Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ, અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે થશે પસાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > 10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ, અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે થશે પસાર
જાણવા જેવું

10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ, અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે થશે પસાર

Palak Thakkar
Last updated: April 10, 2020 12:34 am
By Palak Thakkar
2 Min Read
Share
628027 577328 494279 iss1
SHARE

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે. અવકાશમાં તરતો મૂકાયેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ISS અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે પસાર થશે. આ નજારો 6 મિનિટ 32 સેકન્ડ સુધી નરી આંખે જોઇ શકાશે. ઉનાળામાં આકાશ દર્શનમાં મોટાભાગે કોઇ વિક્ષેપો સર્જાતા નથી. આ સ્થિતિમાં 10મીએ સાંજે વાદળો નહીં હોય તો ISSને જોવામાં સરળતા રહેશે.

Contents
  • ISSને પૃથ્વીનું એક ચક્કર કાપતા 93 મિનિટનો સમય લાગે છે
  • આકાશમાં આછા વાદળો રહેવાની સંભાવના

iss final 1585753652

ISSને પૃથ્વીનું એક ચક્કર કાપતા 93 મિનિટનો સમય લાગે છે

594701 552638 450861 international space station iss nasa astronomy space exploration orbiting getty images

- Advertisement -

ફૂટબોલના મેદાન જેટલું કદ ધરાવતો ISS એક માત્ર એવો માનવસર્જિત ઉપગ્રહ છે કે જેના પર વૈજ્ઞાનિકો રહી શકે છે. ISSને પૃથ્વીનું એક ચક્કર કાપતા 93 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે કે તે અંદાજિત દોઢ કલાકે પૃથ્વીનું એક ચક્કર પૂરું કરે છે. દરરોજે તે પૃથ્વી ફરતે 16 જેટલા ચક્કર કાપે છે. પૃથ્વી પરના દેશોની ભૌગોલિક સ્થિતિ મુજબ દર વખતે આપણા પરથી જ પસાર થાય તે જરૂરી નથી, એટલે તે દર વખતે નિહાળી શકાતો નથી. તેના સારા વ્યૂ માટે આગાહી કરવામાં આવે છે. જે મુજબ આ વખતે અમદાવાદ સહિતના રાજ્યમાંથી 10મીએ સાંજે 7:16 વાગ્યે વાયવ્ય દિશામા 331 ડિગ્રીએ તેનો ઉદય થશે અને અગ્નિ દિશામાં 126 ડિગ્રીએ 7:22 વાગ્યે તેનો મોક્ષ થશે.

આકાશમાં આછા વાદળો રહેવાની સંભાવના

608784 capture11

- Advertisement -

જાણીતા ખગોળ જીજ્ઞાસુ અને હેમ ઓપરેટર રાજેશ વાગડિયાના જણાવ્યા મુજબ તેની બ્રાઇટનેસ પણ -3.3 જેટલી રહેશે. જો કે આ સમયે આકાશમાં આછા વાદળો રહેવાની સંભાવના છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી 400થી 425 કિમી ઊંચાઇએ પરિભ્રમણ કરતો ISS 10મીએ આપણાથી વધુમાં વધુ 2314 કિમી અને ઓછામાં ઓછા 653 કિમીના અંતરેથી પસાર થશે. અમદાવાદ પરથી પસાર થનાર ISSમાં હાલ 3 અવકાશયાત્રીઓ છે. જેમાં યુએસએની જેસિકા મેર અને એન્ડ્રુ મોર્ગન અને રશિયાના ઓલેગ સ્ક્રિપોચકાનો સમાવેશ થાય છે.

જાણો કોરોના મહામારીની વચ્ચે બહારથી સામાન અને ખાવાનું મંગાવવું કેટલુ સુરક્ષિત
કોરોના વાયરસ લોહીમાં ભળી હિમોગ્લોબીન ઉપર કરે છે ખતનાક પ્રક્રિયા, જેથી વેન્ટીલેટર સપોર્ટ છતાં શરીરમાં ઓક્સિજન પહોંચી શકતો નથી
વોટસએપ યૂઝર્સ માટે સારા સમાચાર,જાણો કેવી રીતે નંબર વિના એડ કરી શકો છો કોન્ટેક્ટ્સ
WHOનું મોટું નિવેદન : અમેરિકા અને એશિયાની આ બેદરકારીની કારણે વધી રહી છે વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા
3 કરોડથી વધુ કિમતમાં વેચાયું સ્ટીવ જૉબ્સે બનાવેલું પ્રથમ કૉમ્પ્યુટર..
- Advertisement -
TAGGED:ahmedabadinternationalspaceISSiss ahmedabad
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Heeraben Modi Showing Her Support For Demonetisation
ગુજરાતજાણવા જેવું

પીએમ મોદીની માતા પણ કોરોના સામેની લડતમાં થયા સામેલ, પ્રધાનમંત્રી રાહત ફંડ માટે આપ્યું 25 હજાર રુપિયાનું દાન

By Chintan Mistry
1 Min Read
Online Versus Traditional Shopping
ગેજેટજાણવા જેવુંટેકનોલોજી

ઓનલાઇન શોપિંગ કરતી વખતે આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

By Palak Thakkar
2 Min Read
donald trump
જાણવા જેવુંવિશ્વહેલ્થ

કોરોના સામે બાથ ભીડવા ટ્ર્મ્પે આપ્યા મોટા સંકેત, Remdesivir નામની દવા અસરકારક સાબિત થઈ શકે છે

By Chintan Mistry
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?