Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના જેવા ખૂંખાર વાયરસ સામે લડવા આજે જ બનાવો આ એનર્જી ડ્રિંક, લોકડાઉનના સમયમાં આ ડ્રિંકની સામગ્રી તમને સરળતાથી મળી રહેશે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > કોરોના જેવા ખૂંખાર વાયરસ સામે લડવા આજે જ બનાવો આ એનર્જી ડ્રિંક, લોકડાઉનના સમયમાં આ ડ્રિંકની સામગ્રી તમને સરળતાથી મળી રહેશે
ફૂડહેલ્થ

કોરોના જેવા ખૂંખાર વાયરસ સામે લડવા આજે જ બનાવો આ એનર્જી ડ્રિંક, લોકડાઉનના સમયમાં આ ડ્રિંકની સામગ્રી તમને સરળતાથી મળી રહેશે

Palak Thakkar
Last updated: April 26, 2020 8:46 pm
By Palak Thakkar
1 Min Read
Share
green smoothie 1
SHARE

અત્યારે જ્યાં સમગ્ર દુનિયામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે પોતાની ઈમ્યૂનિટી પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે સ્ટ્રોન્ગ ઈમ્યૂનિટી ખૂબ જ જરૂરી છે. જેથી તમે જલ્દી બીમાર ન પડો. હાલ દેશમાં ઝડપથી કોરોનાનો સંક્રમણ ફેલાઈ રહ્યો છે ત્યારે ઈમ્યૂનિટીને સ્ટ્રોન્ગ કરવાના ઉપાય કરવા ખૂબ જ જરૂરી છે.

Contents
  • આ ડ્રિંક બનાવવા માટે તમને જોઇશે
  • પાલક
  • બીટ
  • ટામેટા
  • પાણી
  • આદુ

palak juice benefits 1

જો તમે તમારી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માંગો છો તો આ ડ્રિંક તમને ખૂબ ઉપયોગી થઇ શકે છે,આ રોગો સામે લડવાની તાકાત વધારશે. હાલના લોકડાઉનના સમયમાં આ ડ્રિંક બનાવવાની સામગ્રી પણ તમને સરળતાથી મળી રહેશે. ચાલો જાણી લો કઈ રીતે આ ડ્રિંક તૈયાર કરવી.

- Advertisement -

આ ડ્રિંક બનાવવા માટે તમને જોઇશે

પાલક

323319 1100

બીટ

Beets and Carrots Juicing Recipes scaled

- Advertisement -

ટામેટા

246623d990be42b7a60270fc0e188750 scaled

પાણી

966608 24258993 1024x865 1

- Advertisement -

આદુ

ginger

પાલકનું પ્રમાણ વધુ રાખવું અને પાલક,બીટ,ટામેટા,આદુ અને જરૂર મુજબ પાણી ઉમેરી બધું ક્રર્શ કરી લેવું ( જરૂર જણાય તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી શકો છો)

- Advertisement -
- Advertisement -

dreamstime s 43415583

  1. સાવ સરળતાથી બની જતી આ ડ્રિંકમાં પાલકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  2. પાલકમાં ભરપૂર આયર્ન, મિનરલ્સ અને પોષક તત્વો રહેલાં છે.
  3. સાથે જ પાલક રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.
  4. જો તમે રોજ રાતે સૂતા પહેલાં અથવા તો સવારે ઉઠીને આ ડ્રિંક પીશો તો તમારી ઈમ્યૂનિટી તો વધશે જ સાથે, સંક્રમણ અને વાયરસ સામે પણ રક્ષણ મળશે.
નાળિયેર પાણી પીવાના ૮ અદભુત અને ચમત્કારિક ફાયદા
શું બાળપણમાં વાળ સફેદ થવા સામાન્ય છે? જાણો કયા વિટામિનની અછતથી બાળકોના વાળ થઈ જાય છે સફેદ
બજાર જેવો ક્રંચ હવે ઘરે, આ 5 સિક્રેટ હેક્સથી બનાવો સુપર ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ
થાઈરોઈડના દર્દીઓ માટે અમૃત સમાન છે આ ખાસ ફળ, ડાયેટમાં સામેલ કરતા જ દેખાશે અસર
મકર સંક્રાંતિ સ્પેશિયલ: ઘરે બનાવો મહારાષ્ટ્રના પ્રખ્યાત તલ-ગોળના પરાઠા
- Advertisement -
TAGGED:#CoronaAlertboost immunecoronacorona virusdrinkfight coronavirusfoodhealthy drinkpalak
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Onion Bhajiya Roll 0607.jpg.webp
ફૂડ

સાંજની ચાનો સ્વાદ બમણો કરશે આ કુરકુરા ‘વડા ડુંગળી ભજીયા રોલ’

By Gujju Media
6 Min Read
80056235 s 1
ગેજેટહેલ્થ

શું AC ચાલુ કરવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય છે કે નહિં જાણો તેની પાછળનું સત્ય

By Palak Thakkar
2 Min Read
dharmishtha 1 2026 01 29T165743.869.jpg.webp
હેલ્થ

સરહદ પાર પણ પહોંચ્યો નિપાહનો ડર; ભારત અને પાકિસ્તાનમાં કેસો નોંધાતા એશિયાઈ દેશો સતર્ક

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?