સની દુકાનો ખુલ્લી રહેશે. ખાતરો, બીજ, જંતુનાશકોના ઉત્પાદન અને વિતરણની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, તેમની દુકાનો ખુલ્લી રહેશે. એક રાજ્યથી બીજા રાજ્યમાં મશીન કાપવા (કમ્પાઈન) ની ગતિ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

આ વાત માટે થશે દંડ

coronavirus ap

- Advertisement -

થુકવા પર દંડ અને લોકડાઉનના નિયમ તોડવા પર સજાની જોગવાઇ
લોકોને માસ્ક ફરજિયાતપણે પહેરવા પડશે, નહીં પહેરવા પર થશે દંડ

નેશનલ ગેમ્સમાં ઉત્તરાખંડે બનાવ્યો નવો રેકોર્ડ, ઇતિહાસમાં પહેલીવાર પાંચ ગોલ્ડ મેડલ જીત્યા
PMJAY યોજના હેઠળ ગુજરાતમાં થઇ રહ્યો છે મોટો કૌભાંડ, રાજ્ય સરકારે 7 હોસ્પિટલો સામે પગલાં લીધા
નહાતી વખતે નાકમાંથી અમીબા ઘુસીને મગજ ખાઈ ગયું, 15 વર્ષના છોકરાનું મોત નીપજ્યું, જાણો શું છે આ ખતરનાક સંક્રમણ
એજન્ટને પૈસા ચૂકવવા નહીં પડે, લાઈનમાં ઊભા રહેવાની કોઈ ઝંઝટ નહીં, સેકન્ડમાં બુક થઈ જશે ટ્રેનની ટિકિટ, કામમાં આવશે આ એપ્સ.
Chandrayaan-3 Landing: ચંદ્ર પર ચંદ્રયાન-3 લેન્ડિંગની તારીખ બદલાઈ શકે છે! જાણો શું કહ્યું ISRO
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronacorona viruscoronaindiaCOVID19fightagainstcoronahealthindia
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

csir 364913 7BQj9k0Z
લાઈફ સ્ટાઈલહેલ્થ

ભારતમાં 2 દવાને મળી ટ્રાયલની મંજૂરી,આ દવાઓ કોરોના મટાડવામાં કરશે મદદ

By Palak Thakkar
2 Min Read
Ponmagal Vandhal hpcr8ion.com
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

એમેઝોન પ્રાઈમ વિડિયો આજે તેની ડિરેકટ ટુ ઓટીટી ફિલ્મ “પોનમગલ વંધલ” નું પેહલું ડિજિટલ પ્રીમિયર કરશે હોસ્ટ.

By Palak Thakkar
2 Min Read
કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ કહ્યું રાહુલ ગાંધીને છોકરીઓની કોઈ કમી નથી
ભારત

કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ કહ્યું, રાહુલ ગાંધીને છોકરીઓની કોઈ કમી નથી, તેઓ વૃદ્ધ મહિલાને ફ્લાઈંગ કિસ શા માટે આપશે.

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

YouTube પર વીડિયો જોતા-જોતા ડેટા ખતમ થઈ જાય છે? આ સિક્રેટ સેટિંગ કરશે તમારી મદદ

1 મિનિટમાં ઓન કરો YouTubeનું આ સિક્રેટ ફીચર, ડેટા ચાલશે લાંબો સમય! આજના સમયમાં YouTube આપણા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?