‘ડિકોટોમી’ ( dichotomy ) શબ્દનો મતલબ 2 પરસ્પર વિશિષ્ટ, તેમજ વિરોધી ભાગોમાં વિભાજન થવું. ડિકટોમોસ માનવીના મગજની વિચાર ક્ષમતા પાર આધારિત હોય છે. જે માનવીને તેની આસપાસ બનતી ઘટના, તેનું વર્ગીકરણ,અને અવલોકન કરવા માટે મદદરુપ થાય છે. આપણે ઘણીવાર 2 ફોટાઓનો અભ્યાસ કરીને જોઈએ છીએ કે કેવી રીતે આપણે પીત્ઝા ખાઈએ છે, ટ્યુબમાંથી કેવી રીતે ટ્યુથપેસ્ટ નિકાળીએ છીએ. અને આના આધારે આપણે દરેક વસ્તુને બે ભાગમાં વિભાજીત કરીએ છીએ.
ગુજજુમીડીયા આજે તમને આવાજ 18 ફોટાઓ દ્વારા સાબિત કરશે કે દુનિયામાં માત્ર 2 જ પ્રકારની છોકરીઓ છે. અને તમે આમાંથી કયા પ્રકારનાં છો? તે શોધી શકશો. અને આટલું જ નહિ તમે તમારા મિત્રોને પણ શોધી શકશો.
આપણે ઘણીવાર આવી છોકરીઓને જોતા હોઈએ છીએ
૧. આ ફોટાને જોઈને જ તમે કહેશો કે છોકરી 21 મી સદીની વિરુદ્ધમાં છે.

૨. આ ફોટામાં જયારે ખુબસુરત છોકરીઓ મનમોહક અદામાં ફોટા પડાવે છે ત્યારે બીજી પાયજામો પેહરીને ખાઉધરીની જેમ ખાવામાં વ્યસ્ત છે.

૩. જયારે એક સુંદર દેખાવાનો પ્રયાસ કરે છે ત્યારે બીજી તું કોણ છે તેવો દેખાવ કરે છે.

૪. જયારે એક બ્યુટીફૂલ ટેનિસ ખેલાડી ત્યારે બીજી કેળાના રૂપમાં.

૫. એક રાક્ષક ના કપડામાં તો બીજી પ્લમ્બર ના કપડામાં.
https://www.instagram.com/p/BazBr6kldf6/?utm_source=ig_embed
૬. એક બાજુ ખરાબ છોકરીઓ છે. તો બીજી બાજુ ખાવાની શોખીન.

૭. આ ફોટાને જોઈને તમે જ કહો આવું કોણ કરે, એક બાજુ મનને મોહિલે તેવા વેશમાં છે જયારે બીજી બાજુ કાર્ટૂન ના વેશમાં.

૮. એક દારૂ પીવામાં મશગુલ છે ને બીજી પ્રેમમાં.

૯. સીનીઅર – જુનિયર: સીનીઅર પાર્ટી કરે છે ને જુનિયર તેને જોઈને શીખે છે.

૧૦. હેલોવીન પોશાક અને હેલોવીન હલ્ક-એ-મેનિયા. જોઈએ કોણ બાજી મારે છે.

૧૧. ડાયનોસરને જોઈને એક ભૂલી જવા માંગે છે ને બીજી ને ફરી જોવું છે.

૧૨. એક પિઝા બની છે ને બાકીનાઓને બનવું છે.

૧૩. આમને આપણે સ્વિમિંગ પુલ કે રમતના મેદાનમાં જોઈએ છે: ટીમના યુનિફોર્મ સામે સેક્સી શોર્ટ્સ.

૧૪. હેન્ડસ્ટેન્ડ માસ્ટરની સામે શાળાનું બાળક.

૧૫. બીજાને જે કેવું હોય તે કે આપણે તો આપણું જ કરવાના. ( દેશી તો દેશી જ રહ્યા )

૧૬. ઓફિસમાં વટ પાડવાનો ને ઘરે હતા તેના તે જ.

૧૭. સારા દેખાવાનો ઢોંગ કરવો.
Two types of girls pic.twitter.com/K3YDq3T2Ct
— Makeup Styles ღ (@MakeupStyIes) November 8, 2014
૧૮. એક ને દેખાડવું છે ને બીજીને નથી દેખાડવું.

આ ફોટાઓમાંથી તમને સૌથી વધુ કયો ફોટો ગમ્યો તે કમેન્ટ કરીને જણાવો.
આવી જ કંઈક અલગ અવનવી માહિતી મેળવવા માટે અમારા ફેસબૂક પેજ gujjumedia ને લાઈક કરો.