Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાની અર્થવ્યવસ્થા પર પડેલી અસરને જોતા દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > કોરોનાની અર્થવ્યવસ્થા પર પડેલી અસરને જોતા દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય
ભારત

કોરોનાની અર્થવ્યવસ્થા પર પડેલી અસરને જોતા દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય

Palak Thakkar
Last updated: May 5, 2020 2:38 pm
By Palak Thakkar
2 Min Read
Share
PTI2 28 2020 000136B
SHARE

કોરોનાની અસર અર્થવ્યવસ્થા પર પડેલી અસરને જોતા દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેજરીવાલ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવાનો નિર્ણય લીધો છે. મંગળવારથી દિલ્હીમાં હવે પેટ્રોલ 1.67 રુપિયે અને ડીઝલ 7.10 રુપિયા મોંઘુ પડશે.

petrol diesel price 1572851001 1588654328

મંગળવારે રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલ બન્નેના ભાવમાં વેટ વધારી દેવાની જાહેરાત કરી હતી. પેટ્રોલમાં 27 ટકાથી વધારી 30 ટકા વેટ કરી નાંખ્યો છે. જ્યારે ડીઝલ પર 16.77 ટકાથી વધારે 30 ટકા કરી નાંખ્યો છે.

- Advertisement -

diesel turns costlier by rs 7 10 in delhi petrol price also up 1200x897 1

આ નિર્ણય બાદ દિલ્હીના નાણા મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ પર લખ્યુ હતું કે મુશ્કેલીના સમયે અઘરા નિર્ણયો કરવા પડે છે. નાણામંત્રી બનતા હું શીખ્યો કે જીંદગી હંમેશા શાનદાર નથી હોતી.

- Advertisement -

petrol.1.588983

દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત 71.26 પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 69.29 પ્રતિ લિટર થઈ ગઈ છે. ગત દિવસોમાં દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યું હતું કે સરકારે એપ્રિલમાં રેવેન્યૂ 3500 કરોડ રુથી ઘટીને 300 કરોડ રુપિયા થઈ ગઈ છે. એ સ્પષ્ટ છે કે સરકારની કમાણી પર પડેલો બોઝો પ્રજાએ ભોગવવાનો રહેશે.

- Advertisement -

ASAXAXZ

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મંગળવારથી દારૂ મોંઘો થશે. કેજરીવાલ સરકારે દારૂ પર વિશેષ કોરોના ફી લાદવાનો નિર્ણય લીધો છે. આ ફી એમઆરપી પર 70 ટકા રહેશે. દિલ્હી સરકારનો આ નિર્ણય મંગળવારથી લાગુ થશે. આ પહેલા હરિયાણા સરકારે પણ દારૂ પર કોવિડ -19 સેસ લગાવીને લોકોને જોરદાર આંચકો આપ્યો હતો.

- Advertisement -
- Advertisement -
PM મોદીએ કરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત,દેશ અને વિદેશના વિવિધ મુદ્દા પર થઇ ચર્ચા
બેરોજગારો માટે સરકારની મોટી યોજના, તમને બેરોજગારી ભથ્થા તરીકે મળશે આટલા પૈસા, આ છે શરતો
Parliament Special Session:સંસદના વિશેષ સત્રને લઈને શું અટકળો છે? વિપક્ષી નેતાઓએ પણ આ આશંકા વ્યક્ત કરી છે
અમેરિકા ભારત સામે ટકી શકશે નહીં, ભારત 2075 સુધીમાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
ભારતીય બજાર વિક્રમી ઊંચાઈ પર ખુલ્યું, નિફ્ટીએ 19600ની સપાટી વટાવી
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona effectcovid 19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
Gold Price 2908.jpg.webp
સોનાના વધતા ભાવથી શેરબજારના આ 6 સ્ટોક્સમાં આવશે ‘મોટો ઉછાળો
શેરમાર્કેટ
1788070895 Copy of Satya web temp 13.jpg.webp
ગ્રહોના મોટા ગોચરથી બદલાશે આ 5 રાશિઓનું ભાગ્ય, સપ્ટેમ્બર મહિનામાં થશે અઢળક ધનલાભ
ધર્મદર્શન
1788071440 Copy of Satya web temp 8.jpg.webp
શું ‘રાકા’ પછી સાઉથ સિનેમાથી અંતર બનાવી લેશે જાહ્નવી કપૂર? જાણો અભિનેત્રીના કરિયરને લઈને શું છે મોટી ચર્ચા
એન્ટરટેઈન્મેન્ટ
High Blood Pressure Medicine 2908.jpg.webp
ડોક્ટરની સલાહ વગર BPની ગોળીઓ ક્યારેય ન છોડો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

indore
ભારત

Indore -ઈન્દોર ફરી એકવાર ‘નેશનલ બેસ્ટ સિટી’, 7 કેટેગરીમાં એવોર્ડ જીત્યો, જાણો સંપૂર્ણ વિગતો

By Gujju Media
3 Min Read
mWMQ3Wim Capture 252
ભારત

Solar Rooftop Scheme: વીજળીમાં કાપ નહીં આવે, બિલ નહીં આવે… આ સબસિડી સ્કીમ તમને કમાણી કરાવશે

By Gujju Media
2 Min Read
freepressjournal import 2018 08 BREAKING Krrish 4 postponed heres when this Hrithik Roshan starrer will go on floors
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્રિશ 4ને લઇ રાકેશ રોશને કર્યો આ મોટો ખુલાસો

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?