Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો કોરોના વાયરસનો મુશ્કેલ ટેસ્ટ કેવી રીતે થાય છે…
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > જાણો કોરોના વાયરસનો મુશ્કેલ ટેસ્ટ કેવી રીતે થાય છે…
જાણવા જેવુંહેલ્થ

જાણો કોરોના વાયરસનો મુશ્કેલ ટેસ્ટ કેવી રીતે થાય છે…

Nandini Mistry
Last updated: March 24, 2020 6:51 pm
By Nandini Mistry
4 Min Read
Share
20814542 web1 shutterstock 1647476779 1
SHARE

દુનિયામાં કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે લોકોના મનમાં અનેક શંકા કુશંકાઓ છે. કોરોના વાયરસનો ટેસ્ટ કેવી રીતે કરવો જોઈએ અને કેવી રીતે થાય છે. પહેલા સેમ્પલ પરિક્ષણ માટે પૂણા મોકલવામાં આવતા હતા.. ભારતમાં રોજના 10 હજાર નમૂનાનું પરિક્ષણ કરી શકાય છે.. ભારતમાં 52 લેબમાં કોરોનાનું પરિક્ષણ કરવું શક્ય છે..

Contents
  • કોરોના વાયરસ માટે કરવામાં આવતો ડાયગ્રોસ્ટિક ટેસ્ટ શું છે?
  • PCR પરીક્ષણ શું છે?
  • PCR પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?
  • ભારતમાં આ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે?

w1240 p16x9 000 1oi5qr

કોરોના વાયરસ માટે કરવામાં આવતો ડાયગ્રોસ્ટિક ટેસ્ટ શું છે?

ઈન્ડિયન કાઉન્સિલ  ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)કહે છે કે પોલિમરેઝ ચેન રિએક્શન (પીસીઆર) પરીક્ષણ એક જાણીતી લેબમાં લેવામાં આવે છે. આ પીસીઆર પરીક્ષણો ગળા, શ્વસન પ્રવાહી અને મોઢાની લાળના નમૂનાઓના સ્વેબ્સ પર કરવામાં આવે છે. આ પ્રકારના પરીક્ષણો સામાન્ય રીતે ઈન્ફલ્યુએન્ઝા એ, ઈન્ફલ્યુએન્ઝા બી અને એચ 1 એન 1 વાયરસ થયો છે કે કેમ તે જાણવા માટે કરવામાં આવે છે.

- Advertisement -

ડોકટરોના કહેવા પ્રમાણે, નાકની પાછળનો ભાગ અને ગળા એ એવી બે જગ્યાઓ છે જ્યાં વાયરસની સંભાવના વધારે છે. આ કોષોને સ્વેબ દ્વારા લેવામાં આવે છે. સ્વેબ એક સોલ્યુશનમાં નાંખવામાં આવે છે જ્યાંથી કોષો રિલિઝ થાય છે. નમૂનામાંથી મળેલી આનુવંશિક સામગ્રીને કોરોના વાયરસના આનુવંશિક કોડ સાથે સરખાવવામાં માટે સ્વેબ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે.

1800x1200 coronavirus 1

- Advertisement -

PCR પરીક્ષણ શું છે?

આમાં એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જે ડીએનએની નકલો બનાવે છે. ‘પોલિમર’ એવા એન્ઝાઈમોને કહેવામાં આવે છે જે ડીએનએની નકલો બનાવે છે. ‘ચેઈન રિએક્શન’ માં, ડીએનએની નકલની ઝડપથી કોપી કરવામાં આવે છે. એટલે કે એકની નકલ બેમાં થાય છે, બેની નકલ ચારમાં થાય છે અને આ રીતે, આ ક્રમ આગળ વધે છે. PCR  ટેક્નિકની શોધ અમેરિકન બાયોકેમિસ્ટ્રી કેરી મુલિસ દ્વારા કરવામાં આવી હતી. કેરી મુલિસને 1993 માં રસાયણશાસ્ત્ર માટેનું નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.

SARS-COV-2 વાયરસ આરએનએથી બનેલો છે તેથી તેને ડીએનએમાં ફેરવવાની જરૂર પડે છે. આ માટે, રિવર્સ ટ્રાંસ્ક્રિપ્શન નામની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. ‘રિવર્સ ટ્રાન્સક્રિપ્ટઝ’ એન્ઝાઇમ આરએનએને ડીએનએમાં પરિવર્તિત કરે છે. આ પછી, ડીએનએની નકલો બનાવવામાં આવે છે તેને વધારે વિસ્તૃત કરવામાં આવે છે.

- Advertisement -

આ ડીએનએને રંગબેરંગી બનાવવાના ‘પ્રોબ’વાયરસની હાજરી વિશે જણાવે છે. આ ટેસ્ટ  SARS-COV-2ને અન્ય વાયરસથી અલગ કરશે.

JtVH5Khvihib7dBDFY9ZDR

- Advertisement -
- Advertisement -

PCR પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે?

ICMR વૈજ્ઞાનિક ડૉ. આર. આર. ગંગાખેડકરનું કહેવું છે કે આ પ્રક્રિયામાં પહેલા 6 કલાકનો સમય લાગતો હતો. પરંતુ અત્યારે આ પરિક્ષણ 4 કલાકમાં થઈ જાય છે. ડૉ. ગંગાખેડકરે કહ્યું, ‘જો કે, નમૂના લેવા અને રિપોર્ટ આપવામાં કુલ સમય લગભગ 24 કલાકનો થયો હોય છે.  આ સમય ઓછો કરી શકાય છે.

test kit coronavirus

ભારતમાં આ પરીક્ષણ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે?

NIMHANSના વરિષ્ઠ પ્રોફેસર ડો. વી રવિએ ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું હતું કે ભારતમાં SARS-COV-2  નું પરીક્ષણ કરવા માટે બે તબક્કાના રીઅલ ટાઇમ પી.સી.આર કરવામાં આવે છે.. પ્રથમ તબક્કે, કોરોના વાયરસના સામાન્ય આનુવંશિક તત્વો શોધી કાઢવામાં આવે છે, જે નમૂનામાંથી મળી શકે છે.

- Advertisement -

બીજા તબક્કામાં વિશિષ્ટ જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે જે ફક્ત SARS-COV-2  વાયરસમાં હોય છે.ડૉ. રવિએ જણાવ્યું હતું કે માર્ચની શરૂઆતમાં કોઈ પણ લેબમાં કોરોનો વાયરસનું પરીક્ષણ કરવામાં આવતું હતું. પરંતુ તેની ખરાઈ માટે PCR ફક્ત પુષ્ટિની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા કરવામાં આવી રહ્યું હતું.ડૉ. રવિએ કહ્યું, ‘NIV (National Institute of Virology) પુણેએ હવે આ ટેક્નિક તમામ લેબ્સ પર મોકલી દીધી છે જેથી નમૂનાના પરીક્ષણ માટે પૂણે જવાની જરૂર ન પડે. આનાથી નમૂનાના પરીક્ષણના સમયમાં પણ ઘટાડો થયો છે.

ભારતમાં દૈનિક 10,000 નમૂનાનું પરીક્ષણો કરી શકાય છે. કોરોના વાયરસના પરીક્ષણો દેશભરના 52 કેન્દ્રો પર કરવામાં આવી રહ્યા છે.

બોલિવુડમાં પ્રવેશ્યું કોરોના, કોરોનાની ચપેડમાં આવી બોલિવુડ સિંગર કનિકા કપૂર
લોકડાઉનમાં ઘરે બનાવો સુરતનો પ્રખ્યાત લોચો,સુરતી લોચો બનાવવાની એકદમ ઇઝી રીત
દવા અસલી છે કે નકલી,હવે ફક્ત આ એક કોડથી પડી જશે ખબર
ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો ખાખરા,બજારમાં મળતા ખાખરા આજે ઘરે બનાવો
મહિલાઓ સાવધાન! સ્તન કેન્સરના આ 5 લક્ષણોને સામાન્ય સમજીને અવગણવાની ભૂલ ક્યારેય ન કરતા!
- Advertisement -
TAGGED:CORONA TESTING METHODcorona virusgujarat corona virusNarendra Modi
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Kanya Pujan 2.jpg.webp
નવરાત્રીમાં આ ભૂલ ન કરતા! કન્યા પૂજન પહેલા જાણી લો આ ખાસ નિયમો અને દેવીઓના સ્વરૂપ
ધર્મદર્શન
The Dirty Picture 2 2.jpg.webp
15 વર્ષ પછી પાછી ફરી રહી છે ‘ધ ડર્ટી પિક્ચર’, એકતા કપૂરે કરી સીક્વલની મોટી જાહેરાત!
એન્ટરટેઈન્મેન્ટ
Caramel Rice Kheer 2.jpg.webp
ખીરમાં લાવો નવો ટ્વિસ્ટ, આ નવરાત્રી ઘરમાં બનાવો ક્રિમી કેરેમેલ રાઈસ ખીર
ફૂડ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 08 17T163537.698
કોરોનાભારત

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી વધારાયું લૉકડાઉન

By Palak Thakkar
2 Min Read
At one point, the ambassador's reign on the road came to an end
જાણવા જેવું

એક સમયે રોડ પર રાજ કરતી એમ્બેસેડરની ઇતીથી અંત સુધીની આવી હતી સફર

By Subham Agrawal
3 Min Read
27m investment sees Crown team with China s biggest mutant mouse org scaled
જાણવા જેવુંવિશ્વહેલ્થ

ચીનમાં વધુ એક વાયરસની એન્ટ્રી, કોરોના બાદ હંતા વાયરસના કારણે ચીન મુકાયું ચિંતામાં

By Chintan Mistry
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?