Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફળોના રાજા કેરીના છે અનેક ફાયદા,જાણો શરીર માટે કેરી કેટલી છે ફાયદાકારક
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > ફળોના રાજા કેરીના છે અનેક ફાયદા,જાણો શરીર માટે કેરી કેટલી છે ફાયદાકારક
ફૂડલાઈફ સ્ટાઈલ

ફળોના રાજા કેરીના છે અનેક ફાયદા,જાણો શરીર માટે કેરી કેટલી છે ફાયદાકારક

Palak Thakkar
Last updated: May 4, 2020 7:29 pm
By Palak Thakkar
1 Min Read
Share
mangoes1 gettyimages
SHARE

ઉનાળાની ઋતુમાં લગભગ દરેકના જ ખોરાકમાં કેરી સામાન્ય બને છે. કેરીને એમ જ ફળોના રાજા નથી કહેવાતી. આ ફળ તંદુરસ્તી માટે ખૂબ ફાયદાકારક છે. તેનાથી ઘણી જીવનશૈલી સંબંધિત રોગોની સારવાર શક્ય છે. જાણો, રોજ કેરી ખાવાના ફાયદા.

mango for baby 1280x720 1

કેરીમાં વિપુલ પ્રમાણમાં વિટામિન A હોય છે. ઉનાળાની ઋતુમાં તેના સેવનથી તમે આંખને તંદુરસ્ત કરી શકો છો.કેરીમાં ઘણા પ્રકારનાં એન્ટીઑકિસડન્ટ્સ હોય છે જે કેન્સરથી બચવા માટે મદદ કરે છે. કેરી મોસમી ફળ છે પરંતુ પ્રિઝર્વ કરીને પાખી પણ શકો છો અને ખાઈ પણ શકો છો.

- Advertisement -

mango at the market 506813675 587e60f53df78c17b6967f5e scaled

આખો દિવસ કામ કર્યા પછી બપોરે થાક લાગે તો, કેરીનું સેવન પાવર સેવનની જેમ થઈ શકે છે.કેરીમાં વિપુલ પ્રમાણમાં વિટામિન C હોય છે, એટલે કે તે ચામડીના સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

- Advertisement -

owk 3062 mango crme caramel horizontal 2 scaled

વિટામિન C અને ફાઇબર આ ફળમાં ભરપૂર માત્રામાં હોવાના કારણે પેટની સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે.સામાન્ય રીતે કેરીમાં પહેલા ફાયબર અને કેલરીના સેવનથી ભૂખ ઓછી લાગે છે અને તેનાથી અમુક હદ સુધી વજન વધવાની સમસ્યાને નિયંત્રિત કરી શકો છો.

- Advertisement -

image 7

આ ફળમાંથી મળતું તત્વ મેમરી વધારવામાં મદદરૂપ થાય છે. સગર્ભા સ્ત્રીઓ પણ ડોક્ટર આ ફળ ખાવાની સલાહ આપે છે.કેરી ઘણાં ગુણોથી ભરપૂર છે પરંતુ વધુ પડતું સેવન યોગ્ય નથી. તેમાં શુગર અને કેલરીની માત્રા વધુ હોવાથી રોજ નિશ્ચિત માત્રામાં જ કેરી આરોગવી જોઈએ.

- Advertisement -
- Advertisement -
શિયાળામાં સાંધાના દુખાવા અને શરદીથી બચાવશે આ ગોળના શાહી લાડુ
બાળકને દવા આપતા પહેલા આ 2 નામ વાંચો, નહીં તો મુશ્કેલી થઈ શકે
કોરોના મહામારી વચ્ચે શિક્ષણ વિભાગને લઈને ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય
AIIMSનો ચોંકાવનારો ખુલાસો: ભારતના 96% ગંભીર દર્દીઓને નથી મળતી પેલિએટિવ કેર, આંકડાઓ ડરાવનારા!
હોળી પર મહેમાનોનું સ્વાગત કરો આ સ્પેશિયલ ‘રોઝ મિલ્ક’થી, મિનિટોમાં તૈયાર થશે આ સુપર ટેસ્ટી ડ્રિંક!
- Advertisement -
TAGGED:#CoronaAlertbenifitofmangocorona viruscovid 19mango
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Kanya Pujan 2.jpg.webp
નવરાત્રીમાં આ ભૂલ ન કરતા! કન્યા પૂજન પહેલા જાણી લો આ ખાસ નિયમો અને દેવીઓના સ્વરૂપ
ધર્મદર્શન
The Dirty Picture 2 2.jpg.webp
15 વર્ષ પછી પાછી ફરી રહી છે ‘ધ ડર્ટી પિક્ચર’, એકતા કપૂરે કરી સીક્વલની મોટી જાહેરાત!
એન્ટરટેઈન્મેન્ટ
Caramel Rice Kheer 2.jpg.webp
ખીરમાં લાવો નવો ટ્વિસ્ટ, આ નવરાત્રી ઘરમાં બનાવો ક્રિમી કેરેમેલ રાઈસ ખીર
ફૂડ
- Advertisement -

You Might Also Like

Monsoon AC Tips 2307.jpg.webp
લાઈફ સ્ટાઈલ

ચોમાસાની ઋતુમાં AC નું એક સેટિંગ બદલો અને વીજળીના બિલમાં મેળવો રાહત

By Gujju Media
5 Min Read
maxresdefault 96
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં ઘરે બનાવો કચ્છી દાબેલી,ચટાકેદાર દાબેલી બનાવવાની એકદમ ઇઝી રેસિપી

By Palak Thakkar
1 Min Read
83669112 537226247152361 2056894663718933771 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ જાણીતા એક્ટર પણ કોરોના સક્રંમિત,એક્ટરે ટ્વીટ કરી આપી જાણકારી

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?