Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જ્યારે મન થાય ત્યારે ઘરે જ બનાવો કચોરી! આ રહી બનાવવાની સરળ રીત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > જ્યારે મન થાય ત્યારે ઘરે જ બનાવો કચોરી! આ રહી બનાવવાની સરળ રીત
ફૂડ

જ્યારે મન થાય ત્યારે ઘરે જ બનાવો કચોરી! આ રહી બનાવવાની સરળ રીત

Subham Agrawal
Last updated: June 10, 2022 7:36 pm
By Subham Agrawal
3 Min Read
Share
Make kachori at home whenever you feel like it! The easiest way to make this happen
SHARE

કચોરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. મગની દાળથી બનેલ ખસ્તા કચોરીની તો વાત જ અલગ છે. આપણા દેશમાં સ્ટ્રીટ ફૂડનાં રૂપમાં કચોરીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. એટલું જ નહી, કચોરીની ઘણી વેરાઈટી પણ મળે છે. આજે અમે તમને કચોરીની સૌથી ફેમસ વેરાઈટી મગની દાળની ખસ્તા કચોરી બનાવવાની સરળ રેસીપી જણાવશું, જેની મદદથી સરળતાથી તમે ઘરમાં સ્વાદિષ્ટ કચોરી બનાવી શકશો.

Make kachori at home whenever you feel like it! The easiest way to make this happen

કચોરી બનાવવા માટેની સામગ્રી 

- Advertisement -
  • મેંદો – 1 કપ
  • મગ દાળ – 1 કપ
  • ચણાનો લોટ – 2 ટેબલસ્પૂન
  • લાલ મરચાનો પાવડર – 1/2 ટેબલસ્પૂન
  • જીરું – 1 ટેબલસ્પૂન
  • વરીયાળી – 1 ટેબલસ્પૂન
  • હળદર – 1/2 ટેબલસ્પૂન
  • હિંગ – 1 ચપટી
  • આમચૂર – 1/2 ટેબલસ્પૂન
  • ધાણાજીરું – 1 ટેબલસ્પૂન
  • તેલ
  • નમક – સ્વાદાનુસાર

 

Make kachori at home whenever you feel like it! The easiest way to make this happen

- Advertisement -

કચોરી બનાવવાની રીત

  • કચોરીબનાવવા માટે સૌથી પહેલા મગ દાળને પાણીમાં પલાળીને ઓછામાં ઓછી 3 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ દાળનું પાણી કાઢીને મિક્સરમાં પીસી લો. દાળ પિસ્યા બાદ એક વાસણમાં અલગ રાખો. ત્યાર બાદ એક અન્ય વાસણમાં મેંદો લઈને તેમાં એક ટેબલસ્પૂન તેલ અને સ્વાદાનુસાર નામક મેળવીને સારી રીતે મિક્સ કરી દો. ત્યાર બાદ થોડું થોડું પાણી નાંખીને લોટ બાંધી લો.
  • હવે એક કડાયું લો અને તેમાં તેલ નાંખીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું, વરીયાળી, ઘાનાજીરું પાવડર, મરચું પાવડર, હળદર અને ચણાનો લોટ નાંખીને મિક્સ કરી દો. જ્યારે મિશ્રણમાં ચણાનો લોટ નાંખો ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દો. હવે આ મિશ્રણમાં દાળ મિક્સ કરીને પકાવો.
  • ત્યાર બાદ મસાલા માં આમચૂર અને સ્વાદાનુસાર નમક મેળવો. જ્યારે દાળ અલગ અલગ થવા લાગે તો સમજી જાઓ કે મસાલો તૈયાર છે. ત્યાર બાદ સ્ટફિંગની ગોળ ગોળ બોલ્સ તૈયાર કરી લો. હવે લોટ લો અને તેમાં થોડું તેલ લગાવીને એક વાર ફરી સારી રીતે લોટ બાંધી લો. હવે આ લોટને સરખા ભાગમાં કાપી તેના બોલ્સ તૈયાર કરી લો. હવે તેમાં મસાલો ભરીને એક્સ્ટ્રા લોટ કાઢી લો.
  • ત્યાર બાદ તેને ચપટા કરીને કિનારીએથી દબાવતા પાતળા કરો અને નાની પૂરીનાં આકારની બાનાવો. હવે એક કડાયામાં તેલ લઈને તેને ગરમ કરો. જ્યારે તેલમાંકચોરી નાંખીને ફ્લેમ મીડિયમ કરી લો. હવે કચોરીઓને ડીપ ફ્રાય કરો જ્યાં સુધી તે સોનેરી ન થઈ જાય. હવે તમારી સ્વાદિષ્ટ કચોરીઓ તૈયાર થઇ ગઈ છે. તમે તેને લીલી કે લાલ ચટણી સાથે સર્વ કરી શકો છો.

 

- Advertisement -
શ્રાવણ મહિનામાં ઘરે જ બનાવો ફરાળી ઢોકળા,જાણો ફરાળી ઢોકળા બનાવવાની રેસિપી
ઝટપટ લંચ બોક્સ રેસીપી: માત્ર 15 મિનિટમાં બનાવો દેશી તડકા સાથે ‘ઈન્ડિયન સ્ટાઈલ પાસ્તા’.
ન્યૂ ઇયર પાર્ટી સ્પેશિયલ: ઓનલાઇન ઓર્ડર ભૂલી જશો, જ્યારે ઘરે જ બનાવશો આ 5 ચટપટા નાસ્તા
ઘરે બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ મિક્સ વેજ ચાઉમીન, જાણો સિક્રેટ રેસીપી
બપોરના જમવા માટે બેસ્ટ છે સ્વાસ્થ્યથી ભરપૂર મુંગલેટ, જાણો કેવી રીતે બનાવશો?
- Advertisement -
TAGGED:foodhome made kachorikachorikachori makingrecepy
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 21.jpg.webp
ભારતે ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશ્વનું પ્રથમ ક્રેડિટ ફ્રેમવર્ક વિકસાવવું જોઈએ: ગૌતમ અદાણી
બિઝનેસ
iNDIA 2026 08 31T125908.144.jpg.webp
શેરબજારમાં બ્લોક ડીલનો ઓલ-ટાઈમ રેકોર્ડ: ઓગસ્ટ મહિનામાં ₹80,000 કરોડથી વધુના સોદા!
શેરમાર્કેટ
Copy of Satya web temp 4.jpg.webp
પતિ-પત્નીની આ 5 ભૂલો હસતા-ખેલતા પરિવારને કરી દે છે બરબાદ
ધર્મદર્શન
lemon water.jpg.webp
સવારે લીંબુ પાણી પીવાથી શું થાય છે? ડોક્ટરે જણાવ્યા તેના આશ્ચર્યજનક અને અદ્ભુત ફાયદા
હેલ્થ
healty eat.jpg.webp
શરીરને લાંબા સમય સુધી હેલ્ધી રાખવા ઓન્કોલોજિસ્ટે આપી ખાસ સલાહ: ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ્સ
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1766264857 Copy of Satya web temp 85.jpg.webp
ફૂડ

મેહમાનો માટે કંઈક ખાસ બનાવવું છે? તો ટ્રાય કરો શાહી ‘કાજૂ પુલાવ’, મજેદાર સ્વાદ જીતી લેશે સૌનું દિલ

By Gujju Media
4 Min Read
1780681240 Dharmishtha 3.jpg.webp
ફૂડ

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ‘કુરકુરી ભીંડી’ બનાવવાની પરફેક્ટ રીત

By Gujju Media
6 Min Read
1771437030 satya day social.jpg.webp.webp; charset=utf 8
ફૂડ

હોળીના તહેવારને બનાવો ખાસ: બહારથી ક્રિસ્પી અને અંદરથી રસદાર બાલુશાહી બનાવવાની ટિપ્સ

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?