Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમે જાણો છો પ્રત્યેક બે મિનિટે ભારતીય યુઝર્સ એલેક્સાને લગ્નની પ્રપોઝલ મુકે છે…
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > શું તમે જાણો છો પ્રત્યેક બે મિનિટે ભારતીય યુઝર્સ એલેક્સાને લગ્નની પ્રપોઝલ મુકે છે…
ગેજેટજાણવા જેવું

શું તમે જાણો છો પ્રત્યેક બે મિનિટે ભારતીય યુઝર્સ એલેક્સાને લગ્નની પ્રપોઝલ મુકે છે…

Nandini Mistry
Last updated: February 15, 2020 12:10 pm
By Nandini Mistry
2 Min Read
Share
alexA OP
SHARE

એલેક્સા એક્સપીરિયન્સ એન્ડ ડિવાઇસિઝના ઇન્ડિયા કંટ્રી મેનેજર પુનીષ કુમારના જણાવ્યા મુજબ ભારતીય યુઝર્સ પ્રત્યેક સપ્તાહમાં એલેક્સા સાથે 10 કરોડથી વધુ વાર વાત કરે છે. આ આંકડો અમેરિકા અને બ્રિટન કરતા પણ વધારે છે. ભારતીયો માટે એલેક્સાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હવે હિંદી ભાષાને પણ સપોર્ટ કરે છે. જોકે એલેક્સા સાથે વાતચીત દરમિયાન ભારતીયો ઘણા અજીબોગરીબ સવાલ કરે છે તો કેટલાક ફ્લર્ટ પણ કરે છે.

ALEXA 7
મજાની વાત તો એ છે કે ભારતીય યુઝર્સ એલેક્સા સાથે ફ્લર્ટ કરવાની જગ્યાએ પ્રતિ મિનિટ 4 વાર તેની પાસે હનુમાન ચાલીસા પ્લે કરવા માટે કહે છે. તો હનુમાન ચાલીસા ઉપરાંત એલેક્સાને પ્રતિ મિનિટ ત્રણવાર બેબી શાર્ક પ્લે કરવા માટે કહેવામાં આવે છે. આ આંકડા વર્ષ 2019ના છે.

ALEXA 5
ભારતીય યુઝર્સ પ્રત્યેક બે મિનિટે એલેક્સાને લગ્નની પ્રપોઝલ મુકે છે. તો પ્રત્યેક એક મિનિટમાં લોકો 11 વાર એલેક્સાને ‘હાઉ આર યુ’ પૂછીને તેના હાલચાલ જાણવા માગે છે. એલેક્સા યુસેજના ડેટાના આધારે કહેવામાં આવ્યું કે એલેક્સા પ્રતિ મિનિટ 1000 કરતા વધારે ગીતો પ્લે કરે છે. મ્યુઝિક અને સ્પોર્ટ્સ અપડેટ ઉપરાંત આ સ્માર્ટ સ્પીકર પાસેથી પ્રતિ મિનિટ 10 વાર જનાવરોના અવાજ કાઢવા માટે કહેવામાં આવ્યું છે. તો કેટલાક સવાલો તો એલેક્સાને પણ ચકરાવે ચડાવે તેવા પૂછવામાં આવે છે.

- Advertisement -

ALEXA 3
એલેક્સા પ્રતિ મિનિટ ફેક્ટ સાથે જોડાયેલા 50 સવાલોના જવાબ આપે છે. યુઝર્સ એલેક્સા પાસેથી બીજી જાણકારીઓ પણ લે છે. જેમ કે કોઈ પૂછે છે.. ‘પાણી ભીનું કેમ હોય છે’ ‘આકાશ વાદળી કેમ હોય છે’ જેવા સવાલો શામેલ છે. જ્યારે યુઝર્સના ખાવાના શોખને પણ એલેક્સા પૂરા કરે છે. દરરોજ એલેક્સાને ખાવાની જુદી જુદી ડિશ અંગે 1000 સવાલ પૂછવામાં આવે છે અને એલેક્સા તેની માહિતી આપે છે. તેમજ હિંદી ભાષાના સપોર્ટ બાદ એલેક્સા પ્રતિ મિનિટ એક હિંદી વાર્તા પણ સંભળાવે છે.

પિતાની એક નાની ખૈની દુકાન ચલવતા હતા પછી બન્યા મોટા અધિકારી. આગળ વાંચો આ રસ પદ વાત
જાણો શું છે લીપ પ્લેટ ટ્રેડીશન.. શા માટે આ જાતિના લોકો લીપ કાપીને પહેરે છે લીપ ડિસ્ક..
કોરોના સામે લડવા ઘરે બનાવો સેનિટાઇઝર,જાણો સેનિટાઇઝર બનાવવાની રીત
જાણો એવા કેટલાક રહસ્યમય સ્થળો વિશે જેનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે…
વારંવાર મોબાઈલ ચાર્જ કરવાની ઝંઝટ ખતમ! શાનદાર ફીચર્સ સાથે માર્કેટમાં આવ્યો iQOOનો નવો 5G ફોન
- Advertisement -
TAGGED:AlexaAmazone
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
Daan leela
દાણ માંગે કાનુડો દાણ માંગે… ગુજરાતી ભજન
ભજન
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 9.jpg.webp
ગેજેટ

જો LPG સિલિન્ડર ચાલુ રાખવો હોય તો તાત્કાલિક કરાવી લો e-KYC, નહીં તો રદ થઈ જશે બુકિંગ

By Gujju Media
6 Min Read
How Criminals are Using AI to Social Engineer Your Users
જાણવા જેવું

ભારત સહિત દુનિયાના 6 દેશોમાં સાયબર હુમલાનો ખતરો,કોરોનાની આડમાં મોટા વર્ચ્યુઅલ હુમલાનું કાવતરું

By Palak Thakkar
2 Min Read
1771710389 Copy of Satya web temp 26.jpg.webp
ગેજેટ

બદલાઈ ગયા AI ગેમના નિયમો, હવે ‘વોટરમાર્ક’ વગર ફોટો-વીડિયો પોસ્ટ કરવા પડશે ભારે

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?