Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રામ મંદિરના ભૂમિ પૂજન માટે પીએમ નરેન્દ્ર મોદી આ તારીખે જઇ શકે છે અયોધ્યા, ચાલી રહી છે ખાસ તૈયારીઓ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > રામ મંદિરના ભૂમિ પૂજન માટે પીએમ નરેન્દ્ર મોદી આ તારીખે જઇ શકે છે અયોધ્યા, ચાલી રહી છે ખાસ તૈયારીઓ
ભારત

રામ મંદિરના ભૂમિ પૂજન માટે પીએમ નરેન્દ્ર મોદી આ તારીખે જઇ શકે છે અયોધ્યા, ચાલી રહી છે ખાસ તૈયારીઓ

Palak Thakkar
Last updated: July 15, 2020 3:57 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 07 15T155515.111
SHARE

સુપ્રીમ કોર્ટના નિર્ણયના 8માં મહિનામાં રામમંદિર નિર્માણની શુભ ઘડી આવશે. ભૂમિ પૂજન માટે પીએમ નરેન્દ્ર મોદી 3 અથવા 5 ઓગસ્ટના રોજ અયોધ્યા આવી શકે છે. તેના માટે થઈ રહી છે આ તૈયારીઓ

Ruhi scaled

 

- Advertisement -

આ દરમિયાન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના તમામ ટ્રસ્ટી, મુખ્ય સંત- ધર્માચાર્ય સહિત સંઘ પ્રમુખ મોહન ભાગવત, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત તમામ મુખ્ય લોકો આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. આની વિસ્તૃત જાહેરાત ટ્રસ્ટની 18 જુલાઈની બેઠકમાં થઈ શકે છે.

878022 file modi

- Advertisement -

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસના પત્રને પીએમએ ગંભીરતાથી લીધો છે. આ દરમિયાન પીએમઓ 3 ઓગસ્ટ અથવા શ્રાવણ માસના સમાપનના દિન પૂનમની શુભ ઘડીમાં 5 ઓગસ્તના કાર્યક્રમ નક્કી કરવાનો વિચાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટ્ર્સ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસે પીએમને પત્ર લખીને જલ્દી અયોધ્યા આવી તેમના હાથે રામમંદિર નિર્માણનું શુભારંભ કરો તેવી વિનંતી કરી છે. તેમણે એમ પણ લખ્યુ છે વીડિયો કોન્ફરન્સિંગ નહીં પણ તમે પોતે રુબરુ આવીને મંદિરનું ભૂમિ પૂજન કરો.

ayodhya 1 1200

- Advertisement -

આશા રખાઈ રહી છે કે આવતા અઠવાડિયે કાર્યક્રમની તારીખ નક્કી કરી જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે શિલાન્યાસ 1989માં થઈ ગયો છે. પીએમ ફક્ત પ્રતિકાત્મક શરુઆત કરશે. કોરોનાને પગલે ભીડ ભેગી કરીને મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં નહીં આવે.

‘ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ભારતની ઓળખ બની ગઈ છે’, PM મોદીએ કોઓપરેટિવ જનરલ કોન્ફરન્સમાં કહ્યું- 2014 પહેલા ખેડૂતો…
રાહુલ ગાંધી આવતા મહિને રાજસ્થાનની મુલાકાત લેશે અને આદિવાસી વિસ્તારોમાં જાહેર સભાઓને સંબોધશે
Opposition Parties Meet: I.N.D.I.A.ની 4 સમિતિઓની જાહેરાત, AAP નેતા સંજય સિંહે કહ્યું- ‘સીટ વહેંચણી પર પણ…’
મની લોન્ડરિંગ કેસમાં શરદ પવારના નજીકના સાથીને ત્યાં EDના દરોડા, કરોડોની કિંમતના દાગીના અને રોકડ જપ્ત
કેન્દ્ર સરકારની આ યોજનામાં મહિલાઓને મળે છે 6000 રૂપિયા, જાણો કોણ કરી શકે છે અરજી
- Advertisement -
TAGGED:#pmmodiAYODHYApm narendra modiRAM MANDIR
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

LIC 1410.jpg.webp
કેન્સરના દર્દીઓ માટે LIC ની વિશેષ યોજના, જાણી લો કયા કેન્સરમાં મળશે કવરેજ
બિઝનેસ
iNDIA 2026 10 14T075227.121.jpg.webp
શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે આ 3 શેરો પર નિષ્ણાતોની નજર: જાણો ટાર્ગેટ અને સ્ટોપ લોસ
શેરમાર્કેટ
Aloe Vera.jpg.webp
ઘરમાં એલોવેરાનો છોડ કઈ દિશામાં રાખવો શુભ? જાણી લો વાસ્તુના આ ખાસ નિયમો!
ધર્મદર્શન
1791996981 Drishyam 3 2.jpg.webp
323 કરોડ પાર પહોંચી ‘દ્રશ્યમ 3’, હવે વર્ષની ત્રીજી સૌથી મોટી ફિલ્મ બનવાની નજીક
એન્ટરટેઈન્મેન્ટ
Sabudans aloo Tikki 1310.jpg.webp
સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા છો? જાણો ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ફરાળી ટીક્કી બનાવવાની સિક્રેટ હેલ્થ કિચન ટિપ
ફૂડ
- Advertisement -

You Might Also Like

rjoHXvoE Capture 250
ભારત

Manipur Violence: ‘મણિપુર હિંસામાં વિદેશી એજન્સીઓ સામેલ હોઈ શકે છે’, પૂર્વ સેના પ્રમુખે શંકા વ્યક્ત કરી, ચીનનો ઉલ્લેખ કર્યો

By Gujju Media
2 Min Read
sa.webp
ભારત

આ IPO 100% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો, પ્રથમ દિવસે રોકાણકારોના પૈસા બમણા થયા, શેર ₹115.71 પર પહોંચ્યા

By Gujju Media
2 Min Read
t1j8uole Capture 250
ભારત

શું તમને વરસાદમાં સ્ટ્રીટ ફૂડ પણ ગમે છે? જો હા તો સાવચેત રહો, તમે બીમાર પડી શકો છો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?