Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું તમને ખબર છે કે આ ખાસ પ્રકારની કોફી પક્ષીના મળમાથી બનાવવામાં આવે છે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > શું તમને ખબર છે કે આ ખાસ પ્રકારની કોફી પક્ષીના મળમાથી બનાવવામાં આવે છે
જાણવા જેવું

શું તમને ખબર છે કે આ ખાસ પ્રકારની કોફી પક્ષીના મળમાથી બનાવવામાં આવે છે

Subham Agrawal
Last updated: June 30, 2022 4:03 pm
By Subham Agrawal
3 Min Read
Share
Did you know that this special type of coffee is made from bird droppings?
SHARE

દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે જેમાંથી એક ચા પીવાના શોખીન હોય છે તો બીજા કોફીના ચાહકો હોય છે. આજે આપણે અહી કોફી વિશે વાત કરીએ તો દુનિયાભરમાં કોફી પીવાવાળા લોકો અને કોફીના શોખીન લોકો ઘણા છે, જેમને અલગ અલગ વેરાયટીની કોફી વિશે જાણવું અને તેને પીવાનો અનોખો શોખ હોય છે. આજે માંએ તમને અંહિયા દુનિયાની સૌથી મોંઘી કોફી માંથી એક જાકૂ બર્ડ કોફી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કોફીનું નામ જેટલું રસપ્રદ છે એવી જ રસપ્રદ અને અલગ રીત તેને બનાવવાની છે. આ કોફી એક હજાર ડોલર પ્રતિ કિલોના ભાવે બજારમાં વંહેચાય છે. એટલે કે ભારતીય કરન્સી મુજબ આ કોફીની કિંમત લગભગ 72-73 હજાર રૂપિયા પ્રતિ કિલો છે.

Did you know that this special type of coffee is made from bird droppings?

જાકૂ બર્ડ કોફી દુનિયાની સૌથી દુર્લભ અને મોંઘી કોફીમાંથી એક છે. આ કોફીના નામ સાથે એક પક્ષીનું નામ જોડવામાં આવે છે. આ મોંઘી કોફી સાથે એ પક્ષીનું કનેક્શન પણ ઘણું ખાસ છે. બ્રાઝિલનો કૈમોસિક એસ્ટેટ, બ્રાઝિલનો સૌથી નાનો કોફી પ્લાન્ટેશન છે પણ આ નાના એવા કોફી પ્લાન્ટેશનન આવક ઘણી મોટી છે. તેની પાછળનું એક જ કારણ છે કે ત્યાં જાકૂ બર્ડ કોફી બનાવવામાં આવે છે.

- Advertisement -

Did you know that this special type of coffee is made from bird droppings?

બ્રાઝિલનો કૈમોસિક એસ્ટેટ હેનરીક સ્લોપર ડી અરાઉજો નામના એક વ્યક્તિનું કોફી પ્લાન્ટેશન હતું. બધુ બરાબર ચાલી રહ્યું હતું પણ એ વ્યક્તિ પક્ષીના એક કાફલાથી પરેશાન હતો. એક પક્ષીઓ તેના પ્લાન્ટેશનમાંથી સારા સારા કોફીના બી ખાઈ જતાં અને એના આખા પ્લાન્ટેશનને ખરાબ કરી જતાં.  જો કે આ પક્ષીનું નામ હતું જાકૂ, જે બ્રાઝિલની દુર્લભ પક્ષીઓમાંની એક હતી અને તેને ત્યાંની સરકાર દ્વારા સંરક્ષિત કરવામાં આવતી હતી. હેનરીક નામના એ વ્યક્તિએ ઘણી રીતો અજમાવી જોઈ પણ આ પક્ષીઓ તેના પ્લાન્ટેશનમાં આવીને સારા કોફીના બીજ ખાઈ જતાં હતા. અંતે એમને લુવાક કોફી પ્રોસેસનો એમના પ્લાન્ટેશનમાં ઉપયોગ કર્યો.

- Advertisement -

Did you know that this special type of coffee is made from bird droppings?

જો કે  લુવાક કોફીને સીવેટ નામના જાનવરના મળમાંથી બી ને પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. બ્રાઝિલના હેનરીકે પણ ત્યાં કામ કરનાર લોકોને વધુ પૈસા આપી ને ત્યાં આવતા જાકૂ પક્ષીના મળમાંથી કોફીના બીન બનાવવા માટે મનાવ્યા. અને અંતે આ રીતે જાકૂ પક્ષીના મળમાંથી કોફીના બીનને અલગ કરીને તેને સરખી રીતે સાફ કરવા માટે તેઓ માની ગયા. આ કામ ઘણું મહેનત વાળું હતું અને કામમાં કોઈ મશીન નહીં પણ દરેક વ્યક્તિઓ તેના હાથે કરતાં હતા. આ જાકૂ પક્ષીઓ બધા સારા સારા જ કોફી બીન્ ખાતા અને એ પછી એમને ખાઈને એમના મળમાંથી જે કોફી ચેરી મળતા એ ઘણા સારી ક્વોલિટીના હોટ. એમાંથી બીન્ મેળવવા માટે ઘણી પ્રોસેસ કરવામાં આવતી અને એ પછી કોફી તૈયાર કરવામાં આવતી. એ કોફીનો સ્વાદ થોડો નટી અને મીઠો હોય છે.

- Advertisement -

 

ચાલુ વર્ષે નહીં યોજાય અમરનાથ યાત્રા,કોરોનાના વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય
રાધા અને વાંસળી હતી શ્રી કૃષ્ણની સૌથી નજીક, રાધાના મૃત્યુ અને વાંસળીનો આ સંબંધ જાણો છો તમે?
એક એવું અંડરવોટર હિન્દુ મંદિર.. જ્યાંથી મળી આવ્યા છે પૈરાણિક દ્વારકા નગરીના અવશેષો..
ભારતીય ક્રિકેટ ટીમના આ ગુજરાતી ક્રિકેટરે કર્યું જનતા કર્ફ્યૂનું સ્વાગત, પત્ની સાથે વિડિયો પોસ્ટ કરી કર્યું સમર્થન
દુનિયાનું સૌથી મોંઘું માસ્ક બનાવી રહી છે આ કંપની,માસ્કની કિંમત જાણી થઈ જશો હેરાન
- Advertisement -
TAGGED:bird sitscofeecoffee made by birds sitsjaku bird coffee
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Even mothers will be unaware of these interesting facts about newborns: Learn what can happen
જાણવા જેવું

નવજાત શિશુ વિશેના આ રસપ્રદ ફેક્ટ્સ વિશે માતા પણ હશે અજાણ: જાણો શું હોય શકે

By Subham Agrawal
2 Min Read
b741bc651a187d9c87738322fbc50a90
જાણવા જેવુંફૂડ

લોકડાઉનમાં ઘરે બનાવો સુરતનો પ્રખ્યાત લોચો,સુરતી લોચો બનાવવાની એકદમ ઇઝી રીત

By Palak Thakkar
2 Min Read
ગુજરાતજાણવા જેવુંહેલ્થ

ગુજરાત માટે વધુ એક રાહતના સમાચાર, અમદાવાદમાં વધુ બે દર્દીઓએ કોરોનાને આપી માત

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?