Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સબસ્ક્રિપ્શન વિના જુઓ આ પાંચ લેટેસ્ટ વેબ સિરીઝ,હિટ વેબ સિરીઝ જે મફતમાં છે ઉપલબ્ધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > સબસ્ક્રિપ્શન વિના જુઓ આ પાંચ લેટેસ્ટ વેબ સિરીઝ,હિટ વેબ સિરીઝ જે મફતમાં છે ઉપલબ્ધ
એન્ટરટેઈન્મેન્ટજાણવા જેવું

સબસ્ક્રિપ્શન વિના જુઓ આ પાંચ લેટેસ્ટ વેબ સિરીઝ,હિટ વેબ સિરીઝ જે મફતમાં છે ઉપલબ્ધ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 07 03T135011.916 scaled
SHARE

કોરોના વાયરસના આ યુગમાં, લોકો ધીરે ધીરે વેબ સિરીઝ તરફ ઝૂકી રહ્યા છે. થિયેટરો બંધ છે અને ઘણી મોટી ફિલ્મો ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. જો કે, ખાસ વાત એ છે કે આ સિરીઝ જોવા માટે પૈસા ખર્ચ કરવા પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો, સિરીઝ જોવા માટે સબ્સ્ક્રિપ્શન જરૂરી છે. જ્યારે કેટલીક સિરીઝ સબ્સ્ક્રિપ્શન વિના પણ ઉપલબ્ધ છે.

Contents
  • રક્તાંચલ
  • કોટા ફેક્ટરી
  • ક્યુબિકલ
  • વાટ ધ ફોક્સ
  • ગુલ્લક

રક્તાંચલ

Raktanchal trailer 1200x738 1

તાજેતરમાં, ક્રાંતિ પ્રકાશ ઝા સ્ટારર વેબ સીરીઝ રક્તાંચલની ખૂબ ચર્ચા થઈ હતી. આ સિરીઝ થી એમેઝોન પ્રાઇમ વિડિઓ વેબ સીરીઝ મિર્ઝાપુરની ઝલક મળે છે. આ સિરીઝ એમએક્સ પ્લેયર પર ઉપલબ્ધ છે. જોવા માટે તમારે કોઈ સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાની જરૂર નથી.

- Advertisement -

કોટા ફેક્ટરી

maxresdefault 2020 07 03T134018.655

ટીવીએફ કોટા ફેક્ટરી એક લોકપ્રિય વેબ સીરીઝ છે. આ સિરીઝમાં શુભ મંગલ જ્યાદા સાવધાન ફેમ જીતેન્દ્રકુમાર ‘જીતુ’ મુખ્ય ભૂમિકામાં છે. ખાસ વાત એ છે કે આ એક બ્લેક એન્ડ વ્હાઇટ સિરીઝ છે, જેને તમે યુટ્યુબ અથવા ટીવીએફ એપ્લિકેશન પર જોઈ શકો છો.

- Advertisement -

ક્યુબિકલ

maxresdefault 2020 07 03T134026.303

ક્યુબિકલ આ વર્ષે રિલીઝ થયેલી વેબ સિરીઝ છે. સ્વીટ સિમ્પલ સ્ટોરી વાળી આ સીરીઝ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.

- Advertisement -

વાટ ધ ફોક્સ

dice media series what the folks season 3 goes on floor

વીર રાજાવતસિંહ અને રેણુકા શહાણેની વેબ સિરીઝ વાટ ધ ફોક્સ પણ મફતમાં ઉપલબ્ધ છે. આ એક પરિણીત યુગલની સ્ટોરી બતાવે છે. પરિવાર અને નોકરી વચ્ચે પ્રેમનો પ્રશ્ન છે. આ શ્રેણી ડાઇસ મીડિયાની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે.

- Advertisement -
- Advertisement -

ગુલ્લક

6051045701001 thumb

ટીવીએફ વેબ સિરીઝ ગુલ્લકે ઘણા એવોર્ડ પણ જીત્યા છે.આ સિરીઝ એક મધ્યમ વર્ગના પરિવારની સ્ટોરી છે. આ સ્ટોરીમાં ગુલ્લક મુખ્ય પાત્ર છે. લડવું, ઝઘડવું અને અંતે પ્રેમ – આ સિરીઝ ની સ્ટોરી છે.આ વેબ સિરીઝ સોની લાઇવ પર ઉપલબ્ધ છે.આ સિવાય હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ વિડિઓ અને ઝી -5 પણ તેમના દર્શકોને કેટલીક વેબ સિરીઝ મફતમાં ઉપલબ્ધ કરાવે છે.

આજના ફેમસ એક્ટર્સ, ક્યારેક કરતા હતા ફિલ્મોમાં નાના-નાના રોલ. તમે જાતે જ જોઈ લો
આયુષ્માન ખુરાનાની ‘ઉડતા તીર’નું ટ્રેલર રિલીઝ: પાકિસ્તાની જાસૂસના અવતારમાં ચાહકોને હસાવવા તૈયાર!
રાજસ્થાનમાં મિમીનું શૂટિંગ કરી રહ્યા હતા ક્રિતિ-પંકજ
પ્રીતિ ઝિન્ટાના ડીપફેક વીડિયો મામલે હાઈકોર્ટનું કડક વલણ! શું હવે ફેક કન્ટેન્ટ પર આવશે રોક?
થિયેટરો પછી હવે ખુશી કપૂરની ફિલ્મ આવશે આ OTT પ્લેટફોર્મ પર, જુનૈદ ખાન સાથે દેખાશે રોમાંસ કરતી
- Advertisement -
TAGGED:FREEFREE WEB SERIESWEB SERIES
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 06 29T202904.110
જાણવા જેવું

કોરોનાવાયરસના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્યણ,મહારાષ્ટ્રમાં આ તારીખ સુધી લંબાવી દેવામાં આવ્યું લોકડાઉન

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 46
જાણવા જેવુંટેકનોલોજી

ગૂગલ ક્રોમના યુઝર્સ માટે ખાસ ચેતવણી,યુઝર્સના ડેટાને પહોંચી શકે છે મોટું નુકસાન

By Palak Thakkar
2 Min Read
803287252 shahrukhkajol
બોલીવુડ

ફિલ્મ DDLJના 24 વર્ષ થયા પૂરા

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?