Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફાઈબરયુક્ત ખોરાકનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું રહે છે…
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ફાઈબરયુક્ત ખોરાકનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું રહે છે…
લાઈફ સ્ટાઈલહેલ્થ

ફાઈબરયુક્ત ખોરાકનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું રહે છે…

Gujju Media
Last updated: April 13, 2020 8:48 pm
By Gujju Media
1 Min Read
Share
cancer
SHARE

હાલમાં જ કરવામાં આવેલા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ફાઈબરયુક્ત ખોરાકનું સેવન કરવાથી કિશોરાવસ્થામાં સ્તન કેન્સરનું જોખમ ઓછું રહે છે. આ રિસર્ચ જર્નલ પીડિયાટ્રિક્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં સંશોધકના જણાવ્યા પ્રમાણે, જે મહિલાઓ વધારે ફાઈબરયુક્ત ખોરાક, એટલે કે ખાસ કરીને ફ્રૂટ અને શાકભાજીનું સેવન કરે છે તેમને ફાઈબરનું સેવન ઓછું કરતી હોય તેવી મહિલાઓની સરખામણીએ સ્તન કેન્સરનું જોખમ ઓછું રહે છે. આ રિસર્ચ હાવર્ડ ટીએચ ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે. રિસર્ચના મુખ્ય લેખકના જણાવ્યા પ્રમાણે, ફાઈબરનું સેવન અને સ્તન કેન્સરની વચ્ચે કરવામાં આવેલ અગાઉના તમામ રિસર્ચ લગભગ મહત્ત્વપૂર્ણ નહોતા અને તેમાંથી કોઈએ કિશોરાવસ્થા અથવા પ્રારંભિક પુખ્તવય દરમિયાન આહારની તપાસ કરી નથી.

કિશોરાવસ્થા એ સમયગાળો છે જ્યારે સ્તન કેન્સરના જોખમનાં પરિબળો ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ રિસર્ચના સંશોધકોએ 27થી 44 વર્ષની ઉંમરની 90,534 મહિલાઓ પર રિસર્ચ કર્યું હતું. દ્રવ્ય(સોલ્યુબલ)ફાઈબર પેટમાં જઈને જેલમાં ફેરવાઈ જાય છે જે પાચન ક્રિયાને ધીમી કરે છે. તે કોલેસ્ટેરોલ અને બ્લડ ગ્લુકોઝ ઘટાડવામાં મદદ કરે છે. ડાયટમાં એવો આહાર સામેલ કરો જેમાં ભરપૂર પ્રમાણમાં સોલ્યુબલ ફાઇબર હોય. આ ફાઈબર કેલેરીને શોષી લે છે. સોલ્યુબલ ફાઈબર અળસી, બ્રસેલ સ્પ્રાઉટ, એવોકાડો (રુચિરા)અને કાળા શેતૂરમાં ભરપૂર પ્રમાણમાં હોય છે.

રાજ્યમાં હવે દરરોજ 100 કેસ આવી શકે છે સામે, નાયબ મુખ્યમંત્રીનું ચોંકાવનારું નિવેદન
શું તમે જાણો છો શરીર માં કેટલું હોવું જોઈએ હિમોગ્લોબિન? અછત હોવા પર કેવા દેખાય છે લક્ષણો
સૂતા પહેલા એક ગ્લાસ આ પીણું પી લો, શરદી અને ખાંસી ભૂલથી પણ તમારી નજીક નહીં આવે.
કેરીની સિઝનમાં આજે બનાવો કાચી કેરીનું શાક,જાણો કાચી કેરીના શાકની એકદમ ઇઝી રેસિપી
ઉનાળામાં છાશ અમૃત સમાન, પણ આ ૫ લોકો માટે નુકસાનકારક; જાણો શું કહે છે આયુર્વેદ નિષ્ણાતો
- Advertisement -
TAGGED:Brest cancer
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Dharmishtha 2026 01 13T164326.404.jpg.webp
લાઈફ સ્ટાઈલ

ઉત્તરાયણ પર બનાવો હેલ્ધી અને ટેસ્ટી તલ-સીંગની બરફી; મિનિટોમાં તૈયાર થશે આ સ્વીટ ડિશ

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 2025 12 24T160036.320.jpg.webp
લાઈફ સ્ટાઈલ

મિનિટોમાં તૈયાર કરો ચટપટી રાજસ્થાની પકોડા કઢી, નોંધી લો રેસીપી

By Gujju Media
5 Min Read
1769556757 INDIA 1 44.jpg.webp
હેલ્થ

વારંવાર કેમ થાય છે શરદી? જાણો કઈ બીમારીઓના હોઈ શકે છે આ સંકેત

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?