Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઉત્તર પ્રદેશના કાનપુરમાં અપરાધી વિકાસ દુબે 10 મિનિટના એન્કાઉન્ટરમાં થયો ઠાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > ઉત્તર પ્રદેશના કાનપુરમાં અપરાધી વિકાસ દુબે 10 મિનિટના એન્કાઉન્ટરમાં થયો ઠાર
જાણવા જેવુંભારત

ઉત્તર પ્રદેશના કાનપુરમાં અપરાધી વિકાસ દુબે 10 મિનિટના એન્કાઉન્ટરમાં થયો ઠાર

Palak Thakkar
Last updated: July 10, 2020 11:40 am
By Palak Thakkar
2 Min Read
Share
vikas dube 5
SHARE

ઉત્તર પ્રદેશના કાનપુરમાં અપરાધી વિકાસ દુબેને યૂપી એસટીએફે ઠાર માર્યો છે. ઉજ્જૈનથી પકડાયેલો વિકાસ દુબે યૂપી એસટીએફની 3 ગાડીઓની મદદથી લગભગ 700 કિમી દૂર કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. કાનપુરના દેહાતમાં અચાનક એસટીએફની એ ગાડી પલટી ખાઈ ગઈ જેમાં વિકાસ દુબે હતો.

vikas dube jpg 1200x900 1

ત્યારબાદ જે એન્કાઉન્ટર શરૂ થયું તેમાં 10 મિનિટમાં જ વિકાસ દુબેનું મોત થયું અને 4 સિપાહીઓ પણ ઘાયલ થયા હતા. એસએસપી અને હોસ્પિટલના ડોક્ટર્સે વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે. કાનપુરના મોહિત અગ્રવાલે પણ ગેંગસ્ટર વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે.

- Advertisement -

vikas dube

કાનપુરના એસએસપી દિનેશ કુમાર પ્રભુએ જણાવ્યું કે એસટીએફની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ સમયે આરોપી વિકાસ દુબેએ કારમાં સવાર પોલીસકર્મીની પિસ્તોલ છીનવી અને ફાયરિંગ સાથે ભાગવાની કોશિશ કરી.

- Advertisement -

Vikas Dube killed 1 0

 

- Advertisement -

આ સમયે એસટીએફની અન્ય ગાડીઓ પણ પહોંચી અને પોલીસની જવાબી કાર્યવાહી એટલે કે ફાયરિંગમાં વિકાસ દુબેને ગોળી વાગી હતી. આ ઘટનામાં 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે જેમાં એક ઈન્સ્પેક્ટર, એક એએસઆઈ અને બે સિપાહી સામેલ છે.

vikas 10

- Advertisement -
- Advertisement -

યૂપીનો મોસ્ટ વોન્ટેડ અપરાધી વિકાસ દુબે ઉજ્જૈનમાંથી પકડાયો હતો. મધ્યપ્રદેશ પોલીસે તેને યૂપી પોલીસને સોંપ્યો હતો. તેને સડક માર્ગે યૂપી એસટીએફની ટીમ કાનપુર લાવી રહી હતી. આ પહેલાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ગુરુવારે એક વ્યક્તિએ યૂપીને મોસ્ટ વોન્ટેડ અપરાધી વિકાસ દુબે કહેવાનો ડ્રામા કર્યો.

maxresdefault 2020 07 10T112353.965

મળતી માહિતી અનુસાર મહાકાલ મંદિર પરિસરમાં પહોંચીને તે પોતાને વિકાસ દુબે કહેવડાવી રહ્યો હતો. મંદિરના સુરક્ષા ગાર્ડે તેને પકડ્યો અને પોલીસને સૂચના આપી. મહાકાલ સ્ટેશન પોલીસ તેને ગાડીમાં બેસાડીને કંટ્રોલ રૂમ તરફ આગળ વધી. જ્યારે પોલીસે તેને પકડ્યો ત્યારે પણ તે બૂમો પાડી રહ્યો હતો કે હું વિકાસ દુબે છું…કાનપુરવાળો.

- Advertisement -
G20 સમિટમાં ક્રિપ્ટોકરન્સી પર મોટો નિર્ણય, વૈશ્વિક નિયમનકારી માળખું બનાવવા પર થઈ સહમતિ, હવે થશે આ અસર
મુકેશ અંબાણીના જન્મદિવસ પર જાણો તેમના જીવનની કેટલીક મહત્વની વાતો, મુકેશ અંબાણી કેવી રીતે બન્યા વિશ્ર્વના સૌથી શક્તિશાળી ઉધોગપતિ
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી,આ જિલ્લા ભારે વરસાદની કરવામાં આવી આગાહી
Chandrayaan-3 Landing: ચંદ્ર પર ચંદ્રયાન-3 લેન્ડિંગની તારીખ બદલાઈ શકે છે! જાણો શું કહ્યું ISRO
Loksabha Election- 2024ની તૈયારીમાં વિપક્ષની બીજી બેઠક, જાણો બેંગલુરુમાં કયા પક્ષો ભેગા થશે, શું છે એજન્ડા?
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronavikas dubey
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

stressed
ભારત

માનસિક સ્વાસ્થ્ય બગડે ત્યારે દેખાય છે આ 6 લક્ષણો, તરત જ ડોક્ટરની સલાહ લો

By Gujju Media
2 Min Read
virat 1690945376
ભારત

વિરાટ કોહલી આ સિંગરને મળવા માંગતો હતો, આ ઈચ્છા અધૂરી રહી

By Gujju Media
2 Min Read
up planting trees mandatory for getting arms license in mathura
ભારત

હથિયારનું લાઇસન્સ મેળવવું હોય તો વૃક્ષો વાવવા પડશે, દેશના આ જિલ્લામાં આવ્યો આ નિયમ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?