Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: હવે કેમેરા લગાવીને ક્રિકેટ રમશે પ્લેયરો! ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં થશે પ્રયોગ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > હવે કેમેરા લગાવીને ક્રિકેટ રમશે પ્લેયરો! ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં થશે પ્રયોગ
જાણવા જેવું

હવે કેમેરા લગાવીને ક્રિકેટ રમશે પ્લેયરો! ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં થશે પ્રયોગ

Subham Agrawal
Last updated: July 1, 2022 7:40 pm
By Subham Agrawal
2 Min Read
Share
SHARE

ક્રિકેટ ઈતિહાસમાં તમે અનેક નવા ફેરફાર જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ક્રિકેટ મેચમાં કોઈ ખેલાડી કેમેરા લગાવીને મેદાનમાં રમતો હોય. નહીં ને. તો આ નવો પ્રયોગ ક્રિકેટના ઈતિહાસમાં થવા જઈ રહ્યો છે. અને તે પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટ મેચમાં થવાનો છે. જેમાં પહેલીવાર કોઈ ખેલાડી ફીલ્ડિંગ દરમિયાન હેલમેટમાં કેમેરા લગાવીને મેદાનમાં ઉતરશે.

શું છે આ નવો પ્રયોગ:
સ્કાય સ્પોર્ટ્સ આ નવું ડિવાઈસ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આવું ક્રિકેટ કવરેજ માટે કરવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ મેચમાં આ કેમેરા ઈંગ્લીશ પ્લેયર ઓલી પોપ પોતાના હેલમેટમાં લગાવીને ફિલ્ડિંગ કરતો જોવા મળશે.

Multi Modal Analysis of Body Worn Camera Recordings□ Evaluating Novel Methods for Measuring Police Implementation of Procedural Justice scaled e1634842734387

- Advertisement -

શું આ કેમેરામાં અવાજ રેકોર્ડ થશે:
ઓલી પોપ આ કેમેરા ત્યારે લગાવશે જ્યારે તે શોર્ટ લેગમાં ફીલ્ડિંગ કરતો જોવા મળશે. આ નવી પહેલ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પણ માન્યતા આપી દીધી છે. જોકે આ કેમેરામાં કોઈ અવાજ રેકોર્ડ નહીં થાય. એવામાં ખેલાડી એકબીજા સાથે શું વાત કરે છે તેની માહિતી મળી શકશે નહીં. જોકે અવાજ માટે પહેલાંથી જ સ્ટમ્પ માઈકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પહેલાં પણ આ ટેકનિકનો ઉપયોગ થયો છે:
આ પહેલાં સ્કાય સ્પોર્ટસે આ નવી ટેકનિકનો ઉપયોગ ગયા વર્ષે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટની પહેલી સિઝનમાં કર્યો હતો. ત્યારે ટ્રેન્ટ રોકેટ્સ ટીમના વિકેટકીપર ટોમ મૂરેસ કેમેરા લગાવીને રમ્યો હતો. ત્યારે આ ટેકનિકનો શાનદાર નજારો જોવા મળ્યો હતો. ખાસ કરીને ત્યારે જ્યારે બેટ્સમેનના બેટમાંથી બોલ એજ લઈને વિકેટકીપરની પાસે આવે છે.

- Advertisement -

index 1

ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11 જાહેર:
ટીમ ઈન્ડિયા સામે એજબાસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર કરવામાં આવી છે. જેમાં ઓલી પોપને જગ્યા મળી છે. તે સિવાય ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન અને વિકેટકીપર સેમ બિલિંગ્સની વાપસી થઈ છે.

- Advertisement -

ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11:
એલેક્સ લીસ, જેક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરેસ્ટો, બેન સ્ટોક્સ, સેમ બિલિંગ્સ, મેથ્યુ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ અને જેમ્સ એન્ડરસન.

કોરોના વાયરસના કહેરથી બચવા તમારા મોબાઇલને આવી રીતે કરો સેનિટાઇઝ
જો સમયસર કાળજી ના લેવાઈ તો.. વિશ્વના આ 7 ઐતિહાસિક સ્મારકો થઈ શકે છે લુપ્ત..
ગુજરાતની 4 ખાનગી લેબને કોરોના ટેસ્ટ કરવાની મળી મંજૂરી, કોરોનાના વધતા જતા કેસને લઈ અપાઈ મંજૂરી
જાણો શું છે પ્લાઝમા થેરાપી અને કોરોના સામેની લડતમાં કેવી રીતે થઇ શકે છે ઉપયોગી
આ 22 ચિત્રો, જે સાબિત કરશે કે પ્રાણીઓ પણ મનુષ્યની જેમ પ્રેમમાં પડે છે.
- Advertisement -
TAGGED:cricketplayerswarn camera
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

man cleaning phone screen to apply protective glass royalty free image 1583354059 1
જાણવા જેવું

સેનિટાઈઝરથી ફોન સાફ કરતી વખતે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન, થઇ શકે છે આ નુકસાન

By Palak Thakkar
3 Min Read
These veteran cricket players who have become victims of overweight! The list also includes two Indian players
સ્પોર્ટ્સ

ક્રિકેટના આ દિગ્ગ્જ પ્લેયરો જે બન્યા છે ઓવરવેઇટનો શિકાર! આ લિસ્ટમાં બે ભારતીય પ્લેયર પણ સામીલ

By Subham Agrawal
2 Min Read
coronavirus lab
જાણવા જેવું

વુહાન લૅબ પર લાગ્યો મોટો આરોપ,લેબમાં કોરોના જેવા જ છે 1500થી વધુ ખતરનાક વાયરસ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?