Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ….આવો જાણીએ કચ્છની જાણી-અજાણી વાતો …….
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ….આવો જાણીએ કચ્છની જાણી-અજાણી વાતો …….
ગુજરાતજાણવા જેવું

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ….આવો જાણીએ કચ્છની જાણી-અજાણી વાતો …….

Gujju Media
Last updated: February 14, 2020 10:36 am
By Gujju Media
7 Min Read
Share
Rann Kutch 1
SHARE

ગુજરાતમાં સોથી મોટો જીલ્લો એટલે કચ્છ.કચ્છ કાઠીયાવાડથી અલગ પડે છે.કચ્છના ઉત્તર ભાગમાં નાનું રણ અને કચ્છના પૂર્વ ભાગમાં મોટું રણ આવેલું છે.કચ્છના લોકો કચ્છી અથવા ગુજરાતી ભાષા બોલે છે.અને ત્યાં અંગ્રેજી,હિન્દી,મરાઠી બોલનારા લોકોની વસ્તી પણ ઘણી છે.મળી આવેલા અવશેષો પ્રમાણે કહીએ તો કચ્છ એ પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે.

DSC0476 Fotor 591a95345f9b58f4c04bdc42

 

- Advertisement -

કચ્છમાં ૧૦તાલુકાઓ ૧૦ શહેર અને ૯૫૦ ગામડાઓ આવેલા છે.જાણે એવું કહી શકાય કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે તેનું નામ કચ્છ પડ્યુ  હશે.કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે.

180704114242 great rann of kutch india little rann salt full 169

- Advertisement -

 

કચ્છ જિલ્લો વિવિધ પ્રકારની કુદરતી સંપતિ – ખનીજો ધરાવે છે. કચ્છમાં મુખ્યત્વે મીઠા ઉદ્યોગ સૌથી મોટો છે. રાજ્યનું ૭૦% મીઠું કચ્છમાં પાકે છે અને તેની નિકાસ કરવામાં આવે છે. જિલ્લાનું અંદાજીત ર્વાર્ષિક ઉત્પાદન રપ લાખ ટન છે. આ જીલ્લામાં નાના મોટા કુલ ૫ બંદરો આવેલા છે જે અનુક્રમે માંડવી, મુન્દ્રરા, જખૌ, તુણા અને કંડલા છે.જેમાં ગુજરાતમાં કંડલા એ સોથી મોટું બંદર છે. કચ્‍છ મ્‍યુઝિયમ કચ્‍છનું એક માત્ર સરકારી મ્‍યુઝિયમ છે.KUTCH 1

- Advertisement -

 

અને જો સંસ્કૃતિની વાત કરીએ તો તેની અનોખી કળા અને કારીગરીથી આ કચ્છ જીલ્લો વિશ્વભરમાં જાણીતો છે.ત્યારે દેશ વિદેશના લોકો અહી કચ્છની સંસ્કૃતી નિહાળવા માટે આવે છે.ત્યાના શ્રમિકો પોતાના આ હસ્તકલાને જીવંત રાખવા ખુબ જ મહેનત કરે છે.તેઓ સારા કે નરસા દિવસોમાંથી પસાર થઈ પોતાના એતિહાસિક વારસાને જાળવી રાખવા ખુબ જ મહેનત કરી છે.અને દેશમાં સોથી વિશાળ વિસ્તાર ધરાવનાર જીલ્લો એ દેશના બીજા ક્રમે આવે છે.આ જિલ્લાને જાણે કુદરતે ડુંગર, રણ અને દરિયાનો સમન્વય કરેલો હોય એવું લાગે.આ કચ્છના લોકો ઘણા આપત્તિ માંથી પસાર થઈ,આ પ્રદેશ છતાં એની એ જ ખુમારીથી છાતી કાઢીને ઉભો છે.

- Advertisement -
- Advertisement -

 

Cracked earth in the Rann of Kutch

કચ્‍છ એક જીવંત સંસ્‍કૃતિ છે. અહીં શિલ્‍પ, કૌશલ્‍યો, મહેલો, કિલ્‍લાઓ, રંગબેરંગી ગામડા, મનમોહક વસ્‍તી, સમુદ્ર કિનારો, પક્ષીજીવન અને હસ્‍તશિલ્‍પ આવેલા છે.ગુજરાતમાં કચ્‍છ ઉત્‍સવ ગુજરાતની સુંદરતા, પરંપરા, સંસ્‍કૃતિ અને ભાવના સાથે સાથે કલાત્‍મક વારસાનું પ્રતીક છે. રણ ઉત્‍સવ જે સામાન્‍ય રીતે શીવરાત્રીના મેળા માટે પ્રમુખ શીવમંદિર પાસે ઉજવવામાં આવે છે.અહીંના માટીના શિલ્‍પો, શિલ્‍પ પરંપરા અને અલિપ્‍ત સુંદર પોશાકો નોંધનીય છે.

- Advertisement -

featured 8

આ વિસ્‍તારમાં દરેક સમુદાયની પોતાની અલગ સંગીત, નૃત્‍ય, શિલ્‍પ તથા કપડા દ્વારા અલગ ઓળખાણ છે. કચ્‍છ મહોત્‍સવમાં શ્રેષ્‍ઠ રંગીનનૃત્‍ય, સંગીત, સંગીતનો આનંદ, સિંધી ભજન, લગ્‍નગીતો, લોકકળા, શિલ્‍પ પ્રદર્શનો તથા ગાથા ગીત દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અહીંના મુખ્‍ય આકર્ષણો છે. જુદી જુદી શૈલીના કપડા, અલંકારો, લાકડાના શિલ્‍પો અહીં વેચવામાં આવે છે.હાજીપીર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી એક દરગાહ છે. આ દરગાહ એક મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત છે. એવું માનવામાં આવે છે.ઉપરાંત કચ્છમાં માતાનો મઢ પણ આવેલો છે.

handicraft kutch01

જો વાત કરીએ ત્યાંના નૃત્યની તો દાંડિયા રાસ કચ્છના પરંપરાગત લોક નૃત્યમાનુ એક નૃત્ય છે. દાંડિયા રાસમાં મંડ, નમન, બેઠીયા, બારિયા, અહીયા, પંચિયા, અને દોઢિયા જેવી વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે. પુરુષો અને સ્ત્રીઓ તેમના હાથમાં નાની લાકડીના દાડીયા સાથે ગોળ ચક્રમાં ફરી રાસના પગલાંઓ લે છે.કચ્છના લોક નૃત્ય ઉપરાંત, લોકો ઘણા ગુજરાતી નૃત્ય ના સ્વરૂપને પણ અનુસરે છે જેમાં ટીપણી નૃત્ય, ઢોલી નૃત્ય, અને મંજીરા નૃત્યનો સમાવેશ થાય છે. આ બધા નૃત્યોમાં લોકો ઢોલ, મંજીરા, એકતારા, તબ્લા વગેરે જેવા સંગીત વગાડવાના વિવિધ સાધનોનો ઉપયોગ કરે છે.

image 1

કચ્છનો લોક નૃત્ય ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે. સૌથી પ્રસિદ્ધ નૃત્ય સ્વરૂપ ગજિઓ અને દાંડિયા રાસ છે. કચ્છમાં ઘણા તહેવારો ઉજવાય છે અને આ ઉજવણી લોક નૃત્ય સ્વરૂપો સાથે કરવામાં આવે છે. ક્ચ્છનાં અનેક તીર્થ સ્થાનોમાં લખપત તાલુકામાં આવેલું કટેશ્વર પણ એક પૌરાણિક તીર્થધામ છે.તેમજ વાત કરીએ ત્યાના પહેરવેશની તો ભરતકામ કચ્છ નો સમાનાર્થી તરીકે એક હસ્તકલા બની ગયું છે, અન્ય કાપડ હસ્તકલા અને હાર્ડ સામગ્રી હસ્તકલા આ જમીનને રંગ અને ઓળખ આપે છે. વેપાર, કૃષિ અને પશુપાલન દ્વારા જોડાયેલા અનેક સમુદાયોમાંથી હસ્તકલા દ્વારા કચ્છમાં એક આગવી ઓળખ ધરાવે છે.

5d8e27324a8cb2564d78ee49 1569597234083

કચ્છના પરમ્પરાગત ભરતકામમાં સુફ એ ત્રિકોણ પર આધારિત પીડાદાયક ભરતકામ છે જે, જેને “સુફ” કહેવાય છે. સુફની પાછળની બાજુથી કામ કરાયેલ સપાટીની સૅટિન સ્ટીચના માંપ દ્વારા કાપડની વેપારી ભાવ નકી કરી વેતન આપે છે. ઢબ ક્યારેય દોરવામાં આવતી નથી.નાના ત્રિકોણ સાથે સમપ્રમાણતા દાખલાઓ અને ઉચ્ચાર ટાંકા ભરે છે.કચ્છમાં ભરતકામની મુખ્ય શૈલીઓમાં સીંધ-કચ્છ પ્રાદેશની સુફ, ખારેક, અને પાકોની શૈલીઓ અને રબારી, ગરાસીયા જત અને મુતાવાની વંશીય શૈલીઓ છે.વિશિષ્ટ શૈલીઓ જીવનશૈલી દર્શાવે છે. તેઓ પશુપાલકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

AR 191009724

 

જેમની વારસાઇ સાંસ્કૃતિક મિલકત તરીકે સાંસ્કૃતિક મિલકત માનવામાં આવે છે.જે જમીન કરતાં વધુ કીમતી છે.કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ત્યારે વાત કરીએ ત્યાના રણની કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ એ ૩૦,૦૦૦ ચો કિમી નું ક્ષેત્ર છે જે સિંધુ નદીના મુખથી કચ્છના અખાત સુધી વિસ્તરેલો છે. આ કળણ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામને સ્પર્શે છે.બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો એ વાત પણ જાણતા હશો કે તેમણે “ખુશ્બુ ગુજરાત કી” નામની ગુજરાત ટુરીઝમની જાહેરાત આવે છે. જેમાં સફેદ ગુજરાતી કેડિયું અને માથે લાલ પાઘડી બાંધેલી હોય છે અને સફેદ વિસ્તાર તરફ આંગળી ચીંધતા જે દશ્ય બતાવે છે તે યાદ છે ને! એ દ્રશ્ય છે અતિ રમણીય અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવું કચ્છનું સફેદ રણ ધોરડો કે જયાં સફેદ રણમાં મહોત્સવ યોજાય છેGreat Rann of Kutch 20180205161526

સફેદ રણમાં ખારૂ પાણી રહી પછી ખુલ્લા રણમાં પવનની જોરદાર તાકાતથી કંરટ પેદા થાય છે અને તેથી દલદલી જમીન પર મીઠું પાકે છે. આ મીઠામાં ચોમાસું પાણી ભળે એટલે ચીકાશ પેદા થાય છે. આ ચીકાશ સાથેનુ મીઠું જયારે ઠંડી પડે ત્યારે જામી જાય છે અને તેથી સફેદ રણ સર્જાય છે.ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે.

બે ધારુ વાતાવરણ! કોઈ જ્ગ્યાએ ગરમી તો કોઈ જગ્યાએ વરસાદ પાડવાની આગાહી
જાણો કયા દેશમાં કઇ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ છે?
દેશની આ બેન્કે શરૂ કરી નવી સર્વિસ,NRI સોશિયલ મીડિયા થકી ભારતમાં મોકલી શકશે પૈસા
અમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ થયા હૅક
ભારતીય રેલ્વે રાજ્યોમાં ઓક્સિજન વહન માટે વિશેષ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવશે
- Advertisement -
TAGGED:CultureFestivalgujratKUTCHNRUTYATOURTOURISMTraditionWHITE DESERTwinter
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

hjgds 5f16c2755e1b4
જાણવા જેવુંટેકનોલોજી

મનોરંજન દુનિયા માંથી મોટા સમાચાર,Sony પિક્ચર નેટવર્ક અને રિલાયન્સ ગ્રૂપના Viacom 18 થયે મર્જ, ડિઝની-સ્ટારને મળશે જોરદાર ટક્કર

By Palak Thakkar
1 Min Read
BeFunky collage 2020 07 02T220900.904
ગુજરાતજાણવા જેવું

જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં ફરી બંધ થઇ શકે છે આ દુકાનો, આરોગ્ય અગ્રસચિવે આપ્યા સંકેત

By Palak Thakkar
3 Min Read
SULABH INTERNATIONAL MUSEUM OF TOILETS 1
જાણવા જેવું

દુનિયામાં બ્રેડ, નુડલ્સ અને ટોયલેટના પણ છે મ્યુઝિયમ…જાણો વિશ્વના સૌથી અનોખા મ્યુઝિયમ વિશે..

By Nandini Mistry
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?