Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાને લઈને આજે પીએમ મોદી આ આઠ રાજ્યના સીએમ સાથે કરશે ની મહત્વની બેઠક
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > કોરોના > કોરોનાને લઈને આજે પીએમ મોદી આ આઠ રાજ્યના સીએમ સાથે કરશે ની મહત્વની બેઠક
કોરોનાભારત

કોરોનાને લઈને આજે પીએમ મોદી આ આઠ રાજ્યના સીએમ સાથે કરશે ની મહત્વની બેઠક

Palak Thakkar
Last updated: August 11, 2020 11:57 am
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 08 11T115647.004
SHARE

કોરોના વાયરસ કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે દેશમાં અનેક ઉપાયો કરવા છતાં પણ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું નથી.અને તેનાથી બધા પરેશાન થઇ ગયા છે.ત્યારે આ બધાની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી સૌથી વધારે પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરશે.

pm modi discussing

આ સમયે આ બેઠકમાં કોરોનાને કાબૂમાં લેવા માટેની સંભાવનાઓની ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની આ બેઠકમાં આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, તમિલનાડુના CM હાજર રહેશે.

- Advertisement -

918597 modi flood meeting uddhav

મળતી માહિતી અનુસાર કોરોના પ્રભાવિત આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજર રહેશે.ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 1 વાગે બેઠકમાં હાજર થશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી કોરોનાની સ્થિતિની જાણકારી લેશે.

- Advertisement -

10modi 1
આપને જણાવી દઇએ કે પીએમ મોદી કોરોના વાયરસની સ્થિતિને લઈને 8 સૌથી વધારે પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. તેમાં અનેક રાજ્યોના કામને પણ પીએમ મોદીએ વખાણ્યા છે.

Modi flood situation 1

- Advertisement -

આ વખતે પીએમ મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દેશમાં કોરોનાની સંખ્યા 22 લાખને પાર થઈ છે. છેલ્લા 24 કલાકના આંક પર નજર કરીએ તો કોરોનાના 53600 નવા કેસ આવ્યા છે. જ્યારે 871 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Modi flood situation
ત્યારે આપણે સૌવ જાણીએ છે કે આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ આ 8 રાજ્યો એવા છે જ્યાં કોરોના મહામારીથી 2000થી વધારે લોકોના મોત થયા છે. અરુણાચલ, મિઝોરમ, સિક્કિમ એવા રાજ્યો છે જ્યાં 5 લોકોના જીવ ગયા છે. અરુણાચલમાં 3, સિક્કિમમાં 1નું મોત થયું છે. મિઝોરમમાં આ બિમારીથી કોઈનું મોત થયુ નથી.

- Advertisement -
- Advertisement -
India-US Agreement:ભારત અને યુએસએ દ્વિપક્ષીય ડ્રગ પોલિસી પર કામ કરવા માટે હાથ મિલાવ્યો.
G20 સમિટઃ કયા રાજ્યોના વડાઓ આવી રહ્યા છે દિલ્હી, કોણે કહ્યું ના અને શા માટે…?
ISROને 23 ઓગસ્ટે ચંદ્રયાન-3નું ‘સોફ્ટ લેન્ડિંગ’ની અપેક્ષા, ઘણા પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ થશે
બેંકોમાં 2000 રૂપિયાની નોટોનો ઢગલો થઈ રહ્યો છે, ગ્રાહકોને મળશે આ ફાયદો
RPF પગાર અનેપાવર : ટ્રેન ફાયરિંગ પછી RPF શા માટે ચર્ચામાં છે, તેનો પાવર અને રૂતબો શું છે? તેમના કામ અને પગાર જાણો
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicorona effectcorona viruscovid 19lockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

mahindra scropia2.jpg.webp
ફોર્ચ્યુનર-સફારીની બાદશાહત ખતમ! ૫-સ્ટાર સેફ્ટી વાળી આ SUV બની લોકોની પહેલી પસંદ
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

ચોમાસા દરમિયાન લોકપ્રિય પર્યટન સ્થળો વાળા હિલ સ્ટેશનોમાં ભારે વિનાશ.webp
ભારત

ચોમાસા દરમિયાન લોકપ્રિય પર્યટન સ્થળો વાળા હિલ સ્ટેશનોમાં ભારે વિનાશ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

By Gujju Media
2 Min Read
realme 11 4g 1690176974
ભારત

Realme 11 4G 8GB રેમ સાથે 31 જુલાઈએ લોન્ચ થશે, જાણો કિંમત અને ફીચર્સ

By Gujju Media
2 Min Read
download 5
ભારત

Chhindwara Hanuman Lok: કમલનાથના ગઢમાં બનશે ‘હનુમાન લોક’, CM શિવરાજ આજે કરશે 314 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?