Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વરસાદમાં માણો આ ખાસ ગરમાં ગરમ વાનગીની મજા! આ રહી રીત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > વરસાદમાં માણો આ ખાસ ગરમાં ગરમ વાનગીની મજા! આ રહી રીત
ફૂડ

વરસાદમાં માણો આ ખાસ ગરમાં ગરમ વાનગીની મજા! આ રહી રીત

Subham Agrawal
Last updated: July 4, 2022 5:46 pm
By Subham Agrawal
2 Min Read
Share
dalwada1
SHARE

સતત 2 દિવસથી વરસાદની સીઝન જામી છે તો જો હજુ પણ દાળવડાનો પ્લાન બાકી હોય તો આજે જ કરી લો તૈયારી, વરસાદની મજા પણ થશે બમણી. તો આજે અમે તમને જનવશું કે કેવી રીતે બનાવશો આ મસ્ત વાનગી

dalwada2

બનાવવાની સામગ્રી
• 1 કપ મગની મોગર દાળ
• 2 ચમચી ચોખા
• 2 ચમચી અડધની દાળ
• અડધો કપ ફોતરાવાળી મગની દાળ
• 8 વાટેલાં લીલાં મરચાં
• 1 કપ કોથમીર
• 1 ઈંચ આદુ અને 8 લસણની કળીની પેસ્ટ
• મીઠું સ્વાદ પ્રમાણે
• 1/4 ચમચી ખાવાનો સોડા
• તળવા માટે સિંગતેલ

- Advertisement -

dalwada3

બનાવવાની રીત
સૌથી પહેલાં દાળ ચોખાને ધોઈને 5 કલાક પલાળી દો. પછી મિક્સરમાં અધકચરું વાટી લો. ધ્યાન રાખજો કે દાળ પાણી નાખ્યા વિના જ વાટવી. બહુ જરૂર લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરવું. પછી આ મિશ્રણને ઢાંકીને વધુ 3-4 કલાક માટે મૂકી દો. જેથી તમારા દાળવડા અંદરથી પોચા અને જાળીદાર બનશે. ત્યારબાદ મિશ્રણ લઈને તેમાં આદુ,મરચા અને લસણની પેસ્ટ, મીઠું, સમારેલી કોથમીર નાખી બધું જ એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ માટે ફેટી લો એટલે કે બરાબર મિક્સ કરી લો. પછી તેલ ગરમ મૂકો. મીડિયમ ગેસ રાખવો. પછી છેલ્લે ખાવાનો સોડા અને તેની પર 1 ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી લો. પછી એક એક કરીને દાળવડા બનાવીને તેલમાં નાખો અને મીડિયમ ફ્લેમ પર સરસ રીતે તળી લો. વડા ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. છેલ્લે તળેલાં મરચાં અને ડુંગળી સાથે ગરમાગરમ દાળવડા સર્વ કરો.

- Advertisement -
બજારની અનહેલ્ધી કોલ્ડ ડ્રિંક્સને કહો બાય-બાય! ઉનાળામાં શરીરને કૂલ રાખશે આ હોમમેડ લીચી ડ્રિંક
પપૈયું માત્ર ફળ નથી, પણ સ્વાદનો ખજાનો છે! ઘરે ટ્રાય કરો આ 4 મજેદાર રેસિપી
ગુરુદ્વારા જેવો જ સ્વાદિષ્ટ ‘કડા પ્રસાદ’ હવે બનાવો ઘરે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી
હવે ઘરે જ બનાવો બજાર જેવો સુપર સોફ્ટ ચોકલેટ કેક, નથી જરૂર ઓવન કે ઈંડાની!
વધેલા ભાતને ફેંકવાને બદલે બનાવો આ ક્રિસ્પી પકોડા, જાણો સરળ રીત
- Advertisement -
TAGGED:dal wadafoodfood receipe
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Ravindra Jadeja 2.jpg.webp
રવીન્દ્ર જાડેજાનો ધમાકેદાર દેખાવ! માત્ર 7 ચોગ્ગા ફટકારીને રણજી ટ્રોફીમાં ફટકારી શાનદાર સદી
સ્પોર્ટ્સ
OnePlus 16 2.jpg.webp
9000mAh બેટરી અને 200MP કેમેરા સાથે ધમાકેદાર એન્ટ્રી! આજે લોન્ચ થશે પાવરફુલ OnePlus 16
ગેજેટ
Mobile Tips.jpg.webp
શું એક જ ફોનમાં બે સિમ હોવાથી બેટરી જલ્દી ઉતરી જાય છે? જાણો આની પાછળનું સાચું કારણ
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

jeera should not be used while cooking these vegetables foods does not contain cumin seeds
ફૂડ

આ શાક બનાવતી વખતે ભૂલથી પણ ના કરતા જીરું નાખવાની ભૂલ, બગાડી નાખશે સ્વાદ

By Gujju Media
2 Min Read
1781663331 Copy of Satya web temp 28.jpg.webp
ફૂડ

હવે બેકરી જવાની જરૂર નથી! રસોડાની માત્ર 3 વસ્તુઓથી ઘરે જ બનશે સુપર સોફ્ટ કપકેક!

By Gujju Media
6 Min Read
Dharmishtha 2026 01 13T171155.575.jpg.webp
ફૂડ

મકર સંક્રાંતિ સ્પેશિયલ: ઘરે બનાવો મહારાષ્ટ્રના પ્રખ્યાત તલ-ગોળના પરાઠા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?