Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કેન્દ્ર સરકારે જનધન ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું કર્યુ શરૂ, માત્ર એક મિસ કોલથી જાણી શકાશે ખાતાનું બેલેન્સ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કેન્દ્ર સરકારે જનધન ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું કર્યુ શરૂ, માત્ર એક મિસ કોલથી જાણી શકાશે ખાતાનું બેલેન્સ
જાણવા જેવું

કેન્દ્ર સરકારે જનધન ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું કર્યુ શરૂ, માત્ર એક મિસ કોલથી જાણી શકાશે ખાતાનું બેલેન્સ

Palak Thakkar
Last updated: April 13, 2020 2:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
Jan Dhan Account News 1280x720 1
SHARE

દેશમાં અત્યારે લોકડાઉન છે, અને રાજ્યમાં જે રીતે કેસની સંખ્યા વધી રહી છે, તે પ્રમાણે લાગી રહ્યું છે કે ગુજરાતમાં લોકડાઉન વધારે તેવી પૂરી સંભાવના છે,જ્યારે કેટલાક રાજ્યમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે,ત્યારે લૉકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે જનધન ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે.

pmjdy

મોટાભાગના ખાતાધારક હજુ બેલેન્સ ચેક કરવા માટે પોતાની બેન્કની બ્રાન્ચમાં જાય છે. પરંતુ લૉકડાઉનની સ્થિતિમાં લોકોનું બેન્ક જવું સંભવ નથી. તેવામાં અમે તમને જણાવી રહ્યાં છીએ તમને સરળ રીત. માત્ર એક મિસ કોલથી તમે જાણી શકશો ખાતાનું બેલેન્સ. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ખાતાધારકો માટે આ સુવિધા શરૂ કરી છે.

- Advertisement -

JANDHAN 1200

કોઈપણ જનધન ખાતાધારક 18004253800 અથવા 1800112211 પર કોલ કરીને પોતાનું બેલેન્સ જાણી શકે છે. ખાતાધારકે પોતાના રજીસ્ટર ફોન નંબરથી કોલ કરવાનો રહેશે. તમે એક સાથે તમારા છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શન વિશે જાણકારી મેળવી શકશો. આ સિવાય ખાતાદારક પોતાના રજીસ્ટર મોબાઇલ નંબરથી 9223766666 પર કોલ કરીને પણ તમામ જાણળારી મેળવી શકે છે. અને જો તમે જનધન ખાતા ધારક હોવા છતાં તમારો ફોન નંબર બેન્કમાં રજીસ્ટર નથી તો પણ કોઈ સમસ્યા નથી.

- Advertisement -

Jan Dhan Yojana

તમે 09223488888 પર પણ મેસેજ કરીને તમારા ખાતા નંબરની સાથે રજીસ્ટર કરાવી શકો છે. તેના માટે તમારે REG AccountNumber લખીને મોકલવું પડશે. આ માટે સરકાર ખાતાધારકોના બેન્ક એકાઉન્ટમાં આગામી ત્રણ મહિના સુધી પૈસા મોકલશે. પ્રથમ હપ્તો 3 એપ્રિલે ખાતાધારકોના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો.

- Advertisement -
જૂતાં પહેરતા પહેલા સાચવજો! આ ઘટના જોઈ તમારે પણ લેવી જોઈએ શીખ
કોરોના ઈફેક્ટ : ફેક્ટરીઓમાં થઈ શકે છે 12 કલાકની શિફ્ટ!
વોડાફોન અને આઇડિયાના ગ્રાહકો માટે સારા સમાચાર, કંપનીએ તેના ગ્રાહકો માટે કરી આ મોટી જાહેરાત
જાણો ક્યારે આવશે કોરોનાની વેક્સીનસ, કોરોના વેક્સીનની રેસમાં છે કઈ કંપનીઓ
કોરોના કાળમાં મિડલ ક્લાસ માટે આવ્યા સારા સમાચાર,નાણામંત્રીએ આપ્યું મહત્વનુ નિવેદન
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronaJanDhanYojanaPradhan Mantri
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

GettyImages 171437776.0
ગેજેટજાણવા જેવુંટેકનોલોજી

3 કરોડથી વધુ કિમતમાં વેચાયું સ્ટીવ જૉબ્સે બનાવેલું પ્રથમ કૉમ્પ્યુટર..

By Nandini Mistry
2 Min Read
viruss 5905599 m
Uncategorizedજાણવા જેવુંહેલ્થ

જાણો કોરોના વાયરસને લઇને કેટલી મહત્વપૂર્ણ વાતો, શા માટે એટલો ખતરનાક છે,કોરોના વાયરસ

By Palak Thakkar
5 Min Read
roti
જાણવા જેવુંફૂડ

તમિલનાડૂના એક રેસ્ટોરંટમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે અપનાવ્યો આ કિમીયો

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?