Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસ લઈને પશ્ચિમ રેલ્વે વિભાગે લીધો મહત્વનો નિર્ણય, લૉકડાઉનને લઇને કરોડોની ખોટ વચ્ચે પશ્ચિમ રેલવે કરશે આ કામ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કોરોના વાયરસ લઈને પશ્ચિમ રેલ્વે વિભાગે લીધો મહત્વનો નિર્ણય, લૉકડાઉનને લઇને કરોડોની ખોટ વચ્ચે પશ્ચિમ રેલવે કરશે આ કામ
જાણવા જેવું

કોરોના વાયરસ લઈને પશ્ચિમ રેલ્વે વિભાગે લીધો મહત્વનો નિર્ણય, લૉકડાઉનને લઇને કરોડોની ખોટ વચ્ચે પશ્ચિમ રેલવે કરશે આ કામ

Palak Thakkar
Last updated: March 30, 2020 2:02 pm
By Palak Thakkar
1 Min Read
Share
methode times prod web bin 6ef82d6c 71ec 11ea a7b2 0673a3ece2ba
SHARE

કોરોના વાયરસ લઈને પશ્ચિમ રેલ્વે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. જરૂરી ચીજવસ્તુઓ દેશના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડી શકાય તે માટે પશ્ચિમ રેલવે દ્વારા પહેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આવતીકાલથી અમદાવાદ કાંકરિયાથી રવાના થઈ પશ્ચિમ બંગાળના સાંકરેલ પહોંચશે. પાર્સલ એક્સપ્રેસ ટ્રેન આણંદ, વડોદરા, સુરત સહિતના જુદા જુદા સ્ટેશનો પર ઊભી રહેશે.

899817 railways 1

લૉકડાઉનને લઇને કરોડોની ખોટ વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મેડિકલ સાધનો, ખાદ્યવસ્તુઓ માટે એક્સપ્રેસ ટ્રેન દોડાવામાં આવશે. તો દવાઓ, આવશ્યક ચીજવસ્તુઓ, નાના પાર્સલો માટે પણ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે. દૂધ ઉત્પાદન, ખાદ્યતેલ, મરી મસાલા, ગ્રોસરી, બિસ્કિટ અને કરિયાણાની સપ્લાય વિશેષ ટ્રેનો મારફત કરવામાં આવશે.

- Advertisement -

rail afp new
પાર્સલ સ્પેશિયલ ટ્રેન કાંકરિયાથી પશ્ચિમ બંગાળના સંકરેલ સુધી ચાલશે. રિટર્ન આ ટ્રેન સાકરેલીથી 4 એપ્રિલે 22:30 કલાકે ઉપડશે અને 6 એપ્રિલે 18:15 કલાકે કાંકરિયા અમદાવાદ પહોંચશે. બીજી પાર્સલ સ્પેશિયલ એક્સપ્રેસને બાંદ્રા ટર્મિનલથી લુધિયાણા સુધી ચાલશે. 31 માર્ચ સુધી પશ્ચિમ રેલ દ્વારા પાર્સલ એક્સપેસ ટ્રેન દોડાવશે.

પશ્ચિમ રેલવેએ રહિશોને લૉકડાઉનનું પાલન કરવા આપ્યા આદેશ

urma11teumbdczv1 1585504083
બીજી તરફ લોકડાઉન પગલે પશ્ચિમ રેલવે કર્મીઓ બહાર ફરતા હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ રેલવેએ રહિશોને લૉકડાઉનના ચૂસ્ત પાલનના આદેશ આપ્યા છે. સજ્જડ લોકડાઉનના પગલે પોલીસે પણ લોકોને ચેતવણી આપી છે. બહાર નીકળતા કોલોનીના રહીશો સામે રેલવે પોલીસ એક્શનમાં આવી છે.

- Advertisement -
વુહાન લૅબ પર લાગ્યો મોટો આરોપ,લેબમાં કોરોના જેવા જ છે 1500થી વધુ ખતરનાક વાયરસ
ટ્વિટર યુઝર્સ માટે મોટા સમાચાર,કંપની કરી રહી છે આ ખાસ તૈયારી
રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લરને લઇ લેવાયો મહત્વનો નિર્ણય
કોરોના વાયરસની અફવાઓથી ગભરાવાની જરૂર નથી કોરના વાયરસને લઇને તમારા મનમાં ઉઠતા સવાલોના જાણો જવાબ
ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબા ઓપરેશન્સની ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ કરવામાં આવી બંધ
- Advertisement -
TAGGED:#CoronaAlertahmedabadcorona cases in indiacorona effectLOCKDOWNWestern Railway
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

before after
ઈતિહાસના પાનામાં લટારધર્મદર્શન

ઉત્તરાખંડના 4 ધામમાંથી ત્રીજા ધામ કેદારનાથનો શું છે ઇતિહાસ

By Palak Thakkar
4 Min Read
9f40dd50 c1ac 45ee a004 bc13d29d8878
હેલ્થ

જાણો ક્યારે આવશે કોરોનાની વેક્સીનસ, કોરોના વેક્સીનની રેસમાં છે કઈ કંપનીઓ

By Palak Thakkar
2 Min Read
TITLE 2
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલવિશ્વ

જાણો ધનવાન લોકોની એવી કેટલીક આદતો જે તમને પણ સફળતાની સીડી પર ચઢાવી શકે છે…

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?