Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વાળ સફેદ થઈ ગયા છે? તો ચિંતા છોડો રસોડામાં રહેલ એક વસ્તુથી જ ફરી થઈ જશે કાળા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફેશન > વાળ સફેદ થઈ ગયા છે? તો ચિંતા છોડો રસોડામાં રહેલ એક વસ્તુથી જ ફરી થઈ જશે કાળા
ફેશન

વાળ સફેદ થઈ ગયા છે? તો ચિંતા છોડો રસોડામાં રહેલ એક વસ્તુથી જ ફરી થઈ જશે કાળા

Subham Agrawal
Last updated: June 30, 2022 8:17 pm
By Subham Agrawal
2 Min Read
Share
Has the hair turned white? So don't worry, the only thing in the kitchen will turn black again
SHARE

પ્રદૂષણ, ટોક્સિક વાતાવરણ, અનહેલ્ધી આહાર, ઝડપથી બદલાતી જીવનશૈલી અને કેમિકલ બેસ્ડ પ્રોડક્ટના કારણે આપણા વાળને ઘણું નુકસાન થાય છે. જેના કારણે તે બેજાન અને ડ્રાય થવા લાગે છે. સૌથી મોટી સમસ્યા ત્યારે આવે છે જ્યારે 25 થી 30 વર્ષના યુવાનોના માથા પર પણ સફેદ વાળ દેખાવા લાગે છે. સફેદ વાળના કારણે તેમને સંકોચ અને લો કોન્ફિડન્સ થાય છે. એવામાં સફેદ વાળને કાળા કરવાનો ઉપાય તમારા કિચનમાં જ મળી રહે છે.

Has the hair turned white? So don't worry, the only thing in the kitchen will turn black again

રાઈના દાણાથી વાળ કાળા કરો
સફેદ વાળને ફરીથી કાળા કરવા માટે તમે સરસવના બીજ એટલે કે રાઈના દાણાનો ઉપયોગ કરી શકો છો. કારણ કે આના દ્વારા વાળને મૂળમાંથી પોષણ મળશે. સાથે જ તેનાથી વાળ ખરવા, વાળ ડેમેજ અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળશે.

- Advertisement -

Has the hair turned white? So don't worry, the only thing in the kitchen will turn black again

વાળના સ્વાસ્થ્ય માટે સરસવના દાણા ચમત્કાર કરી શકે છે. સરસવના દાણામાં વિટામિન-એ હોય છે જેના દ્વારા સ્કેલ્પના પોષણ અને હેર રિજેનરેશન અને કોલાજેનને બૂસ્ટ કરવામાં મદદ મળે છે.

- Advertisement -

Has the hair turned white? So don't worry, the only thing in the kitchen will turn black again


  1. તેલનો ઉપયોગ કરો
    સરસવના દાણામાંથી કાઢેલું તેલ વાળના સ્વાસ્થ્ય માટે દવાનું કામ કરે છે. સૌપ્રથમ તેલ ગરમ કરો અને પછી વાળ અને માથાની ચામડી પર મસાજ કરો. તેનાથી મૂળમાં લોહીનું પરિભ્રમણ વધશે અને વાળ ધીરે ધીરે કાળા થવા લાગશે.
  2. હેર માસ્ક તૈયાર કરો
    સૌ પ્રથમ સરસવના દાણાને પીસીને તેનો પાવડર તૈયાર કરો. હવે એક સ્વચ્છ વાસણ લો અને તેમાં એક ચમચી સરસવનો પાવડર અને એક ઈંડું મિક્સ કરો. હવે તેમાં નાળિયેર અને એરંડાનું તેલ મિક્સ કરીને હેર માસ્ક તૈયાર કરો અને તેને વાળમાં મૂળ સુધી લગાવો. છેલ્લે શેમ્પૂ અને સ્વચ્છ પાણીથી માથું ધોઈ લો.
તમારે પણ જ્હાન્વી કપૂર જેવી જાડી આઇબ્રો જોઈતી છે? આ રહ્યું તેનું સિક્રેટ
આ છે પાર્ટીવેર સ્ટાઇલ માટે પર્ફેક્ટ શર્ટ ડ્રેસ: જાણો તેની ટીપ્સ વિષે
લોકડાઉનનાં સમયમાં તમારા વાળને બનાવો સોફ્ટ, ચમકદાર અને સુંદર
હળવા શિયાળામાં વેસ્ટર્ન ડ્રેસ પહેરીને તમારી સ્ટાઇલ બતાવો, જુઓ આજકાલ શું ટ્રેન્ડિંગ છે
સફેદ વાળને કલર કરવા અપનાવો આ નેચરલ રીત! કેમિકલ વાળા કલર કરતા છે વધુ ફાયદા મંદ
- Advertisement -
TAGGED:care for hairhairhair caretips for hairwhite hairwhite hair carewhite hair problem
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

shutterstock 557050852 298x199 1
હેલ્થ

હોળીના રંગોથી રફ થયેલા વાળને રેશમી બનાવવા અજમાવો આ ઘરગથ્થુ નુસ્ખા..

By Gujju Media
2 Min Read
Matching outfits are very trendy!
ફેશન

મેચિંગ આઉટફીટનો ચાલી રહ્યો છે ખુબ જ ટ્રેન્ડ!

By Subham Agrawal
2 Min Read
make makeup remover at home with these things makeup will come off in one swipe1
ફેશન

ઘરમાં જ બનાવો આ વસ્તુઓથી મેકઅપ રીમુવર, ચપટી વગાડતા જ ઉતરી જશે ગમે તેવો મેકઅપ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?