Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ૫ દિવસ સુધી કપડા વગર રહે છે અંહીની લગ્ન કરેલી મહિલાઓ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ૫ દિવસ સુધી કપડા વગર રહે છે અંહીની લગ્ન કરેલી મહિલાઓ
જાણવા જેવું

૫ દિવસ સુધી કપડા વગર રહે છે અંહીની લગ્ન કરેલી મહિલાઓ

Gujju Media
Last updated: February 1, 2019 2:58 pm
By Gujju Media
2 Min Read
Share
himachal woman
SHARE

આ દુનિયામાં ઘણી એવી પરંપરા નીભાવવામાં આવે છે જે અંગે જાણીને દરેક લોકો હેરાન થઇ જાય છે. અને તેની જાણ ઘણા ને હોતી નથી.પરંતુ આજે અમે તમને ભારતની એક એવી જગ્યા વિશે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં મહિલાઓ નિ:વસ્ત્ર રહે છે. આ જગ્યા અંગે અમે તમને બતાવી રહ્યા છીએ ત્યાં એક રિવાજ મુજબ લગ્ન કરેલી મહિલાઓ પાંચ દિવસ સુધી કપડા પહેરતી નથી.

woman

આ સાંભળવામાં તમને અજીબ લાગ્યું હશે પરંતુ આ સત્ય છે. એક પરંપાર હેઠળ જે વર્ષોથી ચાલતી આવી રહી છે જે આજે પણ યથાવત છે. અને આ પરંપરા માં પાંચ દિવસ સુધી મહિલાઓ કપડા વગર રહે છે.

- Advertisement -

himachal woman 3

અમે વાત કરી રહ્યા છીએ હિમાચલ પ્રદેશના મણિકર્ણ ઘાટીમાં પીણી ગામમાં રહેનારા લોકો અંગે જ્યાં એક રિવાજ અનુસાર મહિલાઓ કપડા વગર રહે છે. જોકે એવામાં મહિલાઓ પુરૂષોની સામે આવતી નથી. અને એટલું જ નહિ આ મહિલાઓના પતિ પણ તેમનાથી દૂર રહે છે.

- Advertisement -

himachal woman 2

સુત્રો અનુસાર ગામના લોકો એવું કહે છે કે આ પરંપરા શ્રાવણ મહિના નીભાવવામાં આવે છે. અને જો આ ગામમાં આજે પણ કોઇ સ્ત્રી આ પરંપરા નીભાવતી નથી તો તેના ઘરમાં અશુભ થાય છે અને માત્ર આજ કારણથી પરંપરા નીભાવવામાં આવે છે. અંહીના લોકો અનુસાર કેટલાક વર્ષો પહેલા અંહી એક રાક્ષસ આવીને સુંદર કપડા પહેરનારી મહિલાઓને ઉઠાવીને લઇ જતો હતો અને બાદમાં તે રાક્ષસનો અંત દેવતાઓએ કર્યો હતો. જેથી ગામના લોકો આ દિવસ હસવાનું પણ બંધ કરી દે છે અને મહિલાઓ પોતાને સાંસારિક દુનિયાથી પોતાને અલગ કરી દે છે.

- Advertisement -

woman 2

પરંતુ હાલમાં આ પરંપરા ને બદલવામાં આવી છે અને અત્યારે મહિલાઓ આ 5 દિવસમાં ખૂબ પાતળા કપડા પહેરે છે.

- Advertisement -
- Advertisement -
CBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ,1થી 15 જુલાઈ વચ્ચે થવાની હતી પરીક્ષાઓ
શું તમે જાણો છો પ્રત્યેક બે મિનિટે ભારતીય યુઝર્સ એલેક્સાને લગ્નની પ્રપોઝલ મુકે છે…
જાણો એવા કેટલાક રહસ્યમય સ્થળો વિશે જેનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે…
લોકડાઉનના કારણે ઘટયું પ્રદૂષણ,એર ક્વોલિટીમાં થયો સુધારો, પરંતુ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની શક્યતા
કોરોના વાયરસના કારણે આ બેંક તેના સમયમાં કર્યો મોટો ફેરફાર
- Advertisement -
TAGGED:married women naked for five daymarried women remains naked for five day
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
iNDIA 2026 10 19T090351.174.jpg.webp
કાર ચોરીના ક્લેમમાં નજીવી મોડપણાને આધારે વળતર નકારવું ખોટું: ગ્રાહક આયોગનો મહત્વપૂર્ણ ચુકાદો
ઓટોમોબાઇલ
1791913423 car2.jpg.webp
MG Windsor EVનું નવું મોડલ લોન્ચ, દમદાર ફીચર્સ સાથે ઇલેક્ટ્રિક કાર બની વધુ ખાસ!
ઓટોમોબાઇલ
Jio Recharge Plan.jpg.webp
મર્યાદિત સમય માટે વધુ ડેટા ઈચ્છતા ગ્રાહકો માટે Jioનું આકર્ષક પેક સાબિત થશે ‘વૈલ્યુ ફોર મની’
ટેકનોલોજી
iNDIA 2026 10 13T160351.406.jpg.webp
રિલાયન્સ જિયો IPO: દેશના સૌથી મોટા પબ્લિક ઇશ્યૂથી શેરબજારમાં ધમાકો
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

odisha tortoise of rare species seen in sujanpur village people said never seen before 376016
જાણવા જેવું

ઓડિશાના સુજનપુર ગામમાં જોવા મળ્યો ભાગ્યે જ જોવા મળતો કાચબો ,કાચબો જોઈને સ્થાનિકોને થયું ભારે આશ્ચર્ય

By Palak Thakkar
1 Min Read
TELEMMGLPICT000222436459 trans NvBQzQNjv4BqvWdfq a34Yz0x6lFPidU73BN7wquremafcWvM6jFD I
જાણવા જેવુંવિશ્વહેલ્થ

કોરોનાનો કહેર : બ્રિટનના પીએમ બોરિસ જોનસનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ..

By Nandini Mistry
2 Min Read
BeFunky collage 2020 06 23T163059.173
જાણવા જેવું

કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા કોરોનિલ પતંજલિએ કરી લૉન્ચ,7 દિવસમાં થશે બજારમાં ઉપલબ્ધ

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?