Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: નવજાત શિશુ વિશેના આ રસપ્રદ ફેક્ટ્સ વિશે માતા પણ હશે અજાણ: જાણો શું હોય શકે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > નવજાત શિશુ વિશેના આ રસપ્રદ ફેક્ટ્સ વિશે માતા પણ હશે અજાણ: જાણો શું હોય શકે
જાણવા જેવું

નવજાત શિશુ વિશેના આ રસપ્રદ ફેક્ટ્સ વિશે માતા પણ હશે અજાણ: જાણો શું હોય શકે

Subham Agrawal
Last updated: July 5, 2022 6:48 pm
By Subham Agrawal
2 Min Read
Share
Even mothers will be unaware of these interesting facts about newborns: Learn what can happen
SHARE

નવજાત બાળક જેટલું માસૂમ, ક્યૂટ અને સુંદર ભાગ્યે જ કોઇ હોતું હશે. પેરેન્ટ્સ અને પરિવારના સભ્યો માટે બાળકની એક સ્માઇલ તેમના જીવનનો આધાર બની જાય છે. બાળક સાથે થોડો સમય વિતાવ્યા બાદ પેરેન્ટ્સને તેમના બાળકોની ગમા – અણગમા વિશે, તેના કેવી રીતે ઊંધાડવા તે વિશે સમજાવા લાગે છે. પરંતુ બાળકો વિશે એવી કેટલીક બાબતો છે જે ભાગ્યે જ લોકોને ખબર હશે. અહીં તમને ન્યૂબોર્ન બેબી વિશે કેટલીક રસપ્રદ ફેક્ટ્સ જણાવવા જઇ રહ્યા છીએ.

Even mothers will be unaware of these interesting facts about newborns: Learn what can happen

જ્યારે નવજાત બાળકને ભૂખ લાગે છે અથવા તો તેને કોઇ તકલીફ થાય છે ત્યારે તે તમને રડીને કહે છે. પરંતુ તમે નોટિસ કર્યું છે કે નવજાત બાળકની આંખમાથી આંસુ નથી નીકળતા. બાળક એક મહિનાનું થાય ત્યાં સુધી તેની આંખમાંથી આંસુ નથી નીકળતા. કેટલાક કિસ્સાઓમાં બાળક ચાર કે પાંચ મહીનાનું થાય ત્યાર પછી તેની આંખમાંથી આંસુ નીકળવા લાગે છે. જન્મના બેથી ત્રણ અઠવાડિયા સુધી બાળક માત્ર રડે છે તેની આંખમાંથી આંસુ નથી નીકળતા.નવજાત બાળક ઘણીવાર અનિયમિત રીતે શ્વાસ લે છે અને તે સામાન્ય વાત છે. ખાસ કરીને જ્યારે બાળક ઊંઘી રહ્યું હોય તો તેનો શ્વાસ 5થી 10 સેકેન્ડ માટે અટકી જાય છે.

- Advertisement -

Even mothers will be unaware of these interesting facts about newborns: Learn what can happen

આ બાબતને લઇને પેરેન્ટ્સને ચિંતા થાય છે પરંતુ આ બહુ સામાન્ય છે. પરંતુ જો બાળક લાંબા સમયથી શ્વાસ નથી લેતું અને બ્લૂ થવા લાગે છે તો તે ઇમરજન્સીના સંકેત છે.માત્ર 15 ટકા જ નવજાત શિશુ તેનું મોંઢુ લેફ્ટ બાજૂ રાખે છે બાકી બાળકો નેચરલી જ તેમનો ચહેરો રાઇટ બાજૂ રાખે છે. કહેવાય છે આનો સંબંધ જીન્સ સાથે હોય છે. જો કે થોડા સમય બાદ તે નોર્મલ થઇ જાય છે.જન્મના બાદ પહેલા થોડા અઠવાડિયા સુધી બાળકોને માત્ર બ્લેક, વ્હાઇટ અને ગ્રે જ દેખાય છે અને તેઓ તેમના ચહેરાથી 8થી 12 ઇંચ સુધી જ જોઇ શકે છે. જો કે થોડા અઠવાડિયા બાદ તેને રંગ દેખાવા લાગે છે.નવજાત શિશુ મોટા અવાજને કારણે કે ઘણી વાર પોતાના જ રડવાના અવાજને કારણે ડરી જાય છે. તેને મોરો રિફ્લેક્સ કહેવામાં આવે છે. થોડા મહિનાઓ બાદ બાળક આમ કરવાનું બંધ કરી દે છે. આ સિવાય મોટો અવાજ પણ બાળકોને ડરાવી દે છે.

- Advertisement -
કોરોનાને લઇ કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો ખુલાસો
સતત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની વચ્ચે આ રાજ્યમાં એક ઝાટકે પેટ્રોલ-ડીઝલના આટલા રૂપિયાનો કર્યો ઘટાડો
પતંજલિને મદ્રાસ હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, કોરોનિલના ટ્રેડમાર્ક પર લગાવ્યો પ્રતિબંધ
એરેન્જ મેરેજ કરતાં પહેલા પાર્ટનરને પૂછી લો આવસ્તુઓ તમારી દરેક સમસ્યાનું આવશે નિવારણ
શું તમે જાણો છો કે પતંગની સૌ પ્રથમ શોધ કયા દેશમાં થઈ હતી?
- Advertisement -
TAGGED:interesting factsnew born babyparents
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

https cdn.cnn .com cnnnext dam assets 150911164931 hand sanitizer stock 1
જાણવા જેવુંહેલ્થ

હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની છે જરૂર,આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

By Palak Thakkar
2 Min Read
bike
જાણવા જેવું

બાઈક ચલાવતા સમયે આંખોમાંથી આંસૂ શા માટે નિકળે છે

By Gujju Media
1 Min Read
google afp full 1586438677738
જાણવા જેવું

વપરાશકર્તાઓની આ સમસ્યાને દૂર કરવા ગૂગલ લાવી રહ્યું છે આ ખાસ ફીચર

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?