Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દેશમાં 3 મે સુધી રહેશે લૉકડાઉન,20 એપ્રિલથી દેશમાં અમુક છુટછાટ આપવામાં આવશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > દેશમાં 3 મે સુધી રહેશે લૉકડાઉન,20 એપ્રિલથી દેશમાં અમુક છુટછાટ આપવામાં આવશે
ભારત

દેશમાં 3 મે સુધી રહેશે લૉકડાઉન,20 એપ્રિલથી દેશમાં અમુક છુટછાટ આપવામાં આવશે

Palak Thakkar
Last updated: April 14, 2020 10:46 am
By Palak Thakkar
3 Min Read
Share
media handler 4
SHARE

આજે આખો દેશ પીએમ મોદીના સંબોધનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતો,અને આજે પીએમ મોદીએ લોકડાઉનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે,કોરોના વાયરસને લઇને જાહેર કરેલા લોકડાઉનનો સમયગાળો આજે પુરો થઇ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકડાઉનને લઇને ફરી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં છે. પીએમ મોદીએ સંબોધનમાં દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. 20 એપ્રિલથી દેશમાં અમુક છુટછાટ આપવામાં આવશે તેમ છતાં જો નિયમોનું પાલન નહીં થતું હોય તો તમામ છુટછાટ પરત લઇ લેવામાં આવશે.

jpg 8

20 એપ્રિલ બાદ મળશે શરતો સાથે છૂટ

jpg 9

- Advertisement -

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આગામી એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધ લડાઈમાં વધુ કઠોરતા વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક ગામ, દરેક જિલ્લા અને દરેક રાજ્યનું નિરીક્ષણ કરવામાં આવશે. લૉકડાઉનનું કેટલું પાલન કરવામાં આવી રહ્યું છે? તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. જે સફળ થશે, જે હોટસ્પોટ વધવા દેશે નહીં, ત્યાં 20 એપ્રિલ બાદ કેટલિક જરૂરી વસ્તુમાં છૂટ આપવામાં આવશે. પરંતુ તે યાદ રાખો કે આ મંજૂરી શરતી હશે. લૉકડાઉનના નિયમ જો તૂટે છે તો તમામ મંજૂરી પરત લઈ લેવામાં આવશે. દેશમાં જે વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે તેની ઉપર કડક નજર રાખવામાં આવશેguj

જો કે તેમ છતાં પીએમના આ રાષ્ટ્રજોગ સંદેશ પહેલા જ દેશના 10 રાજ્યોમાં એપ્રિલ મહિનાના અંત સુધીમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેમાં 10 રાજ્યોએ લોકડાઉન વધારવાની પહેલા જ જાહેરાત કરી દીધી હતી. જેમાં ઓડિસા, પશ્વિમ બંગાળ, તામિલનાડુ, તેલંગાણા, ઓડિસા, મેઘાલય, મિઝોરમ, પોંડિચેરીમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે. જો કે પંજાબેમાં 1લી મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

freepressjournal 2020 03 a8146300 3add 4388 a511 e0992d7bf3f9 IMG 20200320 WA0078

કોરોના સામેની ભારતની લડાઇ મજબુતાથી ચાલી રહી છે. લોકોએ મુશ્કેલીનો સામનો કરીને દેશને બચાવ્યો છે. આપણે કોરોનાથી થતા નુકસાનને ટાળવામાં સફળ રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે દેશ માટે અનુશાસિત સિપાહીની જેમ દેશવાસીઓ કર્તવ્ય નિભાવે છે, સૌને નમન કરુ છું. કોરોનામાં ભારતની લડાઇ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. સામુહિક શક્તિનો સંકલ્પ બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રધ્ધાંજલી છે.

- Advertisement -

720708 dr babasaheb ambedkar

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 માર્ચે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, દૂધ, રાશનની દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે બસ, ટ્રેન, ધાર્મિક સ્થળોમાં જવા-આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -
કોરોના વાયરસની મહામારી વચ્ચે બની અનોખી ઘટના,આ રાજ્યમાં સેનિટાઇઝર પીવાના કારણે 9 લોકોનાં કમકમાટીભર્યા મોત
હથિયારનું લાઇસન્સ મેળવવું હોય તો વૃક્ષો વાવવા પડશે, દેશના આ જિલ્લામાં આવ્યો આ નિયમ
SCO-CHS મીટિંગઃ પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ ભારતમાં યોજાનારી SCOની બેઠકમાં ભાગ લેશે, આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે
સુશાંતસિંહ ઉપરાંત આ સેલિબ્રિટીઓએ પણ આત્મહત્યા કરી ટૂંકાવ્યું છે જીવન
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા કરાઇ સ્થગિત,આગામી સમયમાં જાહેર કરાશે પરીક્ષાની તારીખ
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodi3 maycoronacorona virusindiafightagainstcoronaLOCKDOWNNarendra Modi
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

jpg 53
ભારત

PM મોદીએ વર્ચ્યૂઅલ મીટિંગમાં આપી શહીદોને શ્રદ્ધાંજલિ,દેશના 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીની બેઠક

By Palak Thakkar
2 Min Read
અંજુનો ભારતથી મોહભંગ કહ્યું પાકિસ્તાનમાં આઝાદ છું નસરુલ્લા સાથે લગ્ન
ભારત

અંજુનો ભારતથી મોહભંગ, કહ્યું- પાકિસ્તાનમાં આઝાદ છું, નસરુલ્લા સાથે લગ્ન પર આપ્યો ચોંકાવનારો જવાબ

By Gujju Media
3 Min Read
gyanvapi pti 1110243 1652861826 1144360 1662973501
ભારત

Gyanvapi Case:મુસ્લિમ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે પર પ્રતિબંધની માંગ કરી, DMને લખ્યો પત્ર

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?