Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કેરીની સિઝનમાં આજે બનાવો કાચી કેરીનું શાક,જાણો કાચી કેરીના શાકની એકદમ ઇઝી રેસિપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > કેરીની સિઝનમાં આજે બનાવો કાચી કેરીનું શાક,જાણો કાચી કેરીના શાકની એકદમ ઇઝી રેસિપી
ફૂડ

કેરીની સિઝનમાં આજે બનાવો કાચી કેરીનું શાક,જાણો કાચી કેરીના શાકની એકદમ ઇઝી રેસિપી

Palak Thakkar
Last updated: June 10, 2020 7:30 pm
By Palak Thakkar 1 Min Read
Share
IMG 5905
SHARE

ઉનાળાની શરુઆત થતાં જ માર્કેટમાં કાચી કેરી મળવા લાગે. આ સાથે જ મોટાભાગના ઘરોમાં અથાણા બનવા લાગે. કેટલીક ગૃહિણીઓ કાચી કેરીમાંથી શાક પણ બનાવતી હોય છે. જે ખાવામાં એકદમ ચટાકેદાર હોય છે. આજે અમે તમને આ જ શાકની રેસિપી શીખવવા જઈ રહ્યા છીએ

Contents
     સામગ્રીબનાવવાની રીત

20130723 133039

     સામગ્રી

  • 300 ગ્રામ કાચી કેરી
  • 1 ચમચી જીરું
  • ચપટી હીંગ
  • 1 નંગ તમાલપત્ર
  • 2 ચમચી ગોળ
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી હળદર
  • 2 નંગ સૂકા લાલ મરચા
  • 1/2 ચમચી લાલ મરચું પાઉડર

IMG 3322 1 40

- Advertisement -

બનાવવાની રીત

કાચી કેરીને ધોઈને સાફ કરી લો. તેની છાલ કાઢીને મીડિયમ સાઈઝના ટુકડાં કરી લો.એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, સૂકા લાલ મરચા, વરિયાળી લઈને 1 મિનિટ માટે શેકી લો.તેમાં સમારેલી કાચી કેરી, લાલ મરચું પાઉડર, મીઠું, ગોળ તેમજ થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો. પેન પર ઢાંકણ ઢાંકી દો અને કેરી ચડવા દો. આ દરમિયાન ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. ઢાંકણ ખોલીને ફરીથી એકવાર ચમચાથી મિક્સ કરી લો. જેથી મસાલા એકબીજા સાથે સરસ રીતે ભળી જાય. તો તૈયાર છે કાચી કેરીનું શાક. આ શાકને ભાખરી, રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.

 

- Advertisement -

 

You Might Also Like

નાસ્તામાં બનાવો મસાલેદાર ક્રન્ચી છોલે નમકીન, મિનિટોમાં તૈયાર થઈ જશે, રેસીપી નોંધી લો

ઘર પર જ બનાવો બજાર જેવા મોઢામાં મુકવાની સાથે જ ઓગળી જાય તેવો મગજના લાડવા, આ ખૂબ જ સરળ રેસીપી અજમાવો

હોળી પર બનાવો માવાના ઘૂઘરા, આ રીતે બનાવો સ્વાદિષ્ટ સ્ટફિંગ કે ભૂલી જશો બીજી મીઠાઈનો સ્વાદ

ઘરે જ બનાવો પંજાબી સ્ટાઇલ સુગર ફ્રી લસ્સી, રેસીપી જલ્દી નોંધી લો

ડિનર પછી થઇ રહી છે કંઈક મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા તો બનાવો ગાજરની ખીર, સ્વાદ રબડી કરતાં પણ વધુ સારો લાગશે, રેસીપી સરળ છે

- Advertisement -
TAGGED:#CoronaAlertfoodmangotesty masala recipetesty recipes
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

keep an eye on reliance infra shares today the effect of relief from bombay hc may be visible
આજે રિલાયન્સ ઇન્ફ્રાના શેર પર નજર રાખો, બોમ્બે હાઇકોર્ટ તરફથી રાહતની અસર દેખાઈ શકે છે
બિઝનેસ
share market closes flat today sensex at 82392 nifty stable stock market latest update today1
સ્થાનિક શેરબજાર ફ્લેટ બંધ, સેન્સેક્સ 82,392 પર સ્થિર થયો, નિફ્ટી સ્થિર રહ્યો, આ શેરોમાં ચાલ
બિઝનેસ
start doing these 3 yogasanas for just 10 minutes every day the risk of heart attack and stroke will be reduced
દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ 3 યોગાસનો કરવાનું શરૂ કરો, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટશે!
હેલ્થ
south africa announced playing 11 for wtc final sa vs aus
Australia vs South Africa WTC Final: ટીમે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી, મેચના એક દિવસ પહેલા કાર્ડ જાહેર કર્યા
સ્પોર્ટ્સ
latest icc rankings update icc womens odi batting rankings amy jones continues rise in rankings update deepti sharma
ICC રેન્કિંગમાં ઇંગ્લિશ ખેલાડીએ મોટો ઉછાળો નોંધાવ્યો, ભારતીય ખેલાડીને ફાયદો થયો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

eat a bowl of papaya every day for clean stomach and weight loss
હેલ્થફૂડ

આ ફળ એક મહિના સુધી સતત ખાઓ એક વાટકી, પેટ રહેશે સાફ અને વજન પણ રહેશે નિયંત્રણમાં

By Gujju Media 2 Min Read
Healthy munglets are the best for lunch know how to make them
લાઈફ સ્ટાઈલફૂડ

બપોરના જમવા માટે બેસ્ટ છે સ્વાસ્થ્યથી ભરપૂર મુંગલેટ, જાણો કેવી રીતે બનાવશો?

By Gujju Media 2 Min Read
પ્રજાસત્તાક દિવસે ખાસ સ્ટફ્ડ પરાઠા બનાવોwerer
ફૂડ

પ્રજાસત્તાક દિવસે ખાસ સ્ટફ્ડ પરાઠા બનાવો, સ્વાદ અને પોષણથી ભરપૂર હશે

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

339099587 188328647313076 7633531604939295842 n
ઢોલીવુડગુજરાત

રોણા શેરમાં’ ના રચયિતા મયૂર નાડીયાનું અકાલ અવસાન: કમ્પોઝર હવે યાદોમાં જીવંત

By Gujju Media 2 Min Read
anant ambani reach dwarkadish from jamnagar completed 170 kms of padyatra

અનંત અંબાણી જામનગરથી દ્વારકાધીશ પહોંચ્યા, 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી

By Gujju Media
no longer easy for students to go america 41 percent f 1 visa rejected
વિશ્વ

વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું હવે સરળ રહ્યું નથી, 41 ટકા F-1 વિઝા નકારાયા; કારણ જાણો

By Gujju Media 4 Min Read
- Advertisement -
ગુજરાતબિઝનેસ

Reliance Jio IPO: રોકાણકારો અને સામાન્ય નાગરિક માટે સંપત્તિ નિર્માણનો ઉત્તમ અવસર

Reliance Jio IPO: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી તેમના ટેલિકોમ વિભાગ રિલાયન્સ જીયો માટે ઐતિહાસિક IPO…

By Gujju Media
ટેકનોલોજી

મોટોરોલાનો પ્રીમિયમ સ્માર્ટફોન ભારતમાં મારવા જઈ રહ્યો છે એન્ટ્રી, જાણો કિંમત અને સુવિધાઓ

મોટોરોલા ફરી એકવાર ભારતીય બજારમાં પ્રવેશી છે. છેલ્લા બે વર્ષમાં, મોટોરોલાએ બજેટથી લઈને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા…

By Gujju Media
આરતી

વિશ્વંભરી સ્તુતિ

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ…

By Gujju Media
ટેકનોલોજી

WiFi કનેક્શન હોવા છતાં ઇન્ટરનેટ સ્પીડ ધીમી છે, આ ટિપ્સ ફોલો કરવાથી સમસ્યા દૂર થશે

કોરોના કાળ પહેલા, વાઇ-ફાઇ કનેક્શન એટલે કે બ્રોડબેન્ડનો ઉપયોગ ફક્ત થોડા ઘરોમાં જ થતો હતો. પરંતુ,…

By Gujju Media
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

‘કેસરી ચેપ્ટર 2’ માં ફરી જોવા મળશે અક્ષય કુમારનો જાદુ, કરણ જોહરે રિલીઝ ડેટ જાહેર કરી

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ કેસરીના આગામી ભાગ 'કેસરી ચેપ્ટર 2: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ'ની…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?