Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફેશન ટ્રેન્ડ: ઉનાળામાં યલો કલર છે સૌથી ટ્રેન્ડીંગ.. ઇન્ડિયન સ્કિન ટોન માટે બેસ્ટ કલર છે મસ્ટર્ડ યલો..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફેશન > ફેશન ટ્રેન્ડ: ઉનાળામાં યલો કલર છે સૌથી ટ્રેન્ડીંગ.. ઇન્ડિયન સ્કિન ટોન માટે બેસ્ટ કલર છે મસ્ટર્ડ યલો..
ફેશન

ફેશન ટ્રેન્ડ: ઉનાળામાં યલો કલર છે સૌથી ટ્રેન્ડીંગ.. ઇન્ડિયન સ્કિન ટોન માટે બેસ્ટ કલર છે મસ્ટર્ડ યલો..

Nandini Mistry
Last updated: March 10, 2020 11:13 am
By Nandini Mistry
3 Min Read
Share
Priyanka Chopra e1550584490590
SHARE

આ ઉનાળામાં પીળો કલર ટ્રેન્ડમાં છે. યલો કલર ખરેખર આ ઉનાળામાં હોટ ફેવરેટ રહેશે. લેમન યલોથી લઈને ઓરેન્જ યલોને ફેશનિસ્ટા પોતાનો મનપસંદ રંગ બનાવી રહી છે. ઉનાળામાં યલો કલર ઈન છે. ફેશન શોથી લઈને સામાન્ય યુવતીઓ આ વખતે સનશાઈન યલો પસંદ કરી રહી છે. લેમન યલો અને ઓરેન્જ પણ છે યુવતીઓનો હોટફેવરેટ કલર છે. હવે યુવતીઓ યલો ડ્રેસ સાથે યલો શુઝની પેર પણ પસંદ કરી રહી છે.. અને યલો પર્સ પણ છે ફેશનમાં.

yellow fi
ગરમીમાં દિવસેને દિવસે વધતા તાપમાનના પારાના કારણે યુવતીઓની પસંદગી બદલાઇ રહી છે. ત્યારે લોકો હવે ડાર્ક કલર્સ છોડીને સોફ્ટ અને લાઈટ કલર્સ પસંદ કરે છે. ત્યારે ઉનાળામાં હાલ સૌથી વધુ યલો કલરના જુદા-જુદા શેડ્સ ટ્રેન્ડમાં જોવા મળે છે. યલો કલર કોઈપણ સ્કિન ટોન ડસ્કી, ફેર અને મીડિયમમાં શેડ્સ પ્રમાણે સેટ થઈ જાય છે. ઇન્ડિયન સ્કિન ટોન પર મસ્ટર્ડ યલો ખૂબ જ સૂટ કરે છે..

What Color Shoes to Wear with a Yellow Dress
રુટિનમાં પહેરવા માટે પણ યલો કલર પ્રિય રંગો પૈકીનો એક છે. યલો રંગ ગમવાનું એક કારણ એ પણ છે કે તે ગોલ્ડનો અન્ડરટોન છે અને મને સોનું વધારે પ્રિય છે. જો તમે હજી પણ યલો રંગને લઇને કનફ્યૂઝ્ડ છો તો તમારે યલો એક્સેસરીઝ જેમ કે શૂઝ, બેગ્સ અથવા જ્વેલરીનો ઉપયોગ કરવો જોઇએ.

- Advertisement -

Yellowcolourtrend
યલો કલર એકદમ જ તમારા સ્કિન ટોનને એન્હેન્સ કરે છે.. યલો રંગ એ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે ત્યારે તે રંગ દેશના તમામ ફેશન બ્લોગર્સમાં પણ હોટ ફેવરેટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરમાં જ્યાં આપણે રોજ જ આટલી ગરમી સહન કરવી પડે છે ત્યારે આ રંગ ખૂબ જ યોગ્ય છે. સાદા યલો ટોપ કરતાં ફ્લોરલ પ્રિન્ટ, મેક્સિ વિથ બોલ્ડ કટ્સ અને પેન્ટ્સ વિથ બ્રિઝી ટોપ્સ ખૂબ જ કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી દેખાશે.

HSB Blog post 004.03
કોઇપણ યલો કલરનો શેડ તમને એક અલગ જ ખુશી અને ફ્રેશનેસનો અનુભવ કરાવી શકે છે. યલો એક એવો શેડ છે જે બધાને જ ગમતો હોય છે. આજકાલ દરેક સ્ટોરમાં સોર્બેટ હ્યુસથી લઇને નિયોન યેલો અને ડસ્કી ઓકર્સથી લઇને મસ્ટર્ડ સુધી બધા જ પ્રકારના લોકો માટે યેલો રંગના શેડ્સ જોવા મળતા હોય છે. એટલે આ બિલકુલ આશ્ચર્યની વાત નથી કે આ સમરમાં યલો રંગ બધા જ ફેશન ચાર્ટ્સમાં ટોપ કરી રહ્યો છે. કોઇપણ રુટિન ડ્રેસને તમે યલો સાથે મિક્સ એન્ડ મેચ કરશો તો તમારા એ નોર્મલ લૂકમાં એકદમ બ્રાઇટનેસ આવી જશે. એક સાદા સફેદ અથવા બ્લૉક કલર્ડ આઉટફિટને તમે બ્રાઇટ યલો એક્સેસરીઝ સાથે પહેરી શકો છો.

- Advertisement -
જો તમે સાડીને ખાસ દેખારવા માંગતા હોઈ , તો આ બાબતોનું ધ્યાન રાખો
જો તમે ન્યૂ યર પાર્ટીમાં ચમકવા માંગતા હોવ તો તૈયાર થતા સમયે આ બાબતોનું ધ્યાન રાખો.
જાણો કેટલી ઉપયોગી છે તમારા મેકઅપ કિટમાં પડેલી લાલ લિપસ્ટિક, લાલ લિપસ્ટિકથી અન્ય ઘણા પ્રકારના મેક-અપ પણ કરી શકાય છે
આ ઘરેલું ઉપચારથી સ્પ્લિટ એન્ડ્સની સારવાર કરો, આ ટિપ્સ ઓછા પૈસામાં પણ કામ કરશે
વાળ સફેદ થઈ ગયા છે? તો ચિંતા છોડો રસોડામાં રહેલ એક વસ્તુથી જ ફરી થઈ જશે કાળા
- Advertisement -
TAGGED:FASHIONtrendingyellow colour
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Not a sweet hive but this is a spicy hive: know what it tastes like
ફૂડ

મીઠો મધપૂડો નહી પણ આ છે તીખો મધપૂડો: જાણો કેવો હોય છે આ સ્વાદમાં

By Subham Agrawal
2 Min Read
apsara seen after wearing floor lehenga rampur bride first choice trend in market local
ફેશન

આ ફ્લોર લેન્થ લહેંગા દુલ્હનોને સેલિબ્રિટી લુક આપે છે, વેડિંગ ફંક્શન માટે છે એકદમ પરફેક્ટ

By Gujju Media
2 Min Read
802818 neha kakkar airport
ફેશન

શું તમારી હાઈટ ઓછી છે તો ચિંતા કરવાની જરૂર નથી.. આ ફેશન ટીપ્સ થઈ શકે છે તમને ઉપયોગી..

By Nandini Mistry
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?