Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે અમદાવાદનો એક કરૂણ કિસ્સો આવ્યો સામે, મા-બાપથી વિખૂટી પડી 5 વર્ષની બાળકી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે અમદાવાદનો એક કરૂણ કિસ્સો આવ્યો સામે, મા-બાપથી વિખૂટી પડી 5 વર્ષની બાળકી
Uncategorized

કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે અમદાવાદનો એક કરૂણ કિસ્સો આવ્યો સામે, મા-બાપથી વિખૂટી પડી 5 વર્ષની બાળકી

Palak Thakkar
Last updated: March 31, 2020 1:49 pm
By Palak Thakkar
3 Min Read
Share
042719 preschool feat opt1
SHARE

કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે,ત્યારે અમદાવાદનો એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે,અમદાવાદમાં એક માતા-પિતાને કોરોના પોઝિટિવ આવ્યો, જ્યારે 5 વર્ષની દીકરીને નેગેટિવ આવતા જ દીકરીને મા-બાપથી વિખૂટી પાડી દેવામાં આવી. અમદાવાદમાં કોઈ સગું રહેતુંના હોવાથી દીકરીને પોલીસ અને હોસ્પિટલ સ્ટાફએ આખી રાત સાચવી રાખી હતી. એસ.પી રિંગ રોડ પર આવેલા ફ્લેટમાં રહેતા દંપતીનો કેસ પોઝિટિવ આવ્યો છે. બંનેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાળકીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

Contents
  • ટેસ્ટ પોઝિટિવ આવતા માતા-પિતાને પોતાની બાળકીની ચિંતા હતી
  • બાળકીને સોસાયટીમાં પાર્કિગમાં ગાડીમાં આખી રાત સુવડાવી પડી હતી
  • SVP હોસ્પિટલના ડોક્ટરે બાળકીને પોતાના ઘરે રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી

hj
દંપતીને પાંચ વર્ષની નાની બાળકીની સાર સાંભળનો પ્રશ્ન ઉભો થયો હતો. બાળકીને આખીરાત સોસાયટીના પાર્કિંગમાં સૂવડાવી હતી, પરંતુ હોસ્પિટલના સ્ટાફે માનવતા દાખવી અને બાળકીને પરત હોસ્પિટલ લાવવા કહ્યું હતું. બાળકી હાલ SVP હોસ્પિટલના સેફ ઝોનમાં છે. SVP હોસ્પિટલના ડોક્ટરો, AMC ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ અને એલિસબ્રિજ પીઆઈએ મદદ કરી બાળકીને તેના પરિવાર સુધી પહોંચાડવા મદદ કરી રહ્યા છે.

ટેસ્ટ પોઝિટિવ આવતા માતા-પિતાને પોતાની બાળકીની ચિંતા હતી

116608 425x282 Mom and Toddler
એસ.પી.રિંગ રોડ પર રહેતા અને પોતાની કંપની ધરાવતા વ્યક્તિને ત્રણ દિવસ પહેલા કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ આવ્યો હતો. તેની પત્ની અને બાળકીનો પણ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં સોમવારે રાતે તેની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જયારે બાળકીનો નેગેટિવ આવ્યો હતો. પત્નીનો પણ ટેસ્ટ પોઝિટિવ આવતા માતા-પિતાને પોતાની પાંચ વર્ષની બાળકીની ચિંતા થઈ હતી. બંને ખૂબજ ચિંતાતુર થઇ ગયા હતા અને મૂળ અમદાવાદના અને કેનેડામાં રહેતા તેમના મિત્રને કહ્યું હતું કે બાળકીને તારા માતા-પિતાના ઘરે લઈ જા. તેમના મિત્રના માતા-પિતા બાળકીને લેવા જતા હતા જો કે સોસાયટીના લોકોએ બાળકીને અહીંયા લાવવા પર વિરોધ કર્યો હતો. નાની બાળકી છે તેના માતા-પિતા હોસ્પિટલમાં છે તેને પરિવારની જરૂર છે તેવું કહેવા છતાં સોસાયટીના લોકો માન્યા નહતા.

- Advertisement -

બાળકીને સોસાયટીમાં પાર્કિગમાં ગાડીમાં આખી રાત સુવડાવી પડી હતી

coronaaaaaaa
જેથી ફરી તેના માતા-પિતા ચિંતામાં આવી ગયા હતા. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાંથી લઈ જવી જરૂરી હતી જેથી તેમના અન્ય એક મિત્રને ફોન કરી જાણ કરતા તેઓ હોસ્પિટલમાં આવ્યા હતા અને બાળકીને લઈ ગયા હતા. જો કે બાળકીને ઘરે લઈ જાય તો ક્વોરન્ટીનમાં રાખવી પડે તેથી સોસાયટીમાં પાર્કિગમાં ગાડીમાં આખી રાત સુવડાવી પડી હતી. પોઝિટિવ આવેલા યુવકના મોટાભાઈ કચ્છમાં રહે અને તેઓ બાળકીની સારસંભાળ માટે અમદાવાદ આવવા તૈયાર થઈ ગયા હતા.

SVP હોસ્પિટલના ડોક્ટરે બાળકીને પોતાના ઘરે રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી

1 jCvD3XH15rDz hlQeeHkDQ
જો કે રાજ્યમાં લોકડાઉન હોવાથી ઘરની બહાર કોઈ ન નીકળી શકે તેમ હતું. આવી પરિસ્થિતિમાં કેનેડામાં રહેતા તેમના મિત્રએ ટ્વીટર પર મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને ગુજરાત પોલીસને ટ્વીટ કરી મદદ માંગી હતી. ટ્વીટર પર ટ્વીટ થતાં લોકોએ મદદ કરવાની પહેલ કરી હતી તેમજ મદદ કરવા કહ્યું હતું. મોડી રાતે તાત્કાલિક AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશે ટ્વીટર પર કેનેડામાં યુવકના મિત્ર સાથે સંપર્ક કરી બાળકીની સંભાળ અને મદદ કરવા ખાતરી આપી હતી. SVP હોસ્પિટલના એક ડોક્ટરે પણ બાળકીને પોતાના ઘરે રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ કચ્છથી યુવકના મોટાભાઈ આવવા તૈયાર હતા જેથી અમદાવાદ આવવા માટે પોલીસની મદદ લેવાઈ હતી.

- Advertisement -
ગુજરાતના આ 11 જિલ્લાઓમાં નથી કોરોના ટેસ્ટિંગની સુવિધા, અન્ય જિલ્લામાં મોકલવામાં આવે છે ટેસ્ટ
વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કરી મોટી જાહેરાત
જાણો શું છે કોરોના વાયરસનો ઇનક્રિબેશન પિરિયડ શા માટે હવે વધારે સર્તક રહેવાની છે જરૂર
સિંગર કનિકા કપૂરે આખરે તોડ્યું મૌન, ઓફિશિયલ સ્ટેટમેન્ટ કર્યું રિલીઝ
ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર,ભારતમાં રમાશે 2021નો ટી-20 વર્લ્ડ કપ
- Advertisement -
TAGGED:#CoronaAlertcorona effectcorona viruscoronaingujartfightagainstcoronafive year old child
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

tea 4
Uncategorizedજાણવા જેવું

વિશ્વ ચા દિવસ : તો થઈ જાય એક કપ ચા…

By Chintan Mistry
2 Min Read
BeFunky collage 2020 08 10T232750.714
ગેજેટજાણવા જેવુંટેકનોલોજી

જાણો કેવી રીતે ઓફલાઇન પણ કરી શકાશે ડિઝીટલ ટ્રાન્ઝક્શન,RBIએ કરી આ નવી સુવિધા

By Palak Thakkar
2 Min Read
NEWS4AHMEDABAD
જાણવા જેવું

અમદાવાદ અને સુરત બાદ ગુજરાતમાં આ શહેર બન્યું કોરોનાનું હોસપોર્ટ

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?