Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પતંજલિને મદ્રાસ હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, કોરોનિલના ટ્રેડમાર્ક પર લગાવ્યો પ્રતિબંધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > પતંજલિને મદ્રાસ હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, કોરોનિલના ટ્રેડમાર્ક પર લગાવ્યો પ્રતિબંધ
જાણવા જેવુંભારત

પતંજલિને મદ્રાસ હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, કોરોનિલના ટ્રેડમાર્ક પર લગાવ્યો પ્રતિબંધ

Palak Thakkar
Last updated: July 18, 2020 3:39 pm
By Palak Thakkar
2 Min Read
Share
patanjali coronil baba ramdev
SHARE

કોરોના મહામારી સામે લડવા માટે અત્યારે તેની દવાની સોથમાં દેશ જ નહિ પરંતુ આખી દુનિયા લાગી છે. એટલુ જ નહિ કેટલા લોકો દ્વારા તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તેવો દવા સોથમાં સફળ રહ્યા છે.

coronail 5f1276ffac3fa

ત્યારે થોટા સમય પહેલા યોગ ગુરૂ સ્વામી રામદેવ કોરોનિલ કોવિડની દવાતેને થોડા દિવસ પહેલા લોન્ચ કરવામાં આવી હતી જેને લઇ ઘણા વિવાદ થયો હતા. ત્યારેબાદ તેના પણ બાબા રામદેવએ મિડિયા સામે તેમની રજૂઆત પણ કરી હતી.

- Advertisement -

910537 coronil

 

- Advertisement -

ત્યારે હવે પતંજલિને મદ્રાસ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે પતંજલિની દવા કોરોનિલના ટ્રેડમાર્ક પર પ્રતિબંધ લગાવી દીધો છે. પતંજલિનો દાવો છે કે કોરોનિલ કોવિડની દવા છે. તેને થોડા દિવસ પહેલા લોન્ચ કરવામાં આવી હતી.

- Advertisement -

 

મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ સી વી કાર્તિકેયને ચેન્નઈની કંપની અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડની અરજી પર 30 જુલાઈ સુધી આ વચગાળાનો આદેશ જારી કર્યો છે. અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડનું કહેવું છે કે કોરોનિલ 1993થી તેનો ટ્રેડમાર્ક છે. જેથી તેનું નામ કોઈ કંપની ન રાખી શકે.

- Advertisement -
- Advertisement -

RAMDEV GettyImages

તેની સાથે જ અરૂદ્રા એન્જિનિયરિંગ લિમિટેડ કેમિકલ્સ અને સેનેટાઇઝર બનાવે છે, જેનો ઉપયોગ હેવી મશીનરી અને કન્ટેઈનમેન્ટ યૂનિટમાં કરવામાં આવે છે. કંપની અનુસાર તેણે 1993માં કોરોનિલ-213 એસપીએલ અને કોરોનિલ-92બીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. કંપનીનો દાવો છે કે સતત આ ટ્રેડમાર્કને રિન્યૂ કરતી રહી છે.

whatsapp image 2020 06 23 at 10 1592888655 1592895404

- Advertisement -

મહત્વનું છે કે પતંજલિ તરફથી કોરોનિલ રજૂ કર્યા બાદ આયુષ મંત્રાલયે એક જુલાઈએ કહ્યું હતું કે, કંપની ઈમ્યૂનિટી બુસ્ટરના રૂપમાં આ દવાને વેચી શકે છે, કોવિડ-19ની સારવાર માટે નહીં.

ગુરુપૂર્ણિમા પર કોરોનાનું ગ્રહણ,ઇતિહાસમાં પ્રથમ વખત ગુરુપુર્ણિમાના અવસરે ડાકોરના ઠાકોર રણછોડજીના દ્વાર ભક્તો માટે રાખવામાં આવ્યા બંધ
દીકરીએ પૂછ્યું દુબઈથી શું લાવું, માતાની માંગણી પર તે સૂટકેસમાં 10 કિલો ટામેટાં લાવી, પછી
લૉકડાઉન 3.0 બાદ પીએમ મોદીનું પ્રથમ સંબોધન,દેશવાસીઓને આપ્યો મહત્વનો સંદેશ
લોકમાન્ય તિલક એવોર્ડ: લોકમાન્ય તિલક એવોર્ડ શું છે? પીએમ મોદી પહેલા આ હસ્તીઓને આ એવોર્ડ મળી ચૂક્યો છે
સાઉથના સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ કર્યા લગ્ન,આ બોલિવુડ અભિનેતાએ ટ્વિટ કરી આપી લગ્નની શુભકામનાઓ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacoronilcoronil-patanjaliCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
cricket0.jpg.webp
ટેસ્ટ ક્રિકેટમાં પણ નો-બોલ પર મળવી જોઈએ ફ્રી-હિટ? ભારતીય સ્પિન કોચે વ્યક્ત કરી ચિંતા
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 27T111733.757.jpg.webp
રિલાયન્સ સાથેની ડીલથી ડિઝનીનો મોટો ફાયદો! ખોટમાં જોરદાર ઘટાડો
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

23 08 2023 sachin tendulkar 23509748.webp
ભારત

ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને રાષ્ટ્રીય ફરજ, ચૂંટણી પંચે ‘નેશનલ આઈકન’ તરીકે માન્યતા આપી

By Gujju Media
2 Min Read
225 madrasas 30 mosques 25 temples and 6 Idgahs demolished in districts bordering Nepal UP government strict on illegal constructions
ભારત

નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં 225 મદરેસા, 30 મસ્જિદો, 25 મંદિરો અને 6 ઇદગાહ તોડી પાડવામાં આવી, યુપી સરકાર ગેરકાયદે બાંધકામો પર કડક

By Gujju Media
2 Min Read
srikant shinde
ભારત

Shiv Sena MP Shrikant Shinde suddenly started

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?