Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભારતીય ક્રિકેટ ટીમના આ ગુજરાતી ક્રિકેટરે કર્યું જનતા કર્ફ્યૂનું સ્વાગત, પત્ની સાથે વિડિયો પોસ્ટ કરી કર્યું સમર્થન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ભારતીય ક્રિકેટ ટીમના આ ગુજરાતી ક્રિકેટરે કર્યું જનતા કર્ફ્યૂનું સ્વાગત, પત્ની સાથે વિડિયો પોસ્ટ કરી કર્યું સમર્થન
ગુજરાતજાણવા જેવુંસ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ ટીમના આ ગુજરાતી ક્રિકેટરે કર્યું જનતા કર્ફ્યૂનું સ્વાગત, પત્ની સાથે વિડિયો પોસ્ટ કરી કર્યું સમર્થન

Chintan Mistry
Last updated: March 20, 2020 4:13 pm
By Chintan Mistry 1 Min Read
Share
thequint 2019 03 e925a20c fc24 41fe a22c 0a6a328d880c Pic
SHARE

જીવલેણ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 9 હજારથી વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો આ ચેપના સંક્રમણમાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે આ ખતરનાક કોરોના વાયરસથી સાવચેતીને પગલે દેશમાં જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી…0.52904100 1584632407 prime minister narendra modi addresses the nation on coronavirusbannerત્યારે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટરો પણ આ જનતા કર્ફ્યૂના સમર્થનમાં આવ્યા છે. વિરાટ કોહલીએ વડાપ્રધાન મોદીના આ નિર્ણયની પ્રશંસા કરી તેને સમર્થન આપ્યું છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમતા ગુજરાતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા દ્વારા જનતા કર્ફ્યૂને સમર્થનનો વિડિયો જાહેર કર્યો છે.Fullonwedding Celebrity Weddings All You Need to know about Ravindra Jadejas Wedding Cover 1024x557 1કોરોના ઈફેક્ટને લીધે આગામી 22મી તારીખે વડાપ્રધાન મોદીએ દેશમાં કર્ફ્યૂની અપીલ કરી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબાએ વિડિયો જાહેર કર્યો છે…

https://www.gujjumedia.in/wp-content/uploads/2020/03/WhatsApp-Video-2020-03-20-at-20.32.09.mp4

You Might Also Like

ટાયર પંચર કરવાવાળી સિંહણને ખરાબ આદત, ટાયર જોતાં જ વિચિત્ર કરે છે આ કામ, દાંતથી કાઢીને નાખે છે હવા

રામ કથાકાર મોરારી બાપુને ખૂબ દુઃખ, તેમના પત્ની નર્મદાબેનનું ગુજરાતના ભાવનગરમાં નિધન

સ્ટીવ સ્મિથે રિકી પોન્ટિંગની બરાબરી કરી, ફાઇનલમાં પ્રવેશતાની સાથે જ આ સિદ્ધિ હાંસલ કરી

સાઉથ આફ્રિકા પાસે છે સુવર્ણ તક, ICC ટ્રોફીની સાથે 113 વર્ષનો બદલો પણ પૂરો થશે

ICC રેન્કિંગમાં ઇંગ્લિશ ખેલાડીએ મોટો ઉછાળો નોંધાવ્યો, ભારતીય ખેલાડીને ફાયદો થયો

- Advertisement -
TAGGED:coronaCOVID19GUJARATindiancricketjanta curfewjanta curfew challengeravindrajadeja
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

keep an eye on reliance infra shares today the effect of relief from bombay hc may be visible
આજે રિલાયન્સ ઇન્ફ્રાના શેર પર નજર રાખો, બોમ્બે હાઇકોર્ટ તરફથી રાહતની અસર દેખાઈ શકે છે
બિઝનેસ
share market closes flat today sensex at 82392 nifty stable stock market latest update today1
સ્થાનિક શેરબજાર ફ્લેટ બંધ, સેન્સેક્સ 82,392 પર સ્થિર થયો, નિફ્ટી સ્થિર રહ્યો, આ શેરોમાં ચાલ
બિઝનેસ
dot urges states to start using bsnl mtnl services in governmnt offices1
DoTની સૂચના, સરકારી ઓફિસોમાં BSNL, MTNL સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ, આપ્યું આ મોટું કારણ
ટેકનોલોજી
housefull 5 box office collection crossed 100 crores but far away from superhit as made with huge budget of 350 crore mai double ending tactic failed
પહેલા અઠવાડિયામાં જ 100 કરોડ ક્લબમાં પ્રવેશ, છતાં હાઉસફુલ-5 પર ફ્લોપની લટકી રહી છે તલવાર, શું નવી રણનીતિ કામ નહીં કરે?
એન્ટરટેઈન્મેન્ટ
south africa announced playing 11 for wtc final sa vs aus
Australia vs South Africa WTC Final: ટીમે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી, મેચના એક દિવસ પહેલા કાર્ડ જાહેર કર્યા
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

phil salt will miss t20i series against west indies ecb granted paternity leave jamie smith replace him in the squad
સ્પોર્ટ્સ

IPL ચેમ્પિયન ખેલાડીએ આ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું, રિપ્લેસમેન્ટ ખેલાડીનું નામ જાહેર થયું

By Gujju Media 2 Min Read
icc t20i rankings travis head remains number 1 yashasvi jaiswal in profit babar azam downfall
સ્પોર્ટ્સ

ICC રેન્કિંગમાં ફેરફાર, યશસ્વી જયસ્વાલને રમ્યા વિના ફાયદો મળ્યો, બાબર આઝમ વધુ નીચે ગયો

By Gujju Media 3 Min Read
Gujarat Titans team gets a big shock Jos Buttler will return to the middle replacement announced
સ્પોર્ટ્સ

ગુજરાત ટાઇટન્સની ટીમને મોટો આંચકો લાગ્યો, જોસ બટલર મધ્યમાં વાપસી કરશે, રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

339099587 188328647313076 7633531604939295842 n
ઢોલીવુડગુજરાત

રોણા શેરમાં’ ના રચયિતા મયૂર નાડીયાનું અકાલ અવસાન: કમ્પોઝર હવે યાદોમાં જીવંત

By Gujju Media 2 Min Read
anant ambani reach dwarkadish from jamnagar completed 170 kms of padyatra

અનંત અંબાણી જામનગરથી દ્વારકાધીશ પહોંચ્યા, 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી

By Gujju Media
no longer easy for students to go america 41 percent f 1 visa rejected
વિશ્વ

વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું હવે સરળ રહ્યું નથી, 41 ટકા F-1 વિઝા નકારાયા; કારણ જાણો

By Gujju Media 4 Min Read
- Advertisement -
ગુજરાતબિઝનેસ

Reliance Jio IPO: રોકાણકારો અને સામાન્ય નાગરિક માટે સંપત્તિ નિર્માણનો ઉત્તમ અવસર

Reliance Jio IPO: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી તેમના ટેલિકોમ વિભાગ રિલાયન્સ જીયો માટે ઐતિહાસિક IPO…

By Gujju Media
ટેકનોલોજી

મોટોરોલાનો પ્રીમિયમ સ્માર્ટફોન ભારતમાં મારવા જઈ રહ્યો છે એન્ટ્રી, જાણો કિંમત અને સુવિધાઓ

મોટોરોલા ફરી એકવાર ભારતીય બજારમાં પ્રવેશી છે. છેલ્લા બે વર્ષમાં, મોટોરોલાએ બજેટથી લઈને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા…

By Gujju Media
આરતી

વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

‘કેસરી ચેપ્ટર 2’ માં ફરી જોવા મળશે અક્ષય કુમારનો જાદુ, કરણ જોહરે રિલીઝ ડેટ જાહેર કરી

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ કેસરીના આગામી ભાગ 'કેસરી ચેપ્ટર 2: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ'ની…

By Gujju Media
ટેકનોલોજી

Realme એ બે શક્તિશાળી ફોન લોન્ચ કર્યા, AI અને મોટી બેટરી સાથે ઘણી શક્તિશાળી સુવિધાઓ મળશે

ભારત માટે P3 શ્રેણીના ખાસ કાર્યક્રમને આગળ ધપાવતા, Realme એ બુધવારે એટલે કે આજે, 19 માર્ચ,…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?