Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 21 દિવસનું લોકડાઉન પછી ગુજરાત સરકાર લેશે ક્યો નિર્ણય, લોકડાઉન અંગે આ ત્રણ વિકલ્પ પર ચાલી રહી છે વિચારણા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > 21 દિવસનું લોકડાઉન પછી ગુજરાત સરકાર લેશે ક્યો નિર્ણય, લોકડાઉન અંગે આ ત્રણ વિકલ્પ પર ચાલી રહી છે વિચારણા
ગુજરાતજાણવા જેવું

21 દિવસનું લોકડાઉન પછી ગુજરાત સરકાર લેશે ક્યો નિર્ણય, લોકડાઉન અંગે આ ત્રણ વિકલ્પ પર ચાલી રહી છે વિચારણા

Palak Thakkar
Last updated: April 7, 2020 11:48 pm
By Palak Thakkar
3 Min Read
Share
SHARE

સમગ્ર ભારતમાં અત્યારે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે,અને 14 એપ્રિલે લોકડાઉન પૂરુ થશે,ત્યારે કેટલાક રાજ્યોએ લોક ડાઉન વધારવા માટે કેન્દ્રને ભલામણ કરી છે તે સમયે ગુજરાતમાં પણ લોકડાઉન વધશે કે પૂર્ણ થશે તે માટે પણ ગુજરાત સરકારમાં ચાલતી મુવમેન્ટ અંગે આંતરિક તપાસ કરી હતી. જેમાં રાજ્યના એક ઉચ્ચ અધિકારીએ ગુજરાતના લોક ડાઉન અંગે ચાલી રહેલી ચર્ચા વિચારણાની કેટલીક માહિતી આપી હતી.

Contents
  • ગુજરાતની કોરોનાની સ્થિતિ અંગે ગહન ચર્ચા
      • લોકડાઉન અંગે ચાલી રહેલી અલગ અલગ વિચારણા મુજબ સરકાર લોકડાઉન અંગે આ ત્રણ વિકલ્પ પર વિચારણા
  • વિકલ્પ નંબર-1: સંક્રમિત અને હોટસ્પોટ વિસ્તારમાં લોકડાઉન વધે
  • વિકલ્પ નંબર-2: જે જિલ્લામાં કોરોના કેસ નથી ત્યાં અંશતઃ ખોલવામાં આવે
  • વિકલ્પ નંબર-3: કેસો વધે તો લોક ડાઉન 15 દિવસ વધારવામાં આવે

b4IjhiCPQMCWCSn5Z0lTdo14e quxfBM2RVkoMuralykveSHIOoPJdpLLm BCfT 705hSfgon91WoMAJCHUxTkDSoIMdTiXdaVCf2sjPClsH6NkyPkY0c5dm x0PLjs7LYvarh7y e1585990626676

સમગ્ર ભારતમાં કોરોના લોકડાઉનનો સમય 14 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે,જેમાં એક વાત ચોક્કસ જાણવા મળી કે ગુજરાતમાં લોક ડાઉન પૂર્ણપણે ખોલવામાં નહીં આવે, જે વિકલ્પ મુજબ ખુલશે ત્યાં અંશતઃ જ ખુલશે અને એ વિસ્તારમાં કોરોનાની ગાઇડ લાઈન મુજબ તમામ ચોકસાઈ રાખવી પડશે.

- Advertisement -

maxresdefault 7

ગુજરાતમાં છેલ્લા 4 દીવસથી વધી રહેલા કોરોના પોઝિટિવના કેસો અને અન્ય વિસ્તારોમાં ફેલાતા જતા કેસોમાં આગામી 3 કે 4 દિવસમાં વધારો કે ઘટાડો થાય છે તેના આધારે લોકડાઉન અંગે આખરી નિર્ણય લેવામાં આવી શકે છે. આ માટે રાજ્યના આરોગ્ય અને ગૃહ વિભાગ ઉપરાંત દરેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી રોજે રોજના રિપોર્ટ લેવામાં આવે છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આમ, ગુજરાતમાં લોકડાઉન અંગેનો નિર્ણય 4 દિવસ પછી લેવામાં આવે તેવી શક્યતા છે.

- Advertisement -

ગુજરાતની કોરોનાની સ્થિતિ અંગે ગહન ચર્ચા

Coronavirus Hyderabad 750 1 1

 

- Advertisement -

ગુજરાતમાં લોકડાઉન વધારવું કે નહીં તે અંગે ગુજરાત સરકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં કેન્દ્રની ગાઇડ લાઈન મુજબ ગુજરાતની કોરોનાની સ્થિતિ અંગે ગહન ચર્ચા ચાલી રહી છે. જેમાં ગુજરાતમાં આગામી 3 થી4 દિવસમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા અને એરિયાના આધારે લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવશે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગ સહિત ગૃહ વિભાગ અને દરેક કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગતો મંગાવવામાં આવી રહી છે.

લોકડાઉન અંગે ચાલી રહેલી અલગ અલગ વિચારણા મુજબ સરકાર લોકડાઉન અંગે આ ત્રણ વિકલ્પ પર વિચારણા

વિકલ્પ નંબર-1: સંક્રમિત અને હોટસ્પોટ વિસ્તારમાં લોકડાઉન વધે

ગુજરાતના સંક્રમિત અને હોટસ્પોટ વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ કરી વધારી શકે છે જ્યારે એ સિવાયના વિસ્તારમાં અંશતઃ લોકડાઉન ખોલવામાં આવી શકે. આ વિકલ્પ મુજબ જ્યાં જ્યાં લોકડાઉન અંશતઃ ખુલે ત્યાંના લોકો એ જ વિસ્તારમાં રહે અને બીજા વિસ્તારમાં જવાની મનાઈ ફરમાવવામાં આવે.

- Advertisement -
- Advertisement -

વિકલ્પ નંબર-2: જે જિલ્લામાં કોરોના કેસ નથી ત્યાં અંશતઃ ખોલવામાં આવે

આ ઉપરાંત બીજા ઉકેલ માં એવું પણ કરી શકે છે કે, જે જિલ્લામાં છેલ્લા 14 દીવસમાં એક પણ કેસ નોંધાયો નથી ત્યાં લોકડાઉન અંશતઃ ખોલવામાં આવે, એટલે સરકાર લોકડાઉન મામલે જિલ્લા મુજબ કે હોટસ્પોટ વિસ્તાર મુજબ લોકડાઉન વધારવુ કે ખોલવું તે અંગે નિર્ણય લઈ શકે છે.

વિકલ્પ નંબર-3: કેસો વધે તો લોક ડાઉન 15 દિવસ વધારવામાં આવે

એક એવો પણ વિકલ્પ છે કે, ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસો વધવા લાગે અને અલગ અલગ વિસ્તારમાં લોકો વધુ સંક્રમિત થાય તો લોકડાઉનમાં બીજા 15 દિવસનો વધારો પણ કરવામાં આવી શકે છે.

ચીનની TIKTOKને ટક્કર આપી રહી છે ભારતની આ એપ, મહિનામાં 50 લાખથી વધુ વખત કરવામાં આવી ડાઉનલોડ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકોને ઘરમાં રહેવાની કરી અપીલ, ક્યોંકિ સાસ ભી કભી બહુ થીની ક્લિપ મૂકીને લોકોને જાગ્રત કરવાનો કર્યો પ્રયાસ
સિંગર કનિકા કપૂરે આખરે તોડ્યું મૌન, ઓફિશિયલ સ્ટેટમેન્ટ કર્યું રિલીઝ
રાજકોટ: NEET પાસ કરાવવાના બહાને લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવતી ગેંગના માસ્ટરમાઇન્ડની ધરપકડ
જાણો આ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ મૂહૂર્ત: (૨૬ ઓગસ્ટ ૨૦૧૮)
- Advertisement -
TAGGED:#CoronaAlert21dayslockdownafterlockdownplanscoronacorona viruscoronaingujartfightagainstcorona
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1586755516 burial
જાણવા જેવુંવિશ્વ

કોરોનાને લઈ સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે આપી ચેતવણી, જો આમ થશે મોતનો ખતરો વધશે

By Chintan Mistry
2 Min Read
Sushant Singh Rajput case CBI should go full throttle says
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આવતીકાલે સુશાંત કેસ મામલે સુપ્રીમ કોર્ટ આપી શકે છે મહત્વનો ચુકાદો

By Palak Thakkar
1 Min Read
modi tr
જાણવા જેવુંભારતવિશ્વ

મહાસત્તા અમેરિકાને બચાવવા ભારત આવ્યું આગળ, મોદી હૈ તો મુમકિન હૈ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?