Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વોટ્સએપનું લાવ્યું નવુ ફીચર, ગ્રુપ બનાવ્યા વગર 256 લોકોને સરળતાથી મોકલી શકો છો મેસેજ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > વોટ્સએપનું લાવ્યું નવુ ફીચર, ગ્રુપ બનાવ્યા વગર 256 લોકોને સરળતાથી મોકલી શકો છો મેસેજ
ગેજેટજાણવા જેવું

વોટ્સએપનું લાવ્યું નવુ ફીચર, ગ્રુપ બનાવ્યા વગર 256 લોકોને સરળતાથી મોકલી શકો છો મેસેજ

Palak Thakkar
Last updated: April 19, 2020 3:58 pm
By Palak Thakkar
2 Min Read
Share
pic
SHARE

વોટ્સએપ પોતાની એપમાં સતત નવા-નવા ફીચર જોડતું રહે છે. લૉકડાઉન દરમિયાન એવા પ્લેટફોર્મ બની ગયા છે જેની પર વાતનો મુદ્દો હોય કે ન હોય તો પણ તેના દ્વારા આપણે પોતાના મિત્રો, સંબંધીઓ સાથે કનેક્ટ રહીએ છીએ. આજકાલ વોટ્સએપ પર ફોટોઝ, વીડિયોઝ ખૂબ શૅર કરવામાં આવી રહ્યા છે. પરંતુ શું આપને ખબર છે કે વોટ્સએપમાં એવું ફીચર પણ છે જેનાથી ગ્રુપ બનાવ્યા વગર તમે 256 લોકોને સરળતાથી મેસેજ મોકલી શકો છો.

video call di whatsapp
વોટ્સએપમાં એક એવું ફીચર પણ છે જેનાથી એક સાથે મેસેજને 256 લોકોને મોકલી શકાય છે. આવો જાણીએ આ ઇન્ટરેસ્ટીંગ ફીચર વિશે અને કેવી રીતે તે કરે છે કામ.તેના માટે સૌથી પહેલા વોટ્સએપ ખોલો. તેમાં જમણી તરફ તમને ત્રણ ડૉટ નજે પડશે તેની પર ટૅપ કરો.અહીં ક્લિક કરતાં આપને અનેક ઓપ્શન જોવા મળશે,

WhatsApp Tips and Tricks 2020

- Advertisement -

જેમાંથી આપને New Broadcastને સિલેકટ કરવાનું છે.ત્યારબાદ આપને તેની બધા કોન્ટક્ટને સિલેક્ટ કરવાના છે જેને તમે મેસેજ મોકલવા માંગો છો. પરંતુ એ વાતનું ધ્યાન રહે કે જેને તમે મેસેજ મોકલવાનો છે તેનો તમારી પાસે નંબર હોવો જોઈએ.

WhatsApp removes a feature in latest update but only iPhone
જ્યારે તમારી યાદી પૂરી થઈ જાય તો ગ્રીન ટિક પર ક્લિક કરો. હવે તમારી પાસે એક લિસ્ટ તૈયાર થઈ જશે, જેમાં તમે તમામ લોકોને એક સાથે મેસેજ મોકલી શકો છો.તેમાં તમે જે કોઈને પણ મેસેજ મોકલશો તેને બિલકુલ નહીં જાણ શકે કે તમે તેને અનેક ગ્રુપની સાથે મેસેજ મોકલ્યો છે.આ ફીચરમાં આપનો ટાઇમ બચી જશે. સાથે જ આટલા લોકોને મેસેજ મોકલવા માટે ગ્રુપ પણ નહીં બનાવવું પડે.

- Advertisement -
ટીવી દર્શકો માટે આવ્યા ખુશીના સમાચાર,આ તારીખથી શરૂ થઈ જશે સીરિયલ્સનું શૂટિંગ
વરસાદમાં ભીના હાથે ફોન વાપરવો હવે બનશે સરળ! જાણો આ 5 કામની ટિપ્સ
ફાઈલ ટ્રાન્સફર કરવા માટે લોકપ્રિય બનેલી આ વેબસાઇટ પર ભારતમાં મૂકાયો પ્રતિબંધ
ખેડૂતો માટે ખુશીના સમાચાર,પાક નુકસાનીના વળતર માટે સરકારે લીધો આ નિર્ણય
ગુજરાતમાં કોરોનાની રસી શોધવા તરફ મહત્વપૂર્ણ સફળતા, કોરોનાના કહેર વચ્ચે સમગ્ર વિશ્વ માટે ગુજરાતે જગાવી આશા
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona viruscovid 19COVID19LOCKDOWNWHATAPPWhatsApp
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1769355887 Copy of Satya web temp 44.jpg.webp
ગેજેટ

ફોટો-વીડિયો ડિલીટ કર્યા વગર ફોનની સ્પેસ ખાલી કરો! જાણો આ 3 સ્માર્ટ ટિપ્સ

By Gujju Media
6 Min Read
BeFunky collage 2020 08 17T151523.749
કોરોનાશિક્ષણ

JEE અને NEETની પરીક્ષા આ વર્ષે નહી થાય રદ્દ,સુપ્રિમ કોર્ટે પરિક્ષાને મોકૂફ રાખવાની અરજીને ફગાવી

By Palak Thakkar
1 Min Read
Prambanan Temple Images
જાણવા જેવું

કલ્પનાના મંદિરો : શું ખરેખર આ મંદિરો ધરતી પર આવેલા છે…?

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?