Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આખરે દારુડિયાઓ સામે ઝૂક્યા આ બે રાજ્યો કોરોના-લોકડાઉન વચ્ચે દારુના વેચાણની આપી છૂટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > આખરે દારુડિયાઓ સામે ઝૂક્યા આ બે રાજ્યો કોરોના-લોકડાઉન વચ્ચે દારુના વેચાણની આપી છૂટ
જાણવા જેવું

આખરે દારુડિયાઓ સામે ઝૂક્યા આ બે રાજ્યો કોરોના-લોકડાઉન વચ્ચે દારુના વેચાણની આપી છૂટ

Chintan Mistry
Last updated: April 13, 2020 9:45 pm
By Chintan Mistry
1 Min Read
Share
liquor alcohol whiskey shut
SHARE

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે હાલ દેશભરમાં હાહાકાર મચ્યો છે. ત્યારે હવે વિવિધ રાજ્યોમાં લોકડાઉન વચ્ચે દારુના વેચાણની છૂટ અપાવી જોઈએ કે નહીં તેના પર ચર્ચા છેડાયેલી છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં દારુની દુકાનો પણ બંધ રહી હતી પણ દેશના બે રાજ્યોએ લોકડાઉન વચ્ચે દારુની દુકાનોને ખુલ્લી કરવા છૂટ આપી દીધી છે.

daru

લોકડાઉન વચ્ચે દારુના વેચાણની છુટ અપાવી જોઈએ કે નહી તેના પર ચર્ચા છેડાયેલી છે. આવામાં બે રાજ્યોની સરકારો દારુના બંધાણીઓની માંગણીઓ સામે ઝુકી પડી છે. પૂર્વના બે રાજ્યો આસામ અને મેઘાલયમાં સોમવારથી દારુની દુકાનો પરથી દારુનું વેચાણ ફરી શરુ થશે. જોકે બાર ખોલવામાં નહી આવે.

- Advertisement -

liquorBihar 696x392 1

આજે જાહેર કરાયેલ જાહેરનામા મુજબ આસામમાં શરાબની દુકાનો, જથ્થાબંધ ગોદામો, બોટલિંગ પ્લાન્ટને ખોલવામાં આવશે. જોકે દારુની દુકાનોને ઓછામાં ઓછા કર્મચારીઓ સાથે ખોલવાનો અને સેનિટાઈઝેશનનુ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, કેરાલામાં હાલમાં જ એક દારુડિયાએ દારુ ન મળવાથી આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. તેમજ હરિયાણા સરકારે લોકડાઉન બાદ દારુની દુકાનો ખોલવામાં આવશે તેવી જાહેરાત કરી છે…

- Advertisement -
કોરોના વાયરસથી પણ ખતરનાક વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, જાણો ક્યો છે આ વાયરસ
વિશ્વ મહિલા દિન – જામનગર શહેર માં મહિલા સંચાલિત ચાલે છે પેટ્રોલ-પંપ
રસોડામાં રહેલી વસ્તુઓથી બનાવો હર્બલ કલર્સ, જાણો હર્બલ રંગ બનાવવાની સરળ રીત
કાળા વાળ જાળવી રાખવા કરો મીઠા લીમડાનો ઉપયોગ
દેશની આ બેન્કે શરૂ કરી નવી સર્વિસ,NRI સોશિયલ મીડિયા થકી ભારતમાં મોકલી શકશે પૈસા
- Advertisement -
TAGGED:indialiquorliquorshop
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

facebook users people crowd3 ss 1920
જાણવા જેવું

જાણો કેટલા રૂપિયાનું છે તમારૂ ફેસબુક અકાઉન્ટ.. તમારી પ્રોફાઈલ મારફતે આટલા રૂપિયા કમાય છે ફેસબુક..

By Gujju Media
3 Min Read
06 1
સ્પોર્ટ્સ

વિરાટનો ગુસ્સો ટીમને ભારે પડ્યો! ઝઘડા બાદ જોનીએ ધુવાધર બેટિંગ કરી

By Subham Agrawal
3 Min Read
amarnath 5
જાણવા જેવુંધર્મદર્શન

આ વર્ષે નહીં યોજાય પ્રસિદ્ધ અમરનાથ યાત્રા !, હવે જમ્મુ-કાશ્મીર પ્રશાસનને લીધો યૂ-ટર્ન

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?